Removefixpay retweeted
યુવાનોના સપનાઓને ફિક્સ પગારની મર્યાદામાં બાંધી શકાય નહીં!
સમાન કામ, સમાન વેતન એ યુવાનોનો અધિકાર છે, કોઈ ઉપકાર નહીં!
ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી ગુજરાતના યુવાનોને ન્યાય આપો!
યુવાનોના હકની આ લડતમાં અમે મક્કમપણે સાથે છીએ.
#GenZ_Against_Fixpay_Gujarat
#Remove_Fixpay_in_gujarat
Removefixpay retweeted
ફિક્સ પગારના કર્મચારીઓનો સરકારની નીતિ સામે વિરોધ
કાળી ચૌદશે સોશિયલ મીડિયા પર વિરોધ નોંધાવ્યો
20 વર્ષથી ફિક્સ પે નીતિ સામે કર્મચારીઓમાં નારાજગી
#FixedPayEmployees |#GujaratGovernment | #GovernmentEmployees | #EmployeeProtest
Reporter : @VoraMalhar
Anchor : @juhipandya1
Removefixpay retweeted
Maximum Reach આપો,follow કરો ,retweet કરો, Like કરો.
જે આપણી અવાજને વાચા આપે છે એવા મીડિયા માધ્યમો ને સપોર્ટ કરવો આપણી પેજ પણ ફરજ છે. Mutual Benefit ખૂબ અગત્યનું છે.
#GenZ_Against_Fixpay_Gujarat
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું ફિક્સ પે નીતિ સામે વિરોધ
Follow For More Updates : sandesh.com
Follow to get latest news updates: instagram.com/sandeshnews/
#FixedPay #Protest #Gujarat #SandeshNews
Removefixpay retweeted
20 વર્ષથી ગુજરાતની ભાજપ સરકાર પોતાના જ યુવાનોનું શોષણ કરવાની વ્યવસ્થિત નીતિ ચલાવી રહી છે.
જે યુવાનો કઠિન સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારી નોકરીમાં જોડાય છે, તેમને પાંચ વર્ષ સુધી ફિક્સ પે પર કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. તેઓ નિયમિત કર્મચારીઓ જેટલું જ કામ કરે છે
સમાન ફરજ, સમાન જવાબદારી પણ અડધો પગાર, વાર્ષિક વધારો વગર, યોગ્ય લાભો વગર અને વિલંબિત પ્રમોશન સાથે. આ મિતવ્યય નથી, આ ગુજરાતના યુવાનો સાથેનો ખુલ્લો અન્યાય છે.
2012માં ગુજરાત હાઈકોર્ટે આ નીતિને ગેરબંધારણીય અને યુવાન વિરોધી ગણાવી હતી. તેમ છતાં ભાજપ સરકાર એ ચુકાદો સ્વીકારતી નથી અને
પોતાના જ યુવાન કર્મચારીઓ સામે સુપ્રીમ કોર્ટમાં લડતી રહી છે. કેમ?
જે રાજ્ય પોતાના યુવાનોને સસ્તી મજૂરી તરીકે વર્તે છે, તેને “વિકાસનું મોડેલ” કહી શકાય નહીં. જે વિકાસમાં પોતાના કર્મચારીઓને યોગ્ય પગાર અને ગૌરવ ન મળે, એ વિકાસ ખોટો છે.
ગુજરાતના યુવાનોની માગ સ્પષ્ટ છે:
સમાન કામ, સમાન વેતન.
ફિક્સ પે નીતિ તાત્કાલિક નાબૂદ કરો.
કોંગ્રેસ ગુજરાતના યુવાનો સાથે આ લડતમાં ઊભી છે.
#ScrapFixedPay #EqualWorkEqualPay #GujaratYouth #ફિક્સપેનાબૂદી
#GenZ_Against_Fixpay_Gujarat
Removefixpay retweeted
કાળી ચૌદશે સંકલ્પ કરીએ: ફિક્સ પે રૂપી અંધકારને કાયમ માટે મિટાવીને જ રહીશું!"
