Gujarat First retweeted
પ્રદેશ અધ્યક્ષ શ્રી @J_I_Vishwakarma જી દ્વારા પ્રદેશ સંગઠનના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓની જાહેરાત કરવામાં આવી.
સંગઠનમાં નવી જવાબદારી મેળવનાર પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી, પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ તથા પ્રદેશ મોરચાના પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોને હૃદયપૂર્વક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Gujarat First retweeted
Thanks to Hon.High court #gujarat PIL against #Bangladeshi demolition is suspended by highcourt Now, #Bangladeshi #Rohingya will not be spared anymore. Historic decision.Under the leadership of Hon @CMOGuj mega demolition going on at #ChandolaTalav congratulations @sanghaviharsh
Gujarat First retweeted
Replying to @MoHFW_GUJARAT
@MoHFW_GUJARAT & @irushikeshpatel जी @PmjayG लाखों लोगों के लिये जीवनदायनी जैसी उत्तम फ़्लैगशिप योजना में आख़िर कब तक कौभांड सामने आते रहेंगे ? क्या कोई ठोस कार्यवाही होगी? पतरें के शेड में चलने वाली होस्पिटल में योजना का लाभ दे दिया ? हद्द है youtube.com/live/8sLSclCZo8M…
Gujarat First retweeted
हर जगह रैली निकालने और कार्यक्रम करने में अग्रेसर रहने वाले कोई नेता कोई मंत्री #भरुच की निर्भया से मिलने नहीं गया अबतक ये शर्मनाक है। गुजरात जैसे राज्य में बर्बरता के साथ एक बच्ची के साथ बलात्कार होता है और अब तक कोई उसकी खबर लेने नहीं गया #bharuchrape youtube.com/live/Z1AhhhvM1so…
Gujarat First retweeted
અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વો થયા બેફામ
પોલીસની હાજરીમાં જ અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
અસામાજિક તત્વોમાં જાણે નથી રહ્યો પોલીસનો ડર
અમદાવાદના કુખ્યાત બુટલેગરના પુત્રનું અપહરણ કરી માર મરાયો
#Gujarat #Ahmedabad #Crime #Police #BigBreaking #CCTV #GujaratFirst
Gujarat First retweeted
ખાણ ખનીજ વિભાગના ફ્લાઈંગ સ્ક્વોડ, સુરતના મદદનીશ નિયામક નરેશભાઈ જાની, વર્ગ-૧ અને પ્રજાજન કપિલ પરસોત્તમભાઈ પ્રજાપતિ વિરુદ્ધ રૂ।.૨,૦૦,૦૦૦/-ની લાંચ લેવા અંગેનો ગુનો નોંધાયો; કપિલ પ્રજાપતિને એ.સી.બી.એ લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા.
Dial 1064
@sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat
Gujarat First retweeted
Check out this article: મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે મોહન યાદવની જાહેરાત -
#MohanYadav #CMMadhyaPradesh #ShivrajSinghChouhan #BJP #bjpmadhyapradesh #MadhyPradeshCM #GujaratFirst
gujaratfirst.com/read/nation…
Gujarat First retweeted
ગુજરાત ફર્સ્ટ ચેનલ દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત 'શૌર્યનો રંગ ખાખી' કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાષ્ટ્રસેવામાં સમર્પિત જવાનોને સન્માનિત કર્યા.
ગુજરાત આજે ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં મોખરે છે તેની પાછળ રાજ્યમાં શાંતિ અને સલામતીની મહત્વની ભૂમિકા છે. પોલીસકર્મીઓ નાગરિકોના મિત્ર બનીને કામ કરી રહ્યા છે. પોતાની જાન જોખમમાં મૂકીને અન્યોની સુરક્ષા માટે કર્તવ્યરત જવાનોને બિરદાવવાની આ પહેલ અભિનંદનને પાત્ર છે.
Gujarat First retweeted
Attended the wonderful event 'Shaurya No Rang Khakhi' organised by @GujaratFirst, today in the auspicious presence of CM Shri @Bhupendrapbjp ji, a book on Kashmir was launched along with awarding the police officials for their best work done.
The event is graced by an ultimate singer @Kailashkher ji and actor Manoj Joshi ji.
