24*7 ગુજરાતી ન્યૂઝ ચેનલ, સૌથી ઝડપી, સૌથી સચોટ, જન જનની પહેલી પસંદ કેમ કે અમે છીએ 'તમારી સાથે, તમારી માટે'

Gujarat, India
Joined December 2021
BJP Launches 'Loktantra Bachao' Foot March From Navlakhi Ground In Vadodara Vadodara માં Navlakhi Ground થી BJP ની લોકતંત્ર બચાવો પદયાત્રા | Gujarat First વડોદરામાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો પદયાત્રા નવલખી મેદાનથી ભાજપની પદયાત્રાની શરૂઆત મધ્ય ગુજરાતના નેતાઓ પદયાત્રામાં જોડાયા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા લોકોમાં જાગૃતતા માટે પદયાત્રાનું આયોજન #Vadodara #LoktantraBachaoYatra #BJP #NavlakhiGround #CentralGujarat #BJPPadayatra #SaveDemocracy #Gujarat #GujaratFirst
1
120
MLCની ચૂંટણીના પરિણામોને લઇ PM મોદીની પોસ્ટ 4 રાજ્યની 28 MLC બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતીઃ PM પરિણામોને લઇને PM મોદીનો કોંગ્રેસ પર કટાક્ષ અંદાજો લગાવો કોંગ્રેસે કેટલી સીટ જીતી હશે?: PM આ ચૂંટણી બેલેટ પેપરથી યોજાઇ હતીઃ PM ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, કર્ણાટકમાં યોજાઇ હતી ચૂંટણી @narendramodi #MLCElections #PMModi #ElectionResults #Congress #BJP #UttarPradesh #Maharashtra #Bihar #Karnataka #GujaratFirst
141
ઈઝરાયલની ચૂંટણીમાં ત્રિશંકુ સરકારના એંધાણ શાનદાર પ્રદર્શન છતાં નેતન્યાહૂ ગઠબંધન પાછળ આરબ પાર્ટીઓનું અપેક્ષા કરતા શાનદાર પ્રદર્શન નેતન્યાહૂ ગઠબંધન 54 બેઠક સાથે સૌથી આગળ આઈઝેનટેક ગઠબંધનને 47, આરબ પક્ષને 19 બેઠક સરકાર બનાવવા માટે 120 પૈકી 61 બેઠક જરૂરી #IsraelElection #BenjaminNetanyahu #IsraelPolitics #CoalitionGovernment #ArabParties #ElectionResults #IsraeliParliament #PoliticalNews #MiddleEastNews #GujaratFirst
3
253
અનંતની ઇમોશનલ સ્પીચમાં પિતા મુકેશ રડી પડ્યા IPO લિસ્ટિંગ સેરેમની બની ભાવનાઓનો સંગમ દેશના સૌથી મોટા JIO IPOનું શેરબજારમાં લિસ્ટિંગ ‘ઇશા દીદીએ બીજ વાવ્યું, આકાશભૈયાએ સપનું બનાવ્યું માએ કહ્યું જીઓ મેરે લાલ, દાદીએ કહ્યું જૂગ જૂગ જીઓ’ પિતા મુકેશ અંબાણીના સપનાનો અનંતે કર્યો ઉલ્લેખ જૂની વાત યાદ કરતા ઈશા અંબાણી પણ થઈ ભાવુક @reliancejio #JioIPO #AnantAmbani #MukeshAmbani #JioPlatforms #IPOListing #IshaAmbani #AkashAmbani #RelianceIndustries #StockMarketNews #GujaratFirst
132
PM Modi Digs At Congress Over Legislative Council Election Results: "Guess How Many Seats Congress Won?" Legislative Council Election Results પર PM મોદીની પોસ્ટ | Gujarat First કટાક્ષ કરતા કહ્યું અંદાજ લગાવો કોંગ્રેસે કેટલી બેઠકો જીતી? બેલેટ પેપરથી યોજાઈ હતી વિધાન પરિષદ ચૂંટણી યુપી, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટકની 28 બેઠકનું પરિણામ કોંગ્રેસ MLCની એકપણ બેઠક જીતી ન શકી EVM વિવાદ વચ્ચે પરિણામ ટાંકીને કોંગ્રેસ પર પ્રહાર @PMOIndia @narendramodi #PMModi #VidhanParishadResults #PMModiTweet #BallotPaperVsEVM #CongressZero #BJP #MaharashtraMLC #UPMLC #GujaratFirst
102
