SP NAVSARI (@SP_Navsari) header
SP NAVSARI (@SP_Navsari) profile picture

This is the official account of The Superintendent of the Police, Navsari District.

SP Office, Navsari, Gujarat.
Joined January 2018
Photo by SP NAVSARI (@SP_Navsari)Photo by SP NAVSARI (@SP_Navsari)Photo by SP NAVSARI (@SP_Navsari)Photo by SP NAVSARI (@SP_Navsari)Photo by SP NAVSARI (@SP_Navsari)Photo by SP NAVSARI (@SP_Navsari)Photo by SP NAVSARI (@SP_Navsari)Photo by SP NAVSARI (@SP_Navsari)Photo by SP NAVSARI (@SP_Navsari)Photo by SP NAVSARI (@SP_Navsari)
SP NAVSARI retweeted
No pit is too deep for a single ray of hope to reach. Help is one call away. Dial MANAS 1933. #NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
16
5
297
SP NAVSARI retweeted
It may fit in your hand but can take over your life. #NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
14
5
198
SP NAVSARI retweeted
In life’s hardest match, break the cycle before the wrong hand gets played, choose to reach out for support today. #NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness @dg_ncb @PIBHomeAffairs @MSJEGOI @YASMinistry @MSJEGOI @EduMinOfIndia @cbseindia29 @ugc_india @MIB_India @BrahmaKumaris
18
6
357
ગુજરાતના તમામ પોલીસ કર્મીઓ માટે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આત્મીય સંદેશ.. @sanghaviharsh
9
24
2
231
11,272
સગીર વયની વ્યક્તિઓ કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્ત રહે છે તે ધારણા તદ્દન ખોટી છે. ભારતીય ન્યાય વ્યવસ્થા હેઠળ કોઈપણ પ્રકારના ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા સગીરો સામે કાયદાની જોગવાઈઓ અનુસાર કડક કાનૂની પગલાં લેવામાં આવે છે. સગીર વયના બાળકોને ગુનાખોરી તરફ જતાં અટકાવવા અને કાયદાનું પાલન કરાવવું એ આપણા સૌની સંયુક્ત સામાજિક જવાબદારી છે.
3
15
59
8,827
નવસારીમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાતા સોશિયલ મીડિયા પર તાત્કાલિક રેસ્ક્યુની મદદ માટેની પોસ્ટ જોતાં જ ગુજરાત પોલીસે તાત્કાલિક રિસ્પોન્સ આપતાં નવસારી પોલીસને વહીવટી તંત્ર સાથે સંકલન કરીને તાત્કાલિક મદદ માટેનું સૂચન કર્યું અને સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું; ફસાયેલા લોકોને કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર્સ દ્વારા રેસ્ક્યુ કરાયા... #GujaratRain #Monsoon2026 #Navsari @CollectorNav @InfoNavsariGoG @GujaratPolice @SP_Navsari
18
35
3,291
🚨 મહત્વપૂર્ણ સૂચના | ભારે વાહનના ચાલકો માટે વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે કાવેરી નદીમાંથી પાણીનો પ્રવાહ નેશનલ હાઇવે-48 પરથી પસાર થઈ રહ્યો છે. સુરક્ષાના ભાગરૂપે નવસારી, વલસાડ અને મુંબઈ તરફ જતાં તમામ હેવી વાહનચાલકોને વિનંતી છે કે ભરૂચ કે તેની પહેલાના નજીકના સુરક્ષિત સ્થળે / હોટલ ખાતે વાહન પાર્ક કરે, ભરૂચ પોલીસ આપની વ્યવસ્થામાં હાઈવે પર તૈનાત છે તેને સહકાર આપે. સહકાર બદલ આભાર!
14
90
4
606
33,554
हर चुनौती में, हर मौसम में आपके साथ. Trust the Badge. Trust Gujarat Police.
19
231
6
921
23,481
સામાજિક માધ્યમો પર કિડનેપિંગ કે અન્ય ગંભીર ઘટનાઓના અનઅધિકૃત સમાચારો ઝડપથી વાયરલ થાય છે. આવી અફવાઓને વિના તપાસે ફોરવર્ડ કરવાથી સમાજમાં ભય અને અસ્થિરતા ફેલાય છે. કોઈ પણ માહિતીની સત્યતા ચકાસ્યા વિના ફોરવર્ડ ન કરવી. શંકાસ્પદ સમાચાર હોય તો તરત જ 112 ડાયલ કરીને પોલીસને જાણ કરવી. અફવાઓ ફેલાવવી કાયદાનું ઉલ્લંઘન છે. સત્યતા ચકાસો. અફવાઓને રોકો. જવાબદાર નાગરિક બનો. #gujaratpolice
6
14
38
26,373
સેવાની તત્પરતા એટલે ગુજરાત પોલીસ, સુરક્ષાનું સામર્થ્ય એટલે ગુજરાત પોલીસ, શાંતિનું સાતત્ય એટલે ગુજરાત પોલીસ !
