District_Election_Office_Devbhumi Dwarka (@Election_Dwarka) header
District_Election_Office_Devbhumi Dwarka (@Election_Dwarka) profile picture

Official Account DEO Devbhumi Dwarka We Are Handling Of Voter Enrollments Online & Conducting Election Of Gujarat Assembly Under The Control Of CEO Of Gujarat

Khambhalia
Joined July 2017
Photo by District_Election_Office_Devbhumi Dwarka (@Election_Dwarka)Photo by District_Election_Office_Devbhumi Dwarka (@Election_Dwarka)Photo by District_Election_Office_Devbhumi Dwarka (@Election_Dwarka)Photo by District_Election_Office_Devbhumi Dwarka (@Election_Dwarka)Photo by District_Election_Office_Devbhumi Dwarka (@Election_Dwarka)Photo by District_Election_Office_Devbhumi Dwarka (@Election_Dwarka)Photo by District_Election_Office_Devbhumi Dwarka (@Election_Dwarka)Photo by District_Election_Office_Devbhumi Dwarka (@Election_Dwarka)Photo by District_Election_Office_Devbhumi Dwarka (@Election_Dwarka)Photo by District_Election_Office_Devbhumi Dwarka (@Election_Dwarka)
District_Election_Office_Devbhumi Dwarka retweeted
મતદારયાદી સતત સુધારણા ખાસ ઝુંબેશ (Special Drive) અંતર્ગત તા.૨૫/૧૦/૨૦૨૬ ના રોજ ૮૨-દ્વારકા વિધાનસભા મતવિભાગના મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી. BLO/સુપરવાઈઝરોને જરૂરી માર્ગદર્શન આપ્યું.
3
4
204
District_Election_Office_Devbhumi Dwarka retweeted
મતદાર યાદી સતત સુધારણા ખાસ ઝુંબેશ (Special Drive) અંતર્ગત તા.૨૫/૧૦/૨૦૨૬ ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ERO અને AERO દ્વારા વિધાનસભા મતવિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી. BLO/સુપરવાઇઝરોને જરૂરી માર્ગદર્શન અપાયું.
3
10
1,938
આજ રોજ તા.૧૮-૧૦-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧-ખંભાળિયા અને ૮૨-દ્વારકા વિધાનસભા મતવિભાગના મતદાન મથકો પર સતત મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે ખાસ કેમ્પ યોજવામાં આવેલ. @CEOGujarat @ECISVEEP @SpokespersonECI @COLLECTORDWK @InfoDwarkaGOG @sdmkhambhalia @sdmdwarka
1
58
આજ રોજ અત્રેના જિલ્લાની તમામ વિધાનસભા મતવિભાગના મતદાન મથકો પર સતત મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે BLOને જરૂરી સૂચનો આપ્યા @CEOGujarat @ECISVEEP @SpokespersonECI @COLLECTORDWK @InfoDwarkaGOG @sdmkhambhalia @sdmdwarka
1
51
District_Election_Office_Devbhumi Dwarka retweeted
મતદાર યાદી સત્તત સુધારણા પ્રક્રિયા હેઠળ ખાસ ઝુંબેશ..
4
6
565
District_Election_Office_Devbhumi Dwarka retweeted
આજ રોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દેવભૂમિ દ્વારકાની હાજરીમા જિલ્લા કક્ષાના EVM VVPAT Warehouse નું માસિક નિરિક્ષણ કરવામા આવ્યુ. @ECISVEEP @CEOGujarat @GujaratCeo @InfoDwarkaGOG @InfoGujarat
2
7
770
District_Election_Office_Devbhumi Dwarka retweeted
મતદાર યાદી સતત સુધારણા ખાસ ઝુંબેશ (Special Drive) અંતર્ગત તા.૧૮/૧૦/૨૦૨૬ ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ERO અને AERO દ્વારા વિધાનસભા મતવિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી. BLO/સુપરવાઇઝરોને જરૂરી માર્ગદર્શન અપાયું.
