Gandhinagar, India
Joined June 2018
Department Social Defence (DSD) AND GSCPS retweeted
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ઉચ્ચ અભ્યાસ માટેની લોન સહાય મેળવીને સુરત શહેરના યુવક સુરજ આહીરે ઉજ્જવળ ભવિષ્યનો પથ કંડાર્યો.
8
52
168
very good work
હવે કોઈ આનાથ બાળક નહીં રહે નોંધારું "પાલક માતા પિતા યોજના" હાલ બોટાદ જિલ્લામાં 222 બાળકો આ યોજનાનો લાભ લઇ રહેલ છે...... વધુ માહિતી માટે " સમાજ સુરક્ષા-બાળ સુરક્ષા એકમ નો સંપર્ક કરવો". @Collectorbotad @SocialDsd @mahitibotad @ChildBotad @IshwarParmarMLA
1
4
very good work respected sir
રાજ્યના વૃદ્ધ-વડીલોની દરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકારનો સેવાયજ્ઞ એટલે ‘નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના’. આ યોજના હેઠળ નિયમોને આધીન રહીને 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોને દર મહિને રૂ. 750 ની સહાય આપવામાં આવે છે.
2
very good work respected sir
"નિરાધાર નો બનશે આધાર.." "રાજ્ય સરકારની નિરાધાર વૃદ્ધ પેન્સન યોજના "યોજનાકવિશેવધુ માહિતી માટે મામલતદાર કચેરી અથવા કલેકટર કચેરી બોટાદ સમાજ સુરક્ષા શાખા બોટાદનો સંપર્ક કરવો.@Collectorbotad @IshwarParmarMLA @mahitibotad @saurabhpatelguj @kunvarjibavalia @InfoGujarat @SocialDsd
5
good work respected sir
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક ઇ-સમાજ કલ્યાણ વેબ એપ્લીકેશમાં 8 યોજના ઓનલાઈન કરવામાં આવી.જેથી નાગરિકો ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકશે,અરજીની મંજુરી તેમને ઓનલાઇન જોવા મળી શકશે.અરજદારને પોતાની અરજીની સ્થિતિ SMS અને E-Mail થી જાણ કરવામાં આવશે. esamajkalyan.gujarat.gov.in
1
6
🙏🙏🙏🙏
ભારતરત્ન ,ભારતીય બંધારણના ઘડવૈયા, વિશ્વ વંદનીય, આધુનિક ભારતના નિર્માતા તેમજ સામાજિક અને રાજકીય સુધારક ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીને પુણ્યતિથિ નિમિત્તે કોટી કોટી વંદન.
5
GOOD WORK RESPECTED SIR
ગુજરાત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક સમાજ સુરક્ષા ખાતું, ગાંધીનગર સંચાલિત સરકારી બાળ સંભાળ ગૃહનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો.
1
3
13
good work respected sir
આજ રોજ ગાંધીનગર કાર્યાલય ખાતે જાહેર જનતાના પડતર પ્રશ્નો સાંભળી પ્રશ્ર્નો ના નિરાકરણ માટે યોગ્ય નિર્દેશન કર્યુ..
1
10
good work respected sir
આજરોજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક ઇ-સમાજ કલ્યાણ વેબ એપ્લીકેશનનો શુભારંભ કર્યો.આ એપ્લીકેશનમાં નાગરિકો ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકશે,અરજીની મંજુરી પણ તેમને ઓનલાઇન જોવા મળી શકશે.દરેક અરજદારને પોતાની અરજીની સ્થિતિ એસ.એમ.એસ. અને ઇ-મેઇલ થી જાણ કરવામાં આવશે.
1
8
excellent
Two Days Capacity Building Programme with concern officers and functionaries. In this programme, various sessions has been conducted i.e Noting & Drafting, Methods of office procedure, Government e-Marketplace: Procurement Made Smart, Confidential Report, Financial Payment System
1
11
Department Social Defence (DSD) AND GSCPS retweeted
Group Foster Care at Bhavnagar. Keep it up DCPU team
2
6
2
21
👍
જિલ્લા બાળ સુરક્ષા એકમ પોરબંદર દ્વારા આયોજિત “માં વાત્સલ્ય’ કાર્ડ અંગેનાં કેમ્પમાં માન.કલેક્ટરશ્રીનાં માર્ગદર્શન હેઠળ પાલક માતા-પિતા યોજનાનો લાભ મેળવતા કુલ ૧૨૧ બાળકોને કાર્ડ આપવામાં આવ્યા.
1
7
👍
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનાં જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષા એકમ અમરેલી દ્વારા લાઠી તાલુકાના આશાવર્કર બહેનો અને મેડિકલ ઓફિસર સાથે બાળ સુરક્ષા યોજનાઓ વિષયક વર્કશોપ યોજવામાં આવેલ.
2
14
beautiful good work team gujarat
Hoardings at Padra, Karjan Savli, Bhutdi Zampa Entry in Vadodara town.
1
13
Department Social Defence (DSD) AND GSCPS retweeted
Hoardings at Padra, Karjan Savli, Bhutdi Zampa Entry in Vadodara town.
9
3
24
good work respected sir
સફાઈ કામદાર યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા પૂરતી સહાય કરતું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ. સંપર્ક : મેનેજીંગ ડિરેક્ટર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ. જિલ્લા નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ.
1
14
good work respected sir
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા અમદાવાદ જિલ્લાના અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 12, સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના 3૮૬૩ વિદ્યાર્થીઓને આજરોજ ₹ ૮૪ લાખ ૧૩ હજારની શિષ્યવૃત્તિ DBT થી E-Payment મારફતે આપવામાં આવી.
13
good work respected sir
#સેવા_સપ્તાહ_શુભારંભ(14-20 સપ્ટેમ્બર) માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જી ના જન્મદિન(17 સપ્ટેમ્બર)નિમિત્તે પલસાણા,રેફરલ હોસ્પિટલ,બારડોલી રેફરલ હોસ્પિટલ,વૃદ્ધાશ્રમ-તેન વૃદ્ધાશ્રમ-ઈસરોલી માં ફળો નુ વિતરણ કરી "સેવા સપ્તાહ" નો શુભારંભ કર્યો. #SevaSaptah
7