16
41
2
179
9,993
ગુગલ સર્ચ પર મળતા નકલી હેલ્પલાઈન નંબર આપને છેતરપિંડીનો ભોગ બનાવી શકે છે. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ 1930 સાયબર હેલ્પલાઇન અને cybercrime.gov.in પર કરો.
4
52
1
80
111,719
➡️નવસારી LCB ના 4 પોલીસકર્મીઓનું રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક દ્વારા ‘ઈ-ગુજકોપ એવોર્ડ’ થી સન્માન કરવામાં આવ્યું. ઈ-ગુજકોપ એપ્લિકેશન અને ડિજિટલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ટીમે 11 નાસતા ફરતા આરોપીઓને ઝડપી 14 વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો #NavsariPolice #AIRPics : અશોક પટેલ
1
2
1
114
SP NAVSARI retweeted
आज NCRB का 'ABHIGYAN' मोबाइल एप्लिकेशन लॉन्च किया। 1.3 करोड़ फिंगरप्रिंट के डेटाबेस NAFIS का यह पोर्टेबल वर्जन ऑन-फील्ड पुलिस कर्मियों को सीधे उनके स्मार्टफोन पर अपराधियों के विशाल डेटाबेस तक पहुँचने की शक्ति देता है। टू-स्टेप ऑथेंटिकेशन से सुरक्षित यह ऐप चंद सेकंड में रियल-टाइम फिंगरप्रिंट पहचान कर ग्राउंड पुलिसिंग को और सशक्त बना रहा है। फास्ट ID, पोर्टेबल सेटअप और करोड़ों रिकॉर्ड्स जैसी खूबियों से युक्त ‘ABHIGYAN’ ऐप एक बेहद शक्तिशाली टूल है।
231
1,202
28
4,235
658,337
SP NAVSARI retweeted
Navsari : 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડનો પર્દાફાશ | Gujarat First નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડનો પર્દાફાશ ઓપરેશન મ્યુલ હંટ 2.0 હેઠળ એરૂ ચાર રસ્તા પાસેથી બે ઠગ ઝડપાયા દેશભરમાં 110 ફરિયાદો સાથે 91 કરોડથી વધુના કૌભાંડનો ખુલાસો સામાન્ય લોકોને કમિશનની લાલચ આપી મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવ્યા સાયબર ફ્રોડના નાણાને ક્રિપ્ટોકરન્સીમાં ફેરવી વિદેશ મોકલતા હતા લખવિંદર સિંહ અને આદિત્ય ઉર્ફે બંટી પટેલની ધરપકડ કરાઇ 43 ડેબિટ-ક્રેડિટ કાર્ડ, 23 આધાર કાર્ડ અને 11 પાન કાર્ડ જપ્ત કરાયા મુખ્ય આરોપી લખવિંદર નકલી દસ્તાવેજો બનાવી ઉપયોગ કરતો હતો @SP_Navsari #Navsari #CyberScam #OperationMuleHunt #CyberCrime #OnlineFraud #CryptoScam #ArrestUpdate #MuleAccount #GujaratFirst
2
5
261
રાજ્યભરમાંથી કુલ ૩૬૨ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ #OperationDeltaHunt
5
40
1
171
4,071
I will spend two days visiting and staying in villages along the India–Pakistan border Tomorrow, I will begin a two-day visit to villages in Lakhpat, Kutch along the India-Pakistan border. 30 senior IPS officers will join this visit - each officer allotted two villages for focused review and direct interaction with citizens. We will meet sarpanches, women, youth and frontline teams to assess: •Safety & security •Education •Infrastructure & sanitation •Health I will also stay overnight in a traditional bhunga to experience village life closely. All officers will stay in the villages as well - not in circuit houses or hotels - to understand real ground realities. Strengthening border communities. Listening first, acting faster. @narendramodi @AmitShah
92
666
38
3,858
274,559
નવ શક્તિ, નવ ફરજ🙏🏻 નવરાત્રી ઉજવો ભક્તિ-ભાવ અને સલામતી સંગાથે, કેમકે ગુજરાત પોલીસ છે હરહંમેશ આપની સાથે ! #HappyNavratri #Navratri2025 #gujaratpolice
5
29
1
127
5,005
ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને સુદૃઢ બનાવવા ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં "સરપંચ પરિસંવાદ" યોજાયો.
5
52
145
6,939
ધોધમાર વરસાદમાં પણ ટ્રાફિક જવાને નિભાવી પોતાની ફરજ. @sanghaviharsh @SP_Navsari
ધોધમાર વરસાદમાં પણ ટ્રાફિક જવાને નિભાવી પોતાની ફરજ #RainFall #navsari #TrafficPolice #OnDuty #NewsCapitalGujarat #JaneCheGujarat
2
2
257
ભારે વરસાદ અને પૂર સંદર્ભે નવસારી જિલ્લા તંત્ર દ્વારા ખાસ અપીલ... - અંબિકા 18.43 ફૂટ, પૂર્ણા 18 ફૂટ તેમજ કાવેરી 15 ફૂટ ઉપર - નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જઇ સહકાર આપવા અનુરોધ કરાયો #teamnavsari #alert #rain2024
12
46
5,902