Tapi Police retweeted
જ્યારે કોઈ પણ મુસાફર હસતા ચહેરે અને કોઈ પણ તકલીફ વગર પોતાના પરિવાર સાથે દિવાળીનો તહેવાર ઉજવવા પોતાના વતન તરફ રવાના થાય છે ત્યારે સમજાય કે વ્યવસ્થા પાછળ કેટલો મોટો સહકાર અને સેવા સમર્પણ છે.
દિવાળીના તહેવારમાં વતન જતા મુસાફરોની સુરક્ષા અને સગવડ માટે ગુજરાત પોલીસ અને રેલવે પોલીસનો સહકાર પ્રશંસનીય છે.
Tapi Police retweeted
ઓનલાઈન રેટિંગ્સ અને રિવ્યૂના માધ્યમથી ઊંચા વળતરની લાલચ આપીને નાણાકીય છેતરપિંડી આચરતી ટાસ્ક ફ્રોડ મોડસ ઓપરેન્ડીથી સાવધ રહો. અજાણી સોશિયલ મીડિયા લિંક્સ કે પ્રલોભનોથી દૂર રહી તમારી મૂડી સુરક્ષિત રાખો.
#CyberGujarat #GujaratPolice #CyberAwareness
Tapi Police retweeted
તમારી સતર્કતા જ તમારું સૌથી મોટું રક્ષણ છે, શંકાસ્પદ કૉલ કે લિંકથી હંમેશા દૂર રહો.
સાયબર છેતરપિંડી થાય તો તરત ૧૯૩૦ પર કૉલ કરો અને @cybergujarat સાથે સુરક્ષિત રહો.
#CyberGujarat #GujaratPolice
Tapi Police retweeted
કોન્સર્ટ કે ઈવેન્ટના નકલી પાસ અને ટિકિટો વેચીને આચરાતી ઓનલાઈન છેતરપિંડીથી સાવધ રહો. માત્ર અધિકૃત પ્લેટફોર્મ પરથી જ ટિકિટ બુક કરો અને શંકાસ્પદ ડીલ્સથી દૂર રહી તમારી નાણાકીય સુરક્ષા જાળવો.
#CyberGujarat #GujaratPolice #TicketFraud #EventSafety #CyberAwareness
Tapi Police retweeted
A FREE vacation? Sounds exciting, but could it be a trap?
Cybercriminals use tempting offers, fake messages and suspicious links to trick people into sharing personal information or compromising their devices.
#CyberAwareness #PhishingAwareness #GujaratPolice #CyberCrime
Tapi Police retweeted
ગુજરાતના રસ્તા અને શહેર સુરક્ષિત રાખવા ગુજરાત પોલીસ દિવસ-રાત સજ્જ છે.
#GujaratPolice
Tapi Police retweeted
ડિજિટલ યુગમાં માત્ર સોશિયલ મીડિયા એકાઉન્ટ જ નહીં, પરંતુ તમારી વ્યક્તિગત ઓળખ અને પ્રતિષ્ઠાનું રક્ષણ કરવું અનિવાર્ય છે. સતર્કતા અને જાગૃતિ એ જ સાયબર ગુનાઓ સામેનું શ્રેષ્ઠ સુરક્ષા કવચ છે.
સાયબર ફ્રોડ થાય તો તુરંત જ ૧૯૩૦ પર સંપર્ક કરો.
#CyberGujarat #CyberAwareness #gujaratpolice
Tapi Police retweeted
પરિવારનો આધારસ્તંભ બનતા પુરુષો માટે પણ ઑનલાઇન છેતરપિંડીમાં ફસાવું શરમની વાત નથી. મદદ માંગવી એ જ સાચી હિંમત છે.
સંકોચ વિના 1930 પર વાત કરો.
#CyberCrimeAwareness #CyberSafety #StayCyberSafe #GujaratPolice #CyberAwareness #internationalmensday #InternationalMensDay
Tapi Police retweeted
एक अनजान लिंक पर किया गया एक क्लिक आपकी मेहनत की कमाई को खतरे में डाल सकता है!
किसी भी संदिग्ध लिंक या मैसेज पर क्लिक करने से पहले उसकी सत्यता जाँचें।
साइबर फ्रॉड का शिकार होने पर तुरंत कार्रवाई करें!
बिना देर किए 1930 पर कॉल करें।
#GujaratPolice #CyberGujarat #CyberAwareness
Tapi Police retweeted
તમારી ઓળખનો ઉપયોગ કરીને મિત્રો કે પરિવારજનો પાસે નાણાંકીય મદદ માંગતા નકલી મેસેજથી સાવચેત રહો. કોઈપણ પ્રકારના વ્યવહાર કરતા પહેલા વ્યક્તિગત રીતે સંપર્ક કરીને સત્યતાની ખાતરી કરો.
સાયબર ફ્રોડ થાય તો તુરંત જ ૧૯૩૦ પર સંપર્ક કરો.
#CyberGujarat #CyberAwareness #GujaratPolice
Tapi Police retweeted
તમારી તસવીરનો દુરુપયોગ કરીને સોશિયલ મીડિયા પર નકલી પ્રોફાઈલ બનાવવી એ એક ગંભીર સાયબર ગુનો છે. તમારી ડિજિટલ ઓળખ સુરક્ષિત રાખવા માટે અજાણ્યા લોકોથી અંતર રાખો અને પ્રાઈવસી સેટિંગ્સ મજબૂત બનાવો.
સાયબર ફ્રોડ થાય તો તુરંત જ ૧૯૩૦ પર સંપર્ક કરો.
#CyberGujarat #GujaratPolice
Tapi Police retweeted
સ્ટુડન્ટ પોલીસ કેડેટ યુવા પેઢીમાં નેતૃત્વ અને સેવાભાવના બીજ રોપે છે. આજના કેડેટ્સ આવતીકાલના આદર્શ નાગરિકો છે.
#GujaratPolice
Tapi Police retweeted
લોન માટે સંપર્કો, ગૅલરી અને લોકેશનની પરવાનગી શા માટે? ઍપને જેટલી જરૂર હોય તેટલી જ પરવાનગી આપો.
અંગત ડેટાનો દુરુપયોગ થાય, તો 1930 પર ફરિયાદ નોંધાવો.
#GujaratPolice #StayCyberSafe #CyberCrimeAwareness #CyberSafety #CyberAwareness


























