Mamlatdar Dwarka (@mamdwarka) header
Mamlatdar Dwarka (@mamdwarka) profile picture
Joined January 2018
Photo by Mamlatdar Dwarka (@mamdwarka)Photo by Mamlatdar Dwarka (@mamdwarka)Photo by Mamlatdar Dwarka (@mamdwarka)Photo by Mamlatdar Dwarka (@mamdwarka)Photo by Mamlatdar Dwarka (@mamdwarka)Photo by Mamlatdar Dwarka (@mamdwarka)Photo by Mamlatdar Dwarka (@mamdwarka)Photo by Mamlatdar Dwarka (@mamdwarka)Photo by Mamlatdar Dwarka (@mamdwarka)Photo by Mamlatdar Dwarka (@mamdwarka)
આજ તા.૦૪/૧૧/૨૦૨૬ના રોજ સુનામી જેવી સંભવિત કુદરતી આપત્તિ સામેની પૂર્વતૈયારીની ચકાસણીના ભાગરૂપે ઓખામંડળ તાલુકાના ઓખા ખાતે સુનામી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. @SEOC_Gujarat @InfoDwarkaGOG
2
76
આજરોજ તા. 21/10/ 2026 ના રોજ DIR DRDA સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ અરજદારોના પ્રશ્નો સાંભળી તે અંગે જરૂરી સૂચનો આપી હકારાત્મક નિકાલ કરેલ છે. @CMOGuj @COLLECTORDWK @InfoDwarkaGOG @sdmdwarka
3
73
આજ રોજ તા.૧૮-૧૦-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૨-દ્વારકા વિધાનસભા મતવિભાગના ઓખામંડળ તાલુકાના મતદાન મથકો પર સતત મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે ખાસ કેમ્પની કામગીરી ચાલુ છે. @CEOGujarat @COLLECTORDWK @InfoDwarkaGOG @Election_Dwarka @sdmdwarka
2
5
142
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સંદર્ભે આજે તા.૧૧ ઓક્ટોબરની વહેલી સવારથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન ચાલુ છે. @InfoGujarat @COLLECTORDWK @DdoDwarka @SP_Dwarka @sdmdwarka @InfoDwarkaGOG
1
88
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સંદર્ભે આજે તા.૧૧ ઓક્ટોબરે વહેલી સવારથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનનો આરંભ કરાયો હતો. @InfoGujarat @COLLECTORDWK @DdoDwarka @SP_Dwarka @sdmdwarka
1
87
Replying to @CEOGujarat
📢 દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતદારો માટે ખાસ અપીલ 🗳️મતદાર યાદી ખાસ ઝુંબેશ 📅 11 ઑક્ટોબર 📅18 ઑક્ટોબર📅 25 ઑક્ટોબર 📅 1 નવેમ્બર 📷 સમય: સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી. @InfoDwarkaGOG @COLLECTORDWK @sdmkhambhalia @sdmdwarka @CEOGujarat
2
1
57
Mamlatdar Dwarka retweeted
માન. કલેક્ટર સાહેબ અને માન. ડીડીઓ સાહેબ દ્વારા પાણી-ઘાસચારાની અછત તેમજ ૦૭ તારીખે દ્વારકા ખાતે યોજનાર સેવા સંકલ્પ જ્યોત યાત્રાની સમીક્ષા કરવામાં આવી. @CMOGuj @mopr_goi @GujPRHDept @GujDCoffice @COLLECTORDWK @DdoDwarka @sdmdwarka @mamdwarka @InfoDwarkaGOG
2
5
85
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નાગરિકોને પોતાના ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓ લાભ પ્રાપ્ત થાય તે હેતુથી સેવા સેતુનો પ્રારંભ થયેલ છે.જે અન્વયે તા. ૦૬/૧૦/૨૬ ના રોજ ઓખામંડળ તાલુકાના ગઢેચી ગામે કાર્યક્રમ યોજાયેલ જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ વિતરિત કરાયા હતા.
3
5
63
Replying to @CEOGujarat
📢 દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતદારો માટે ખાસ અપીલ 🗳️મતદાર યાદી ખાસ ઝુંબેશ 📅 11 ઑક્ટોબર 📅18 ઑક્ટોબર📅 25 ઑક્ટોબર 📅 1 નવેમ્બર 📷 સમય: સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી. @InfoDwarkaGOG @COLLECTORDWK @sdmkhambhalia @sdmdwarka @CEOGujarat
1
4
531
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નાગરિકોને પોતાના ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓ લાભ પ્રાપ્ત થાય તે હેતુથી સેવા સેતુનો પ્રારંભ થયેલ છે.જે અન્વયે તા. ૦૫/૧૦/૨૬ ના રોજ ઓખામંડળ તાલુકાના પોશીત્રા ગામે કાર્યક્રમ યોજાયેલ જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ વિતરિત કરાયા હતા.
1
4
75
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નાગરિકોને પોતાના ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓ લાભ પ્રાપ્ત થાય તે હેતુથી સેવા સેતુનો પ્રારંભ થયેલ છે.જે અન્વયે તા.૦૧/૧૦/૨૬ ના રોજ ઓખામંડળ તાલુકાના વસઈ ગામે કાર્યક્રમ યોજાયેલ જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ વિતરિત કરાયા હતા.
1
2
402
ઓખા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 અન્વયે સ્ટાફની પ્રથમ તાલીમ નું આયોજન આજરોજ NDH High school દ્વારકા ખાતે કરવામાં આવેલ છે. @COLLECTORDWK @InfoDwarkaGOG @sdmdwarka
3
70
મહેસુલી તલાટી સંવર્ગના નવા જોબચાર્ટ મુજબ સંલગ્ન રેકર્ડ/રજીસ્ટર/દસ્તાવેજ/સાધનિક કાગળો મહેસૂલી તલાટીઓ પોતાના નવા જોબચાર્ટથી સંપૂર્ણપણે વાકેફ થાય તે અંતર્ગત પ્રથમ દિવસની તાલીમનું આયોજન આજરોજ અત્રેની કચેરી ખાતે કરવામાં આવેલ છે...
1
3
477
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નાગરિકોને પોતાના ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓ લાભ પ્રાપ્ત થાય તે હેતુથી સેવા સેતુનો પ્રારંભ થયેલ છે.જે અન્વયે તા. ૨૯/૦૯/૨૬ ના રોજ ઓખામંડળ તાલુકાના મૂળવાસર ગામે કાર્યક્રમ યોજાયેલ જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ વિતરિત કરાયા હતા.
3
59
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નાગરિકોને પોતાના ઘર આંગણે સરકારની વિવિધ યોજનાઓ લાભ પ્રાપ્ત થાય તે હેતુથી સેવા સેતુનો પ્રારંભ થયેલ છે.જે અન્વયે તા. ૨૮/૦૯/૨૬ ના રોજ ઓખામંડળ તાલુકાના નાના ભાવડા ગામે કાર્યક્રમ યોજાયેલ જેમાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ વિતરિત કરાયા હતા
1
1
343
#sevasankalpabhiyan મામલતદાર કચેરી, દ્વારકા ખાતે સેવાસંકલ્પ અભિયાન અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે કચેરી પરિસરમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરી સ્વચ્છતા જાળવવા અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા.
3
77