ચોરીના મોપેડ સાથે એક ઈસમને પકડી પાડતી નવસારી ટાઉન પોલીસ.
@GujaratPolice
@SP_Navsari
49
ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી નવસારી એલ.સી.બી.
@GujaratPolice
@SP_Navsari
79
IGP, Surat Range retweeted
ફોન ખોવાઈ જાય ત્યારે ગભરાયા વગર તરત પોલીસ ફરિયાદ નોંધાવો અને 'સંચાર સાથી' દ્વારા તમારો મોબાઈલ બ્લોક કરો.
#GujaratPolice
સેલવાસથી ચોરાયેલી બાઈક સાથે બે આરોપીઓને પકડી પાડતી વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચ.
@GujaratPolice
@SPvalsad
99
“નશા સામે જાગૃતિ અપનાવો, નશામુક્ત ભારતના નિર્માણમાં સહભાગી બનો.”
“નશામુક્ત સમાજના નિર્માણમાં આપનો સહયોગ અમૂલ્ય છે. આસપાસ થતી નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે જાગૃત નાગરિક તરીકે તાત્કાલિક જાણ કરો. તમારી એક માહિતી નશાના દુષણને ડામવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.”
84
આઇશર ટેમ્પામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ ૨૭૭ બોક્ષ જેમાં વિદેશી દારૂની બોટલો નંગ-૧૦,૯૬૮ જેની કિંમત રૂ.૧૬,૪૪,૭૨૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરતી વાપી ટાઉન પોલીસ.
@GujaratPolice @SPvalsad
1
115
બારડોલી તાલુકાના સુરાલી ગામમાં આવેલ ગણેશ મંદીરની દાનપેટીમાંથી ચોરી કરનાર ૦૩ આરોપીઓને રૂ.૬૯,૪૫૦/- ના મુદ્દામાલ સાથે નેશનલ હાઇવે નંબર ૫૩ પરથી ઝડપી પાડતી બારડોલી રૂરલ પોલીસ.
@GujaratPolice @SP_SuratRural
159
વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડી ચોરીની ૦૩ મોટરસાયલ જેની કુલ કિંમત અંદાજીત રૂ.૪૫,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરતી એલ.સી.બી. નવસારી.
@GujaratPolice @SP_Navsari
🤖 Made with AI
121
ભિલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થયેલ રોકડા રૂ.૧,૧૨,૫૦૦/-, સોનાની ચેન તથા સોનાની બુટ્ટી ના ગુનાનો ભેદ ઉકેલી ચોરીના આરોપીને પકડી પાડી ચોરીનો મુદ્દામાલ રીકવર કરતી ભિલાડ પોલીસ.
@GujaratPolice @SPvalsad
98
ધનતેરસના શુભ અવસરે આપના જીવનમાં સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય. ગુજરાત પોલીસ તરફથી હાર્દિક શુભકામનાઓ. #Dhanteras
49
બોલેરો પિકઅપથી કચડીને હત્યાને અકસ્માતમાં બતવાના ષડયંત્રનો પર્દાફાશ કરતી સુરત ગ્રામ્ય પોલીસ.
@GujaratPolice
@SP_SuratRural
85
વાપી વટાર ગામેથી હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી વલસાડ એલ.સી.બી.
@GujaratPolice
@SPvalsad
1
115
વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી નવસારી રુરલ પોલીસ.
@GujaratPolice
@SP_Navsari
88
"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત ૬૬ ખોવાયેલા મોબાઈલ ફોન શોધી મુળ માલિકોને પરત સોપવામાં આવ્યા.
@GujaratPolice
@SP_SuratRural
86
જુગાર રમતા ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી પાલોદ પોલીસ.
@GujaratPolice
@SP_SuratRural
72
રાત્રી દરમિયાન ઘરફોડ ચોરી કરનારી ગેંગના ચાર આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી ધરમપુર પોલીસ.
@GujaratPolice
@SPvalsad
63
ફાર્મ હાઉસમાં જુગાર રમતા ૮ આરોપીઓને પકડી પાડતી તાપી પોલીસ.
@GujaratPolice
@SPTapi
1
98
જલાલપોર પોલીસ દ્વારા "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ ચોરી કે ગુમ થયેલી મિલકતો મુળ માલીકોને પરત સોંપવામાં આવી.
@GujaratPolice
@SP_Navsari
63
IGP, Surat Range retweeted
असिस्टेंट कमांडेंट प्रतिष्ठा राय के नेतृत्व में @crpfindia की टुकड़ी ने आंतरिक सुरक्षा में बल की भूमिका को प्रदर्शित किया।
सीआरपीएफ ने 1,387 नक्सलियों को मार गिराया, 29,233 को गिरफ्तार किया, 15,766 ने आत्मसमर्पण किया। इस दौरान बल के 781 जवानों ने सर्वोच्च बलिदान दिया।
#EktaDiwas























