Panchmahal Collector & DM (@CollectorGodhra) header
Panchmahal Collector & DM (@CollectorGodhra) profile picture

Official Twitter handle of Collector, District Magistrate and District Election Officer, Panchmahal : Ajay Dahiya, IAS

Godhra, India
Joined June 2017
Photo by Panchmahal Collector & DM (@CollectorGodhra)Photo by Panchmahal Collector & DM (@CollectorGodhra)Photo by Panchmahal Collector & DM (@CollectorGodhra)Photo by Panchmahal Collector & DM (@CollectorGodhra)Photo by Panchmahal Collector & DM (@CollectorGodhra)Photo by Panchmahal Collector & DM (@CollectorGodhra)Photo by Panchmahal Collector & DM (@CollectorGodhra)Photo by Panchmahal Collector & DM (@CollectorGodhra)Photo by Panchmahal Collector & DM (@CollectorGodhra)Photo by Panchmahal Collector & DM (@CollectorGodhra)
વાવાઝોડા/વીજળી પડવી/ભારે વરસાદથી બનતી આકસ્મિક દુર્ઘટનાના સમયે મદદ માટે જિલ્લા કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનના કાર્યરત કન્ટ્રોલ રૂમના નંબર તથા સંલગ્ન વિભાગોના નંબર નીચે મુજબ છે જેનો પણ સંપર્ક કરી મદદ મેળવી શકાશે@CMOGuj @RameshKataraMLA @rmanjhu @SEOC_Gujarat #HeavyRainAlert
6
11
4,465
માન.ધારાસભ્યશ્રી @shailesh_sotta ના અધ્યક્ષપદે જિલ્લા પંચાયત પંચમહાલના B.R.G.F હોલ ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહ હેઠળ મહિલા સભાનું આયોજન કરવામાં આવ્યું.@CMOGuj @RameshKataraMLA @rmanjhu @SecWCDGujarat @GujTDDept @InfoGujarat #JanjatiyaGauravDiwas
12
695
માન.મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp ના વરદ્હસ્તે હાલોલના નુરપુરા ખાતે ઊર્જા ક્ષેત્રની અત્યાધુનિક ઉત્પાદન સુવિધાવાળા નવા મેન્યુફેક્ચરિંગ યુનિટનું ભૂમિપૂજન સંપન્ન કર્યું જેનાથી T.M.C.ના નવા પ્લાન્ટથી વાર્ષિક ૭૮,૦૦૦ MVA ઉત્પાદન ક્ષમતા સાથે સ્થાનિક સ્તરે રોજગારીની વિશાળ તકો ઊભી થશે.
11
1,140
ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા પંચાયત પંચમહાલ ખાતે માન.મહેસૂલ મંત્રીશ્રી @MLASanjaysinh ના અધ્યક્ષપદે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમા મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાના જીવન,સંઘર્ષ,બલિદાન & જનજાતિ સમાજના દેશના વિકાસમાં યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
3
17
914
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી માન.સાંસદશ્રી @PRupalaના અધ્યક્ષપદે મોરવા(હ) ખાતે જિ.ક.નો કાર્યક્રમ યોજાયો જેમા વડાપ્રધાનશ્રીના રા.ક.ના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ નિહાળી આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ તેમજ રમત ગમત ક્ષેત્રે ઉતકૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને સન્માનિત કર્યા.
1
12
792
માન.મુખ્યમંત્રીશ્રીની હાલોલ તાલુકાના પ્રવાસ અન્વયે સબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમનું સંકલન,કાયદો & વ્યવસ્થા,અગ્નિશમન ની વ્યવસ્થા,આરોગ્ય,ટ્રાફિક નિયમન,ખાતમુહૂર્ત સબંધિત વ્યવસ્થા,સાફસફાઈ,હેલિપેડ વિગેરેની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામા આવી@CMOGuj @rmanjhu @InfoGujarat
1
16
1,330
માન.ધારાસભ્યશ્રી ગોધરા @CkRauljiMlaના અધ્યક્ષપદે જનજાતીય ગૌરવ સપ્તાહનો પ્રારંભ કરાવવામા આવ્યો જેમાં ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી યુવા સંવાદ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું તેમજ ભગવાન બિરસા મુંડાના યોગદાન સ્મરણ કરી યુવાઓમાં તેમના વિચારોને અનુસરવા અનુરોધ કરવામાં આવ્યો.
