SP NAVSARI (@SP_Navsari) header
SP NAVSARI (@SP_Navsari) profile picture

This is the official account of The Superintendent of the Police, Navsari District.

SP Office, Navsari, Gujarat.
Joined January 2018
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના અવસરે નવસારી પોલીસ દ્વારા નાગરિકોમાં સાયબર સુરક્ષા અને ડ્રગ્સના દુષ્પરિણામો અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું.
1
265
આદિવાસી સમાજના ગૌરવ, શૌર્ય અને સ્વાભિમાનના પ્રતીક ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે શત શત નમન. 🙏🌿 #BirsaMunda #JanjatiyaGauravDiwas #NavsariPolice #GujaratPolice
4
225
SP NAVSARI retweeted
No pit is too deep for a single ray of hope to reach. Help is one call away. Dial MANAS 1933. #NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
16
5
297
SP NAVSARI retweeted
It may fit in your hand but can take over your life. #NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
14
5
198
SP NAVSARI retweeted
In life’s hardest match, break the cycle before the wrong hand gets played, choose to reach out for support today. #NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness @dg_ncb @PIBHomeAffairs @MSJEGOI @YASMinistry @MSJEGOI @EduMinOfIndia @cbseindia29 @ugc_india @MIB_India @BrahmaKumaris
18
6
357
નવા વર્ષના શુભ અવસરે નવસારી જિલ્લા પોલીસ પરિવારના અધિકારીઓ અને તેમના પરિવારજનો સાથે સ્નેહ, આત્મીયતા અને આનંદભરી પળોનું સુંદર મિલન યોજાયું. વર્દીની ફરજથી આગળ, સંબંધોની ઉષ્મા અને પરિવારની લાગણીથી જોડાયેલો એક પરિવાર… ❤️
9
595
🌸 નવા વર્ષની નવી આશાઓ, નવા સંકલ્પો અને નવી શરૂઆત! આ નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ લઈને આવે તેવી હાર્દિક શુભકામનાઓ. સુરક્ષિત રહો, ખુશ રહો અને જવાબદારી સાથે નવા વર્ષને આવકારો. નૂતન વર્ષાભિનંદન! 🙏 #નૂતનવર્ષ #નૂતનવર્ષાભિનંદન #NavsariPolice #GujaratPolice
1
3
321
ડિજિટલ એરેસ્ટ ફ્રોડમાં વડીલ દંપતિ સાથે થયેલી રૂ. 2.70 લાખની છેતરપિંડીની સંપૂર્ણ રકમ નવસારી સાયબર ક્રાઈમ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પરત અપાવી. 👮‍♂️ ફરજ સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ! ❤️ #NavsariPolice #CyberCrime #DigitalArrest #GujaratPolice
1
2
570
🚨 વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલતી LCB નવસારી 🔹 વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા 02 આરોપીઓની ધરપકડ. 🔹 ચોરીની 03 મોટરસાયકલ સહિત કુલ ₹45,000/-નો મુદ્દામાલ કબજે. 👮‍♂️ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, નવસારીની સફળ કામગીરી. #NavsariPolice #LCBNavsari #GujaratPolice #CrimeDetection #PoliceAction
1
257
દિવાળીના તહેવાર અને વેકેશન દરમિયાન ઘરેથી બહાર જતાં પહેલાં સુરક્ષાની તકેદારી રાખવી જરૂરી છે. 🏠🪔 ઘરના દરવાજા-બારીઓ બંધ રાખો, વિશ્વાસુ પડોશીઓને જાણ કરો અને CCTV સહિતની સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરો. સાવચેતી રાખો, સુરક્ષિત રહો. નવસારી પોલીસ તમારી સાથે છે. 👮‍♂️ #NavsariPolice
150
ગુજરાતના તમામ પોલીસ કર્મીઓ માટે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આત્મીય સંદેશ.. @sanghaviharsh
9
24
2
231
11,272
🚨 નવસારી રૂરલ પોલીસની મોટી કાર્યવાહી! ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧,૧૦૪ બોટલો, કુલ કિંમત રૂ. ૩,૫૦,૪૦૦/- સહિત કુલ રૂ. ૧૦,૫૦,૪૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓને ઝડપી પાડતી નવસારી રૂરલ પોલીસ. 👮‍♂️ #NavsariPolice #GujaratPolice #CrimePrevention #PoliceAction
137
🚔 નવસારી LCB પોલીસની મોટી સફળતા! 👏 આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરનાર તેમજ મહારાષ્ટ્ર ખાતે ૪ ગુનાઓમાં નાસતા ફરતા ચીકલીગર ગેંગના બે આરોપીઓને ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી. નવસારી પોલીસ. 🚨 👮‍♂️ ગુનાખોરી સામે કડક કાર્યવાહી, નાગરિકોની સુરક્ષા માટે સતત પ્રતિબદ્ધ!