Gujarat First retweeted
गुजरात में कैलासा @bandkailasa संगीत के गूंजेंगे स्वर, तो बोलो हर हर हर… शौर्य का रंग खाकी, महात्मा मन्दिर. गाँधी नगर @GujaratTourism @CMOGuj @Bhupendrapbjp @Mulubhai_Bera @sanghaviharsh @learnwithkkala @kkaladham @kailasarecords @KailasaAds @Kailasaadv @damrooindia 🕉️
Gujarat First retweeted
#Adani ની સંઘર્ષ કહાની: વિદ્યામંદિરની આ ભુમિ એક નહી પણ સેંકડો ગૌતમ અદાણી @Gautamadani પેદા કરશે....
#GautamAdani #Gujarat #AdaniGroup
gujaratfirst.com/gujarat/new…
Gujarat First retweeted
ઓડિટર, એકાઉન્ટન્ટ્સની નવી ભરતીનો મામલો
248 તાલુકા પંચાયતમાંએકાઉન્ટન્ટની 1 પોસ્ટ થઇ મંજૂર
33 જિલ્લા પંચાયત માટે 99 પોસ્ટ ભરવાની મંજૂરી
તમામ પોસ્ટ પંચાયત વિભાગે નાણાં વિભાગને કરી તબદીલ
227 પોસ્ટ સચિવાલય લેવલે કામ કરતાં અધિકારીને અપાશે પ્રમોશન
120પોસ્ટભરવા માટે ગૌણ સેવાબૉર્ડને પત્ર
Gujarat First retweeted
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 665 કેસ નોંધાયા. અમદાવાદ 259 કેસ સાથે મોખરે
Gujarat First retweeted
Psi ભરતીમાં ખાતાકીય પ્રમોશનના વિવાદ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી
પોલીસ ખાતામાં MT સેક્શનમાં કામ કરતા 57 કોન્સ્ટેબલોને મેઈન પરીક્ષામાં બેસવાની આપી હતી છૂટ
21 ઉમેદવારોની પરીક્ષા ના લેતાં હાઇકોર્ટે ની નારાજગી,વિશેષ પરીક્ષા યોજવા સરકારને હુકમ
1- 10 ઓગસ્ટ માંફીઝીક્લ એક્ઝામ યોજાશે
Gujarat First retweeted
વિદ્યાસહાયકોની નિમણૂક અંગે મહત્વના સમાચાર
3300 વિદ્યાસહાયકોની નિમણૂકની પ્રક્રિયા થઇ પૂર્ણ
દરેક જિલ્લાને ફાળવી દેવાયા છે નવા શિક્ષકો
હવે શાળા ફાળવણીની પ્રક્રિયા લેવાઇ હાથ પર
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નિમણૂકને આપી અગ્રતા
ટૂંકસમયમાં તમામ નવા શિક્ષકોને શાળાની ફાળવણી
Gujarat First retweeted
.@GujaratFirst દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનારા વિદ્યાના સાચા પ્રહરી એવા ગુરૂઓના સન્માન માટે ‘વિદ્યાગુરૂ એવોર્ડ્સ’ યોજાયો.
આવા ગુરૂજનોના સન્માન માટે આયોજિત આ કાર્યક્રમના સંચાલકોને હું શુભકામનાઓ પાઠવું છું તેમજ દરેક ગુરૂજનને વંદન કરી તેમની સમાજ સેવાને બિરદાવું છું.
Gujarat First retweeted
Lrd વેઇટિંગ લિસ્ટ ટૂંક સમયમાં બહાર પડશે, રાજકોટ માં ગૃહ મંત્રી હર્ષ સંઘવી ની જાહેરાત
Gujarat First retweeted
બિન સચિવાલય જૂનિયર ક્લાર્ક ભરતી મામલો
3901 પોસ્ટ માટે 12,000 ઉમેવદવારોનું લિસ્ટ જાહેર
ગૌણ પસંદગી સેવા બોર્ડની વેબસાઇટ પર લિસ્ટ મૂકાયુ
જુલાઇ માસમાં લેવાશે કોમ્પ્યૂટર પરીક્ષા
ઉમેદવારોની આતુરતાનો આવ્યો અંત























