Tech Solution Official (@TechSolutionOf1) profile picture

Owner of pre mech precision

Joined November 2021
Photo by Tech Solution Official (@TechSolutionOf1)Photo by Tech Solution Official (@TechSolutionOf1)
Tech Solution Official retweeted
Remove the fix pay in Gujarat. @YAJadeja @devanshijoshi71 @VtvGujarati
2
182
1
191
2,946
Tech Solution Official retweeted
કાયમી કર્મચારીઓને DA વધારો, પગારવધારો અને અન્ય સરકારી લાભો મળે છે, જ્યારે ફિક્સ પગારના કર્મચારીઓ વર્ષો સુધી એક જ પગારમાં જીવન ગુજારે છે! શું મોંઘવારી માત્ર કાયમી કર્મચારીઓને જ નડે છે? ફિક્સ પગારના કર્મચારીઓને પણ ન્યાય આપો! @CMOGuj @PMOIndia #Remove_Fixpay_in_Gujarat
5
214
301
8,716
Tech Solution Official retweeted
આ દિવાળીના પાવન તહેવાર નિમિતે અમે ગુજરાતના ફિક્સ પગારના કર્મયોગીઓ આપને નમ્ર વિનંતી કરે છે કે ફિક્સ પગારના સમયગાળામાં ઘટાડો કરો કાંતો પછી સંપૂર્ણ નાબૂદ કરવા વિચારણા કરો .... 🙏 @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
3
227
280
1,759
Tech Solution Official retweeted
એક જ માંગ: FIX PAY REMOVE! 💯✊ કોઈ વાટાઘાટો નહીં,કોઈ આશ્વાસન નહીં. આજના મોંઘવારીના આસમાને પહોંચેલા દોરમાં ફિક્સ પે એ યુવાનોનું સૌથી મોટું શોષણ છે. કાંતો તમે પણ આટલાં માં જ ઘર ચલાવી ને દેખો, છે મંજૂર? @CMOGuj @Bhupendrapbjp #FixPayબંધકરો #removefixpay #fixpay #removefixpay
1
159
1
184
1,755
Tech Solution Official retweeted
20 વર્ષથી Fix-Pay!! Supreme Court case-history dates 2026 - 5 February - 25 May - 24 July - 12 August - 2 September - 9 September - 29 September - 29 October 2025 - 24 March - 6 May - 1 August - 22 August - 11 September - 23 September - 15 October - 30 October - 2 December - 4 December 2024 - 30 January - 12 March - 7 May - 6 August - 3 October - 4 December 2023 - 15 March - 28 March - 4 May - 12 September - 17 October - 5 December 2022 - 11 July - 14 July - 2 September - 11 November - 25 November - 2 December - 5 December - 14 December 2021 - 4 January - 22 February - 31 August - 27 September - 20 October 2020 - 4 August - 18 August - 29 October - 15 December 2019 - 9 April - 9 August - 16 September - 5 November - 14 November - 10 December 2018 - 2 February - 19 February - 22 March - 5 April - 20 April - 8 May - 17 July - 16 November - 27 November 2017 - 10 January - 23 February - 31 March - 3 May - 9 May - 19 September - 10 October - 7 November - 14 November - 21 November - 12 December 2016 - 4 January - 19 April - 26 April - 3 May - 4 May - 20 September - 3 October - 4 October - 22 November - 25 November - 2 December - 6 December 2015 - 23 March - 13 May - 3 July - 27 July - 11 September - 14 September - 15 September - 24 September - 12 October - 16 October - 29 October - 30 October - 2 November - 6 November - 23 November - 27 November - 4 December 2014 - 15 July 2013 - 11 February - 4 July - 29 July - 21 August - 12 November 2012 - 7 September