1
1
1
448
દિવાળીના પાવન પર્વે રોશનીથી ઝળહળી ઊઠી નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી! 🪔✨ રંગબેરંગી રોશની સાથે તહેવારની ખુશીઓ અને ઉજવણીનો અનોખો માહોલ. #NavsariPolice #Diwali2026 #DiwaliCelebration #FestivalOfLights #GujaratPolice
1
192
🚨 એલ.સી.બી. નવસારીની મોટી સફળતા! 👮‍♂️ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં ઘરફોડ ચોરીના ૦૫ ગુનાઓમાં નાસતા ફરતા સીકલીગર ગેંગના આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. નવસારી પોલીસ. 🚔 ગુનાખોરી સામે કડક કાર્યવાહી, નાગરિકોની સુરક્ષા માટે સતત કાર્યરત નવસારી પોલીસ. 💪 #NavsariPolice #LCBNavsari
1
183
WhatsApp પર મળતી મફતમાં પૈસા આપવાની લાલચભરી લિંક્સથી સાવધાન રહો! 📱⚠️ અજાણી લિંક પર ક્લિક કરતાં પહેલાં ચકાસો. OTP, બેંક વિગતો કે UPI PIN કોઈની સાથે શેર ન કરો. તમારી એક નાની સાવચેતી તમને સાયબર છેતરપિંડીથી બચાવી શકે છે. **લાલચથી દૂર રહો, સાયબર સુરક્ષિત રહો!** 👮‍♂️ #NavsariPolice
1
165
નકલી ચલણી નોટો છાપવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડી નવસારી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. 👮‍♂️ ગુનાખોરી સામે કડક કાર્યવાહી અને જનસુરક્ષા માટે નવસારી પોલીસ પ્રતિબદ્ધ. કાયદાનું પાલન કરો, સુરક્ષિત રહો. #NavsariPolice #CrimeNews #GujaratPolice #LawAndOrder
1
208
એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમના સંકલ્પ સાથે નવસારીમાં ‘રન ફોર યુનિટી 2026’ નું સફળ આયોજન કરવામાં આવ્યું. 🇮🇳🏃‍♂️ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આયોજિત આ દોડે એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપ્યો. એકતા આપણી શક્તિ, અખંડિતતા આપણી ઓળખ!
140
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે તેમને કોટિ કોટિ વંદન. 🙏🇮🇳 દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રસેવા પ્રત્યેનું તેમનું સમર્પણ હંમેશા સૌને પ્રેરણા આપતું રહેશે. #SardarVallabhbhaiPatel #RashtriyaEktaDiwas #NavsariPolice #GujaratPolice #UnityInDiversity
118
🇮🇳 એક ભારત, શ્રેષ્ઠ ભારત! 🇮🇳 લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે નવસારી પોલીસ દ્વારા આયોજિત ‘Run For Unity 2026’ માં જોડાઈ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશપ્રેમનો સંદેશ ફેલાવીએ. 🏃‍♂️🇮🇳
1
151