#GenZ_Against_Fixpay_Gujarat
@CMOGuj
@sanghaviharsh
@KanuDesai180
Removefixpay retweeted
Replying to @KanuDesai180
પૂરો પગાર આપી નથી શકતા રાજીનામુ તો આપી દો વર્ગ ૧ ૨ સુ મિત્રતા છે કેમ એમને ડાયરેક્ટ ફુલ પે અને વર્ગ ૩ ૪ ને ફિક્સ પે શરમ કરો કાકા કનુ કાકા
Removefixpay retweeted
ધનતેરસની શુભકામનાઓ, માનનીય
નિષ્ફળ નાણામંત્રીશ્રી 🙏@KanuDesai180
સોનું નહીં, Fix Pay કર્મચારીઓને તેમના હકનો પૂરો અને નિયમિત પગાર જોઈએ. વર્ષો સુધી સેવા આપતા કર્મચારીઓને Fix Payમાં રાખીને “વિકસિત ગુજરાત”ની વાત કેટલી યોગ્ય?
અમારા શ્રમનું સન્માન કરો, હકનો પગાર આપો.
#RemoveFixpay
Removefixpay retweeted
બસ હવે બહુ થયું.... હવે સહન થતું નથી...
#Remove_Fix_Pay_in_Modijis_Gujarat
#Gujarat
#Trending
@priyankac19
@jigneshmevani80
@arjunmodhwadia
@Krishna760046
Removefixpay retweeted
કર્મચારીઓને પૂરો પગાર આપવો ન પડે તે માટે ધારાશાસ્ત્રીઓને એક દિવસની ફી લાખોમાં.
વાહ રે...વાહ રે....સરકાર વાહ....
આજે ઘણું દુઃખ થયું...
😞☹️😕😟😔
Thankyou Dear @Gopal_Italia
@Bhupendrapbjp
@BJP4Gujarat
@chetan_pagi
@Vivekdoza
@dave_janak
@hdraval93
@YAJadeja
#Fix_Pay
Removefixpay retweeted
બે સમાન કામ કરતા કર્મચારીઓ માટે પગારનો આટલો બધો તફાવત કેમ? દરરોજ નવી નવી યોજનાઓ આવે છે પરંતુ કર્મચારીઓ માટે ફિક્સપેની આવી જૂની સિસ્ટમ કેમ? શું ફિક્સ પગારદારની પરિસ્થિતિ તમે ખુલ્લી બે આંખ થી નથી જોઈ શકતા? @PMOIndia #remove_fix_pay_in_gujarat
@CMOGuj @BJP4Gujarat @sanghaviharsh
Removefixpay retweeted
Replying to @sanghaviharsh
@sanghaviharsh સાહેબ તો તમે અને તમારા @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી કેમ ફિક્સ પગાર ના કર્મચારીઓ નો અભિશાપ લ્યો છો શરમ કરો અંતરાત્મા માં નજર કરો કેવો શોષણ કરી રહ્યા છો #RemoveFixPayInGujarat #Remove_Fixpay_in_gujarat
#GenZ_Against_Fixpay_Gujarat
113 DySO Officers Receive Appointment Letters from DyCM Harsh Sanghavi : DyCM Harshbhai Sanghaviના હસ્તે નિયુક્તિ પત્ર એનાયત કરાયા | Gujarat First
રાજ્ય સરકારમાં નિયુક્ત DySOને અપાયા નિમણૂક પત્ર
DyCM હર્ષભાઇ સંઘવીના હસ્તે નિયુક્તિ પત્ર એનાયત કરાયા
113 DySOને અપાયા નિમણૂક પત્રો આપવામાં આવ્યા
મુખ્ય સચિવ એમ કે દાસ, IAS અંજુ શર્મા કાર્યક્રમમાં હાજર
તમે જે લખશો તે છેક સુધી ચાલવાનું છેઃ હર્ષભાઈ સંઘવી
"આપણા પ્રયાસથી લોકોના કામ સીધી રીતે પાર થઈ શકે"
"આપણે સત્તાનો ઉપયોગ કરીને આશીર્વાદ લેવાના છે"
