District Child Protection Unit - Botad retweeted
ADIP યોજના હેઠળ દિવ્યાંગજનો માટે નિ:શૂલ્ક એસેસ્ટમેન્ટ કેમ્પનું આયોજન મારા સંસદીય મતવિસ્તારમાં તા:- 21/10/2024 થી 24/10/2024 સુધી યોજાનાર છે...
આ કેમ્પમાં સહાયક ઉપકરણો દ્વારા દિવ્યાંગજનો આત્મનિર્ભર બને એ માટે જીલ્લા આરોગ્ય શાખા જહેમત ઉઠાવી રહ્યું છે...
આવો, સૌ સાથે મળી આ અવસરને સમાજમાં સશક્ત દિવ્યાંગજનો માટે મદદરૂપ બની નવી મિસાલ કાયમ કરીએ...
#ADIPScheme #Divyangjan #AccessibleIndia #NimubenBambhania #Loksabha15
District Child Protection Unit - Botad retweeted
ADIP યોજના હેઠળ દિવ્યાંગજનો માટે નિ:શૂલ્ક એસેસ્ટમેન્ટ કેમ્પ નું આયોજન મારા સંસદીય મતવિસ્તારમાં બોટાદ, ગઢડા, બરવાળા અને રાણપુર ખાતે તા. ૨૧/૧૦/૨૦૨૪ થી ૨૪/૧૦/૨૦૨૪ સુધી કરવામાં આવેલ છે...
આ કેમ્પમાં અલગ-અલગ સ્થળો પર વિવિધ શિબિરોના આયોજન સ્થળ અને સમયની વિગત અહીં QR કોડ સ્કેન કરી આપ જોઈ શકો છો...
દિવ્યાંગજનો ને સહાયક ઉપકરણો આપીને તેમને આત્મનિર્ભર બનાવવાના ભગીરથ પ્રયાસમાં આપ સૌને જોડાવવા અનુરોધ કરૂ છું...
#ADIPScheme #Divyanjan #AssessmentCamp #NimubenBambhaniya
District Child Protection Unit - Botad retweeted
ભારતનું બંધારણ – વિશ્વમાં ભારતીય લોકશાહીની ઓળખ.
આપ સૌને ભારતના ‘બંધારણ દિવસ’ ની શુભેચ્છાઓ સહ ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને શત શત નમન.
District Child Protection Unit - Botad retweeted
માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ફરી વડાપ્રધાન બનાવવા માટેના ઉદ્દેશ્યથી બારડોલી લોકસભાના ભા.જ.પા.ના ઉમેદવાર @prabhunvasava સાથે કડોદ,ખોજ,અકોટી અને વરાડ શક્તિ કેન્દ્રો ની મુલાકાત.
#PhirEkBaarModiSarkar
District Child Protection Unit - Botad retweeted
House to House voters slip distribution by B.L.O. in Anand district...
District Child Protection Unit - Botad retweeted
I have participated in this festival of democracy. I have exercised my Constitutional Right to vote for New & Prosperous India with pride and responsibility.
#LokSabhaElection2019 #DeshKaMahaTyohar
District Child Protection Unit - Botad retweeted
भारत को आज अंतरिक्ष महाशक्ति बनाने के अवसर पर माननीय प्रधानमंत्री @narendramodi जी को ह्रदयपूर्वक बधाई।
#MissionShakti की अभूतपूर्व और ऐतिहासिक सफलता के लिए हमारे वैज्ञानिकों का आभार और सभी देशवासियों को हार्दिक शुभकामनाएं।
District Child Protection Unit - Botad retweeted
Sorry to hear about the passing away of Shri #ManoharParrikar ji. His simplicity, patriotism and dedication towards nation will always be remembered. Irreplaceable loss to our country.
District Child Protection Unit - Botad retweeted
રાજ્યમાં ઠાકોર અને કોળી સમાજના સર્વાંગી વિકાસના આર્થિક તેમજ શૈક્ષણિક ઉત્કર્ષ માટે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા શૈક્ષણિક અને ધંધાકીય સીધા ધિરાણની વિવિધ યોજનાઓનો ચેક વિતરણ સમારોહ ગાંધીનગરમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો.
District Child Protection Unit - Botad retweeted
વૈજ્ઞાનિક શોધ – સંશોધન સાથે સંકળાયેલા સૌ કોઈને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની જ્ઞાનસભર શુભેચ્છાઓ. #NationalScienceDay
District Child Protection Unit - Botad retweeted
સ્વાતંત્ર્ય સેનાની, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને પુણ્ય તિથિ નિમિત્તે શત શત નમન. #RajendraPrasad
District Child Protection Unit - Botad retweeted
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ તેમજ ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસના ભાગરૂપે યોજનાકીય લાભોનો વિતરણ સમારોહ ગાંધીનગરમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો.
District Child Protection Unit - Botad retweeted
ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન, ગાંધીનગર અને એન.આર.જી.સેન્ટર,સુરતના સંયુકત ઉપક્રમે બારડોલી ખાતે ઉકા તરસાડિયા યુનિવર્સિટી, માલીબા કૅમ્પસમાં વિદેશમાં વસતા ભારતીય સાથે લગ્ન અંગે જાગરૂકતા પરિસંવાદ યોજાયો.
District Child Protection Unit - Botad retweeted
Proud of you Wing Commander #AbhinandanVarthaman. The entire nation appreciates your valour and grit. You held your calm in the face of adversity. You are an inspiration to our youth. Salute.
India is glad to have you back.
#BharatMataKiJai
#WelcomeHomeAbhinandan
District Child Protection Unit - Botad retweeted
ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન, ગાંધીનગર અને એન.આર.જી.સેન્ટર,સુરતના સંયુકત ઉપક્રમે બારડોલી ખાતે ઉકા તરસાડિયા યુનિવર્સિટી, માલીબા કૅમ્પસમાં વિદેશમાં વસતા ભારતીય સાથે લગ્ન અંગે જાગરૂકતા પરિસંવાદ યોજાયો.
#InNews
District Child Protection Unit - Botad retweeted
આજરોજ ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી @AmitShah જી દ્વારા રાષ્ટ્રવ્યાપી #BJPVIjaySankalpBikeRally નો શુભારંભ કરાવાયો, જે અંતર્ગત બારડોલી વિધાનસભા મતવિસ્તારના કાર્યકર્તાઓ અને સમર્થકો સહ આ રેલીમા ભાગ લઇ, સૌએ ફરી એકવાર મોદી સરકાર બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
District Child Protection Unit - Botad retweeted
વન્ય જીવોના જતન, સારસંભાળ, સંવર્ધન કાર્ય સાથે જોડાયેલા સૌ કોઈને આજના વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેની શુભેચ્છાઓ.#WorldWildlifeDay
District Child Protection Unit - Botad retweeted
આજરોજ ગુણસદા ખાતે તાપી જીલ્લાના વિકાસ કામોના ખાતમુહૂર્ત,લોકાર્પણ, ઉદઘોષણ અને વિતરણ સમારોહના કાર્યક્રમમાં ઉપસ્થિતિ.
District Child Protection Unit - Botad retweeted
દેવાધિદેવ મહાદેવજીના પૂજન – અર્ચનનો દિવસ મહાશિવરાત્રિ.
સૌ શ્રધ્ધાળુઓને મહાશિવરાત્રિના પાવન પર્વની શુભેચ્છા. #MahaShivaratri













































