SP_valsad (@SPvalsad) header
SP_valsad (@SPvalsad) profile picture

Official account of SP Valsad, Gujarat Call 02632 242900 WhatsApp 8980038001

Valsad, India
Joined August 2017
Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)
SP_valsad retweeted
एक बार का बहाना, उम्रभर का पछतावा न बन जाए। नशे से जुड़ी मदद के लिए MANAS 1933 पर कॉल करें। #NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
11
8
1,396
SP_valsad retweeted
Whether it's drugs on your streets or addiction affecting a loved one, don't stay silent. You can reach out to MANAS at 1933 to report drug-related activities or to seek help. #NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness @dg_ncb @PIBHomeAffairs @MSJEGOI @YASMinistry @MSJEGOI @EduMinOfIndia @cbseindia29 @ugc_india @MIB_India @BrahmaKumaris
15
6
268
SP_valsad retweeted
In life’s hardest match, break the cycle before the wrong hand gets played, choose to reach out for support today. #NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness @dg_ncb @PIBHomeAffairs @MSJEGOI @YASMinistry @MSJEGOI @EduMinOfIndia @cbseindia29 @ugc_india @MIB_India @BrahmaKumaris
18
6
357
SP_valsad retweeted
We spot red flags in relationships. Why ignore them in friendships? #NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
26
13
605
SP_valsad retweeted
Take your hardest swing against addiction. Smash out addiction: call MANAS 1933 today. #NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
26
12
516
#RunForUnity echoing through Jhansi! @Uppolice marked #RashtriyaEktaDiwas with an inspiring celebration of national unity and collective spirit, honouring the 150th Birth Anniversary of #Sardar Vallabhbhai Patel. 🇮🇳 #SardarPatel150 #Sardar150 #Ektadiwasbharat #EktaDiwas
7
153
236
5,013
Our diversity is India’s soul and Sardar Patel wove it into unity. PM Modi carries this vision forward. Celebrate his 150th birth anniversary, join the Run for Unity and strengthen the spirit of Ek Bharat Shreshtha Bharat! 🇮🇳 #EktaDiwasBharat #EktaDiwas #SardarPatel150 #RunForUnity #RashtriyaEktaDiwas150
87
964
121
1,769
2,966,524
પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. #GujaratPolice
26
139
7
452
31,740
Gujarat Police risked their own lives in the Valsad floods to pull people out, carry children, and keep communities safe. No uniform can measure this courage. Thank you PI Gohil for being our shield. #ProudOfGujaratPolice #Valsad #FloodRescue
54
955
21
4,465
73,968
मौसम बदल सकता है, लेकिन जनसेवा का संकल्प नहीं। #GujaratPolice
16
87
4
492
17,162
हर चुनौती में, हर मौसम में आपके साथ. Trust the Badge. Trust Gujarat Police.
19
231
6
921
23,481
દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે ગુજરાત પોલીસ, એસડીઆરએફ અને સ્થાનિક વહીવટી તંત્ર દિવસ-રાત એક કરીને બચાવ અને રાહત કામગીરીમાં સતત કાર્યરત છે. #GujaratPolice
9
85
8,584
પોલીસનું દાયિત્વ સમાજજીવન સાથે હંમેશા સંકળાયેલું રહેવાનું છે. સમાજમાં સુરક્ષા, સલામતી અને ન્યાયનું વાતાવરણ ઉભુ કરવામાં પોલીસની જવાબદારી ઘણી મહત્ત્વની છે.
5
31
1
65
8,902
સેવાની તત્પરતા એટલે ગુજરાત પોલીસ, સુરક્ષાનું સામર્થ્ય એટલે ગુજરાત પોલીસ, શાંતિનું સાતત્ય એટલે ગુજરાત પોલીસ !
16
41
2
179
9,993
Always For The People 🩵
12
36
1
154
10,903
जहाँ बारिश चुनौती बनती है, वहाँ खाकी 🤎 भरोसा बनकर खड़ी रहती है। #GujaratPolice
4
23
1
78
5,393
રાજ્યના નાગરિકોને સાયબર સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્ય સાથે આજે મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આવતી કાલથી "ઓપરેશન મ્યુલ હંટ 2.0" અંતર્ગત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં મ્યુલ એકાઉન્ટ સર્જીકલ સ્ટ્રાઈક કરવા કડક આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા. તમામ શહેરના પોલીસ કમિશનરશ્રી તેમજ તમામ જિલ્લાના પોલીસ વડાશ્રીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા.
13
52
2
258
16,520
સાયબર ક્રાઇમ સામે ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક ! ગુજરાતના નાગરિકોને ડિજિટલ છેતરપિંડીથી બચાવવા માટે હાથ ધરાયેલું 'ઓપરેશન મ્યૂલ હન્ટ ૧.૦' સાયબર ક્રાઇમની કમર તોડવામાં અત્યંત અસરકારક સાબિત થયું છે. I4C, NCRP પોર્ટલ અને ૧૯૩૦ હેલ્પલાઈનના સંકલિત ડેટા અને બેંકો સાથેના રિયલ-ટાઇમ કો-ઓર્ડિનેશનના કારણે રૂ.૨૨૮૯ કરોડના આર્થિક ફ્રોડનો પર્દાફાશ થયો છે. 🚨 આગામી સમયમાં આ લડાઈને વધુ મજબૂત કરવા માટે RBI ના માર્ગદર્શન હેઠળ Indian Digital Payment Intelligence Corporation (IDPIC) દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત રિસ્ક સ્કોરિંગ સિસ્ટમ અને mulehunter.ai રજિસ્ટ્રી કાર્યરત કરવામાં આવી રહી છે, જે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સને તાત્કાલિક બ્લોક કરશે. ઓપરેશનની મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ- ​🚨 ૯૧૩ શંકાસ્પદ મ્યૂલ અકાઉન્ટ સામે કડક કાર્યવાહી 🚨 ૫૬૫ FIR નોંધીને ૬૩૮ સાયબર ગુનેગારોની ધરપકડ 🚨 ચેક દ્વારા થતા શંકાસ્પદ ઉપાડમાં ૭૫% નો ધરખમ ઘટાડો 🚨 ATM દ્વારા થતા ફ્રોડ ઉપાડમાં ૬૬% નો ઘટાડો ​સાયબર સુરક્ષા એ હવે માત્ર આર્થિક સુરક્ષા નથી પણ રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ સાયબર ગુનેગારોના મૂળ સુધી પહોંચીને તેમને આકરી સજા અપાવવા સજ્જ છે. ડિજિટલ યુગમાં સુરક્ષિત રહીએ, જાગૃત રહીએ. 🤝
10
124
508
15,170
મતદાન માત્ર આપણો અધિકાર જ નથી, પરંતુ સમાજના વિકાસ માટેની મહત્વપૂર્ણ ફરજ પણ છે.
6
48
1
128
4,481