1
2
8
711
District_Election_Office_Devbhumi Dwarka retweeted
બાકી રહી ગયેલા, નવા અને પ્રથમ વખતના પાત્રતા ધરાવતા મતદારો પોતાના નામ નોંધાવી શકે તે માટે BLO ને જરૂરી સૂચના આપી તેમજ નાગરિકોને જાગૃત કરવાની તાકીદ પણ કરવામાં આવી.
2
4
179
District_Election_Office_Devbhumi Dwarka retweeted
આજ રોજ તા.૧૮-૧૦-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૨-દ્વારકા વિધાનસભા મતવિભાગના ઓખામંડળ તાલુકાના મતદાન મથકો પર સતત મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે ખાસ કેમ્પની કામગીરી ચાલુ છે. @CEOGujarat @COLLECTORDWK @InfoDwarkaGOG @Election_Dwarka @sdmdwarka
2
5
142
આજ રોજ તા.૧૮-૧૦-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧-ખંભાળિયા અને ૮૨-દ્વારકા વિધાનસભા મતવિભાગના મતદાન મથકો પર સતત મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે ખાસ કેમ્પ યોજવામાં આવેલ. @CEOGujarat @ECISVEEP @SpokespersonECI @COLLECTORDWK @InfoDwarkaGOG @sdmkhambhalia @sdmdwarka
1
2
93
District_Election_Office_Devbhumi Dwarka retweeted
Replying to @CEOGujarat
📢 દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતદારો માટે ખાસ અપીલ 🗳️મતદાર યાદી ખાસ ઝુંબેશ 📅 11 ઑક્ટોબર 📅18 ઑક્ટોબર📅 25 ઑક્ટોબર 📅 1 નવેમ્બર 📷 સમય: સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી. @InfoDwarkaGOG @COLLECTORDWK @sdmkhambhalia @sdmdwarka @CEOGujarat
2
1
57
As per instructions of ECI, the DEO of Devbhumi Dwarka district has started a proactive campaign to ensure that No eligible elector is left from the electoral rolls.Special camps are being held in 695 no of booths in the district to ensure this.
1
57
If any person has any complaint, please feel free to inform any of the 695 no of BLOs, 4 no of AEROs, 2 no of EROs. We are committed to ensure that No elegible voter is excluded from the voter list. @ECISVEEP @CEOGujarat @GujaratCeo @COLLECTORDWK @InfoDwarkaGOG
45
District_Election_Office_Devbhumi Dwarka retweeted
If any person has any complaint, please feel free to approach the concerned officer from the 56622 no. of BLOs, 855 no. of AEROs, 182 no. of EROs or 34 no. of DEOs. We are committed to ensure that No eligible voter is excluded from the voter list.
6
13
5
30
12,955
District_Election_Office_Devbhumi Dwarka retweeted
As per instructions of ECI, 34 DEOs of the state of Gujarat have started a proactive campaign to ensure that No eligible elector is left from the electoral rolls. Special camps are being held in 56622 no of booths in the state to ensure this.
9
3
20
2,857
District_Election_Office_Devbhumi Dwarka retweeted
બાકી રહી ગયેલા, નવા અને પ્રથમ વખતના પાત્રતા ધરાવતા મતદારો પોતાના નામ નોંધાવી શકે તે માટે BLO ને જરૂરી સૂચના આપી તેમજ નાગરિકોને જાગૃત કરવાની તાકીદ પણ કરવામાં આવી. *🗳️ મતદાન તમારો અધિકાર છે, તમારું નામ ચોક્કસ નોંધાવો!*
1
3
148
District_Election_Office_Devbhumi Dwarka retweeted
મતદાર યાદી સતત સુધારણા ખાસ ઝુંબેશ (Special Drive) અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ERO અને AERO દ્વારા વિધાનસભા મતવિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી. BLO/સુપરવાઇઝરોને જરૂરી માર્ગદર્શન અપાયું.
1
2
8
724