1
18
792
Panchmahal Collector & DM retweeted
પંચમહાલ જિલ્લામાં ૧૨ થી ૧૮ નવેમ્બર દરમિયાન "જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬" ની સાત દિવસીય ઉજવણી ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
1
1
148
તા.૧૫/૧૧ના રોજ જન જાતીય ગૌરવ દિવસની ઉજવણી સંદર્ભે અધિકારીશ્રીઓ/પદાધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી આયોજન,લાભાર્થીઓની યાદી,મંડપ,સ્ટેજ, પીવાના પાણીની સુવિધા,ભોજન,અવિરત વીજ પ્રવાહ,જનમેદની વિગેરેના આયોજન અંગે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામા આવી.@CMOGuj @RameshKataraMLA @rmanjhu @InfoGujarat
2
1
15
818
કાલોલ તાલુકાના પ્રવાસ દરમ્યાન દેલોલ ગામની મુલાકાત લઈ તલાટી સામાન્ય દફતર તપાસણી કરી દંડ વસૂલ લેવા તથા નિભાવવાના તમામ રજીસ્ટરો અધ્યતન કરવા તથા જણાયેલ ક્ષતિઓ ની પુર્તતા કરવા સબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી.@CMOGuj @RameshKataraMLA @JayantiRavi @rmanjhu @revenuegujarat
1
6
740
ITI ગોધરા ખાતે મારુતિ સુઝુકી ઇન્ડિયા લીમીટેડનાં CSR પ્રોજેક્ટ તથા MOU હેઠળ Advanced Manufacturing lab નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેનાથી તાલીમાર્થીઓ, ડીગ્રી,ડીપ્લોમા તથા ઉદ્યોગોનાં કારીગરો માટે Skilling,Reskilling & Upskilling માટેના તાલીમી મોડ્યુલ કાર્યરત કરવામાં આવ્યા.@rmanjhu
1
20
625
માન.મંત્રીશ્રી આદિજાતી વિકાસના અધ્યક્ષપદે તા.૧૫/૧૧ના રોજ જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી સંદર્ભે યોજાયેલ VCમા હાજર રહી કાર્યક્રમના સ્થળ,આયોજન,સાંસ્કૃતિક કાર્યક્રમ,લાભાર્થીઓને લાભોના વિતરણ વિગેરેના આયોજન અંગે મળેલ જરૂરી સૂચનાઓની નોંધ લીધી.@CMOGuj @RameshKataraMLA @rmanjhu @InfoGujarat
9
1,251
સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય 'રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું જેનો મુખ્ય ઉદ્દેશ વિવિધતામા એકતાનો છે જેમા અધિકારીઓ,શૈક્ષણિક સંસ્થાઓ,NSSના કેડેટ્સ,પોલીસના જવાનો,યુવા સંગઠનો & મોટી સંખ્યામાં ગોધરાના નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા.@rmanjhu
12
916
માન.જિ.પં.પ્ર.શ્રીની અધ્યક્ષતામાં PMKISAN ઉત્સવ દિવસની ઉજવણીના ભાગરૂપે માન.વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યુ જેમાં જિ.ના ૨.૦૨ લાખથી વધુ ખેડૂતોના ખાતામા DBT માધ્યમથી ૨૪મા હપ્તા પેટે રૂ.૪૦.૬૧ કરોડની સહાય સીધી જમા કરાઈ.@CMOGuj @rmanjhu #KisanKalyanSevaYagna
1
8
801
નામદાર ગુજરાત હાઈકોર્ટેમાં દાખલ થયેલ P.I.Lના અનુસંધાને નારી સંરક્ષણ કેન્દ્રની સુવિધાઓ અધ્યતન કરવા બાબત,બિલ્ડિંગમાં આશ્રિત બહેનો માટેની સુવિધાઓ જેવી કે લાઇબ્રેરી કબાટ, કાઉન્સિલ રૂમ,વોલ ફેન્સિંગ,મોર્ડન કિચન વગેરે કામગીર કરાવવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.@CMOGuj @rmanjhu
1
1
16
940
માન.રાજ્ય ચૂંટણી કમિશનરશ્રીના અધ્યક્ષપદે યોજાયેલ VCમા હાજર રહી મધ્યસત્ર & પેટા ચૂંટણી યોજવાપાત્ર ગ્રા.પં.ની માહિતી,રોટેશન કરવાપાત્ર/કરેલ/ બાકી હોય તેવી,સીમાંકન કરવાપાત્ર/કરેલ/બાકી હોય તેવી & મધ્યસત્ર ગ્રા.પં.ની સંખ્યાની સમીક્ષા અન્વયે મળેલ જરૂરી સૂચનાઓની નોંધ લીધી.@SECGujarat
5
629
30/10ના રોજ ‘PM-Kisan ઉત્સવ દિન’ અને 31/10ના રોજ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના સુચારૂ આયોજન અર્થે કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા અંગે માન.મંત્રીશ્રી @jitu_vaghani ના અધ્યક્ષપદે યોજાયેલ VCમા હાજર રહી જરૂરી સૂચનાઓ નોંધ લીધી.@CMOGuj @rmanjhu
1
8
787
પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઇનના રૂટમાં આવતા ખેડૂતોની જમીનના વળતર સબંધિત દરો નક્કી કરવા અંગે સબંધિત અધિકારીશ્રીઓ તથા ખેડૂતો સાથે બેઠક યોજી ચર્ચા કરી જરૂરી દરો નક્કી કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી.@CMOGuj @RameshKataraMLA @rmanjhu @InfoGujarat
1
8
583
માન.લો.સાં.શ્રી @rajpalsinh_bjp ના અધ્યક્ષપદે દિશા સમિતિમાં MPLADS,PMGSY,NSAP,PMAY,SBM,અટલ મિશન ફોર રિજુવનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT),ખેલો ઇન્ડિયા,RKVY સહિત વિવિધ ક્ષેત્રોની યોજનાઓની કામગીરીની સમીક્ષા કરી પડતર કામગીરી સત્વરે પૂર્ણ કરવા સૂચનાઓ આપી.@CMOGuj @rmanjhu
1
9
718
માન.મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના અધ્યક્ષપદે યોજાયેલ VCમા હાજર રહી મતદાર યાદીની વિશેષ સંક્ષિપ્ત સુધારણા (SSR-2027)ની તૈયારીઓ,જિલ્લા વાર પડતર ફોર્મસ,પડતર ફોર્મસ ના મંજૂર/નામંજૂર કામગીરી તેમજ મતદાન મથક પુનઃ ગઠન અન્વયે મળેલ જરૂરી સૂચનાઓની નોંધ લીધી.@CEOGujarat @ECISVEEP
10
968