Pinned Tweet
If you are lucky enough , you will find galgal (Cochlospermum religiosum) locally known as ગણીયારી in blooming stage now at @BariaForest. Flowers open before sunrise and fade away before noon of the next day. @CCFVadodara @InfoGujarat
prashant Tomar retweeted
ગીરના અંતરિયાળ જંગલ વિસ્તારમાં દિવસ-રાત પ્રકૃતિ અને વન્યજીવનની સુરક્ષા માટે સમર્પિત વન વિભાગના કર્મચારીઓ માટે બે કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત આધુનિક ટ્રાન્ઝિટ હોસ્ટેલનું લોકાર્પણ કર્યું.
આ સુવિધા વનકર્મીઓના જીવનમાં વધુ સુરક્ષા, સુવિધા અને સન્માન ઉમેરશે તેમજ ગીરના સંરક્ષણ કાર્યને નવી શક્તિ આપશે.
prashant Tomar retweeted
🔸ગીરના અંતરિયાળ જંગલ વિસ્તારમાં ફરજ બજાવતા વન વિભાગના સ્ટાફના રહેણાંક માટે બે કરોડના ખર્ચે ટ્રાન્જિટ હોસ્ટેલ બનાવાઈ
🔸વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
#jungle
#TransitOrientedDevelopment
@arjunmodhwadia
Thread for #birds
India hosts more than 1000 bird species . Starting this thread to share my journey to witness some of them .
@wiiofficial1
1. Mallard
Bird no 48
Tickell's blue flycatcher at #girforest
@DCF_GirWest
@Team_eBird @IndiAves
#birdphotography
prashant Tomar retweeted
Know this fabulous animal from #Gujarat - Kharai Camel
The only camel variety in the world that can swim long distances through sea and thrives on salty mangroves.
#WorldCamelDay #GloriousGujarat






