@sanghaviharsh #GujaratGovernment #DySO #DyCMHarshSanghavi #AppointmentLetters #GovernmentJobs #GujaratRecruitment #DeputySectionOfficer #GujaratNews #GovernmentEmployees #GujaratFirst
Removefixpay retweeted
#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
Removefixpay retweeted
પોલીસ બહુ સારું કામ કરે છે, ઈનામ માં કોન્સ્ટેબલ થી PSI બધા ને 5 વર્ષ ફિક્સ પે આપો ! આનંદ કરો. :- ગુજરાત સરકાર
#RemoveFixPayInGujarat
जन-जन की सुरक्षा से लेकर राष्ट्र की शांति और व्यवस्था बनाए रखने तक, पुलिस बल का समर्पण अतुलनीय है। पुलिस स्मृति दिवस पर अपने कर्तव्य का निर्वहन करते हुए सर्वोच्च बलिदान देने वाले वीर जवानों को भावपूर्ण श्रद्धांजलि।
#PoliceCommemorationDay
Removefixpay retweeted
ગુજરાતમાં પણ માંગણી કરીએ કે ક્લાસ 1 અને 2 તેમજ તમામ ચૂંટાયેલા લોક પ્રતિનિધિ જેવા કે ધારાસભ્ય જિલ્લા પંચાયતના સભ્યો તમામના પગાર ફિક્સ કરી નાખો તો શું સરકારના પૈસા બચે તો એ પૈસાથી લોક કલ્યાણના કામો થાય સરકાર ઉપર નાણાકીય બોજ ઓછો થઇ.
#fixpayGujaratModel
#removefixpayingujarat
Removefixpay retweeted
#RemoveFixPayInGujarat #Remove_fix_pay_in_gujarat #Removefixpay5year #supreme_court_of_india #Fix_pay_gujarat_model
ગુજરાતના ફિક્સ પગાર કર્મચારીઓ દયા નહીં, પોતાનો હક માંગે છે. વર્ષો સુધી સેવા લીધા પછી પણ અન્યાયી ફિક્સ પગાર નીતિ કેમ? સમાન કામ, સમાન જવાબદારી તો સમાન વેતન પણ મળવું જોઈએ. હવે ફિક્સ પગાર નીતિ હટાવવાનો સમય આવી ગયો છે.
#FixPayBandhKaro #Gujarat #EqualPay #FixPay
Removefixpay retweeted
Replying to @sanghaviharsh
ખરેખર જો સ્મિત લાવવું હોય તો ફિક્સ પે બાબતે પણ વિચાર કરો @sanghaviharsh સાહેબ
તેને પણ મોંઘવારી નડે છે
તેનો પણ પરિવાર હોય છે
તેને પણ દિવાળી આવે જ છે.
#remove_fix_pay_in_gujrat
Removefixpay retweeted
ગુજરાતના હજારો ફિક્સ પે કર્મચારીઓના જીવનમાંથી આર્થિક અંધકાર ક્યારે દૂર થશે?
5 વર્ષ સુધી ફિક્સ પગારના નામે યુવાનોની આશાઓ અને અધિકારોને અંધકારમાં રાખવા કેટલા યોગ્ય?
@CMOGuj
@sanghaviharsh
#કાળી_ચૌદશે_ફિક્સ_પેનો_અંધકાર
#GENZ_AGAINST_FIX_PAY
Removefixpay retweeted
કરાર આધારિત કર્મચારીઓ ના પગાર ક્યારે થશે. 2027 ની દિવાળી આવશે ત્યારે ???
કામગીરી કરાવવા માટે તો બધી રાહ નથી જોવડાવતા તો પગાર આપવા માટે કેમ આટલી બધી રાહ જોવામાં આવે છે
@mdnhmgujarat
@prafulpbjp
@CMOGuj @PMOIndia @sanghaviharsh @JPNadda




































