મતદાન જાગ્રુતી માટે સરસ કવીતાની રચના
મોટા ભાઈ v.k. shakhra દ્વારા.
@COLLECTORDWK
@mamkalyanpur
4
Raymal Gadhavi retweeted
SVEEP તથા AVSAR કમ્પપેઇન અંતર્ગત કલ્યાણપૂર ખાતે આવેલ સરકારી વિનયન કોલેજમાં રંગોળી સ્પર્ધા યોજવામાં આવી..જેમાં મતદાન જાગૃતિ થીમ પર રંગોળી દોરવામાં આવી.. @Election_Dwarka @CEOGujarat @sdmdwarka
Raymal Gadhavi retweeted
🔸વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ- #EPIC ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય રહેશે. @CEOGujarat @ECISVEEP @Election_Dwarka @sdmkhambhalia @sdmdwarka @info_dbd #avsar #Election2022
Raymal Gadhavi retweeted
દેવભૂમિ દ્વારકા જિલ્લો વિપુલ પ્રમાણમાં ડોલ્ફિનથી સમૃદ્ધ છે. પૃથ્વી પરના સૌથી બુદ્ધિશાળી જીવોમાંના એક તરીકે ગણવામાં આવતા, ડોલ્ફિન "સમજુબેન" (એટલે કે "સમજદાર") ને @COLLECTORDWK ના માર્ગદર્શન હેઠળ ચૂંટણીમાં ભાગીદારી અને નૈતિક મતદાનને સુધારવા માટે માસ્કોટ તરીકે પસંદ કરવામાં આવી છે.
Wah, Adi bhai
Attended the Live in concert of @AdityaGadhvi03, Gujarat's biggest folk music sensation, in Surat today.
Mesmerized with the vibes, music and the soulful music.
2
DDO Sir visited cyclone center at Virpur Gangadi.
@ddodevbdwarka
3
Mamlatdar sir visited cyclone centre at Gangadi
@mamkalyanpur
1
7
Raymal Gadhavi retweeted
"ખીજ જેની ખટકે નહિ રૂદીયે કાયમ રીજ,
એવી મઢડા વાળી માતની આવી સોનલ બીજ"
આઈ શ્રી સોનલ માતાજી ના પ્રાગટ્ય પર્વ “સોનલ બીજ” ની સર્વે ભક્તોને અંત:કરણપૂર્વક શુભકામનાઓ.
#SonalBij




