Ahmedabad School Bomb Threat Case: Cyber Crime Investigates Suspected Pakistan & Bangladesh Links Ahmedabad | School Bomb Threat Case માં ખુલાસો, Pakistan-Bangladesh કનેક્શન? | Gujarat First અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધમકીના બે ગુના નોંધીને તપાસ તેજ કરી "ઈમેઈલના આઈપી એડ્રેસ અને વિદેશી કનેક્શન અંગે તપાસ ચાલુ" "બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે જોડાયેલા ઈમેઈલની પણ આશંકા" "હેક થયેલા એકાઉન્ટ્સના ઉપયોગ અંગે પોલીસની તપાસ ચાલુ" "અગાઉ પશ્ચિમ બંગાળમાંથી પકડાયેલા આરોપી જેવી એમઓ મળી" "બબ્બર ખાલસા સંબંધિત સંદેશાઓથી ભય ફેલાવવાનો પ્રયાસ કરાયો" સાયબર ક્રાઇમે આઈટી એક્ટ હેઠળ ગુના નોંધી તપાસ શરૂ કરી #Ahmedabad #SchoolBombThreat #AhmedabadCyberCrime #CyberCrimeBranch #TerrorHoax #PakistanBangladeshConnection #BabbarKhalsa #GujaratPolice #Gujarat #GujaratFirst
91
Operation Gangajal Impact: Gujarat Govt Compulsorily Retires 2 More Officers Under Zero Tolerance Drive Gandhinagar | 'Operation Gangajal' હેઠળ દાદા સરકારનું કડક એક્શન | Gujarat First 'ઓપરેશન ગંગાજળ' હેઠળ અધિકારીઓ પર સીધો પ્રહાર IAS ગૌરવ દહિયા, પૂર્વ કેલક્ટર કે. રાજેશ સામે એક્શન પહેલા IAS ગૌરવ દહિયાને ફરજિયાત નિવૃત કરાયા હતા પૂર્વ કેલક્ટર કે. રાજેશને પણ ફરજિયાત નિવૃત્ત કરાયા હતા ભ્રષ્ટાચાર કેસમાં કે. રાજેશની કરવામાં આવી હતી ધરપકડ ગુજરાત ફર્સ્ટે કહ્યું હતું હજુ બે-ત્રણ અધિકારી પર નજર પહેલી ઓક્ટોબરે પ્રસારિત અહેવાલમાં કરી હતી ટકોર કહ્યું હતું કે હદ વટાવી દેનારા અધિકારી જશે સીધા ઘરે કહ્યું હતું કે ભ્રષ્ટ બાબુઓ સુધરી જાજો નહીં તો ખેર નથી! આજે વધુ બે અધિકારીઓ પર દાદા સરકારની કાર્યવાહી પંચાયત વિભાગના 2 અધિકારીને ફરજિયાત નિવૃત કર્યા રાણપુરના TDO એચ.એફ.ભુવાત્રાને ફરજિયાત નિવૃત કરાયા ભાવનગરના સિહોરના TDO એમ.બી.રાવ સામે કાર્યવાહી બંને અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા ભાવનગર સિહોરના TDO એન.બી.રાવ સામે તપાસ ચાલુ રહેશે બિન કાર્યક્ષમતા સહિતની ફરિયાદો બાદ લેવાયા પગલાં @CMOGuj @Bhupendrapbjp #OperationGangajal #DadaSarkar #CMBhupendraPatel #ZeroTolerance #CorruptOfficers #IASGauravDahiya #KRajesh #GujaratAdministration #Gujarat #GujaratFirst
86
Blockbuster D-Street Debut: Jio Platforms Market Cap Crosses ₹13 Lakh Cr, Investors Wealth Soars Jio Platforms એ રોકાણકારોને કર્યા માલામાલ | Gujarat First પ્રથમ દિવસે જ જિયોના શેરમાં જબરદસ્ત ઉછાળો રોકાણકારોની સંપત્તિમાં રૂ.2.76 લાખ કરોડથી વધુનો વધારો IPO ઈશ્યૂ કિંમત કરતાં રૂ.300 ઉછળીને રૂ.1419 પર બંધ લિસ્ટિંગના પહેલા દિવસે જ 26.81%નો નફો જિયો પ્લેટફોર્મનું માર્કેટ કેપ રૂ.13.07 લાખ કરોડને પાર દેશની બીજી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની જિયો જિયોના શાનદાર પ્રવેશથી TCS ટોપ-5માંથી બહાર ભારતના મૂડીબજારમાં શેરનું સૌથી મોટું ટ્રેડેડ વોલ્યુમ JPL કાઉન્ટર પર ઐતિહાસિક સ્તરનું ટ્રેડિંગ વોલ્યુમ 26 હજાર કરોડથી વધુના શેરનું ખરીદ-વેચાણ થયું #JioPlatforms #JioListing #StockMarket #BSE #NSE #Reliance #RelianceJio #WealthCreation #IndianStockMarket #GujaratFirst
🤖 Made with AI
117