6
252
1
336
6,715
Tech Solution Official retweeted
ગાંધીનગરમાં ફિક્સ પે મામલે કર્મચારીઓ સરકાર સામે લડતના મૂડમાં: આંદોલનની આશંકાએ સચિવાલય બહાર પોલીસ બંદોબસ્ત #Gujarat #BreakingNews #News #Gandhinagar
16
362
5
667
13,888
Tech Solution Official retweeted
આ દિવાળીએ ફિક્સ પગાર નામનાં રાવણનું દહન કરીને ગુજરાત સરકાર રાજ્યનાં ફિક્સ પગારના કર્મચારીઓ સાથે ન્યાય કરશે એવી આશા અને અપેક્ષા છે.... #Remove5YearFixPay @CMOGuj @BJP4Gujarat @sanghaviharsh @iJagdishBJP @jitu_vaghani @Bhupendrapbjp @YAJadeja @deepakrajani123 @dave_janak
"ફિક્સ પે નામના રાવણનું દહન થશે કે શોષણ ચાલુ રહશે ? એનો નિર્ણય હવે કર્મચારીઓની એકતાની તાકાત કરશે!" જે રાજ્યમાં અન્ય રાજ્યો કરતાં બમણો વિકાસ હોવાના દાવા થાય છે, ત્યાં પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવા માટે સુપ્રીમ કોર્ટમાં વકીલો પાછળ એક-એક તારીખે લાખો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવે છે ! 📌વર્ષ ૨૦૦૬માં સરકારી તિજોરી પરનો નાણાકીય બોજ ઘટાડવાના હેતુથી વર્ગ-૩ અને વર્ગ-૪ ની ભરતીમાં ૫ વર્ષની ફિક્સ પગાર નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. શરૂઆતમાં જે વ્યવસ્થા અલ્પકાલીન આર્થિક ઉપાય તરીકે રજૂ થઈ હતી, તે ધીમે ધીમે કાયમી પ્રથા બની ગઈ. 📌 બંધારણ સમાન કાર્ય માટે સમાન વેતનનો અધિકાર આપે છે. કાર્યાલયમાં સંપૂર્ણ જવાબદારી સાથે પૂરા કલાકો કામ કરતા કર્મચારીને નિયમિત કર્મચારી જેટલું જ કામ કરવા છતાં માત્ર નજીવો ફિક્સ પગાર મળે છે. 📌ફિક્સ પે હેઠળ કામ કરતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (DA), મકાન ભાડું (HRA), કે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ જેવા કોઈ પણ લાભ ૫ વર્ષ સુધી મળતા નથી. આજના મોંઘવારીના યુગમાં આ રકમથી પરિવારનું ભરણપોષણ કરવું અત્યંત કપરું બને છે. 📌યુવાવસ્થાના સૌથી ઊર્જાવાન પાંચ વર્ષ માત્ર ફિક્સ પે માં વીતી જાય છે. આ સમયગાળો પેન્શન કે અન્ય સર્વિસ ગણતરીમાં પણ ધ્યાને લેવાતો નથી, જે નિવૃત્તિ સમયે પણ નુકસાન પહોંચાડે છે. 📌ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૧માં ફિક્સ પે નીતિને ગેરબંધારણીય ગણાવી યુવાનોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને તેને શ્રમનું શોષણ ગણાવ્યું હતું. જોકે, આ બાબત આગળ જતાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને વર્ષોથી તારીખો અને સુનાવણી વચ્ચે અટવાયેલી છે. ‘ફિક્સ પે પ્રથા નાબૂદી’ નો મૂળ મુદ્દો હજુ પણ વણ ઉકેલાયેલો છે. 📌મિત્રો કોઈપણ રાજ્યની પ્રગતિ તેના સંતુષ્ટ અને સુરક્ષિત કર્મચારીઓ પર નિર્ભર છે. કર્મચારીઓનું શોષણ કરીને આર્થિક બચત કરવાનો વિચાર લાંબાગાળે વહીવટી તંત્રને નબળું પાડે છે. જો યુવા શક્તિના અધિકાર અને આત્મસન્માનનું રક્ષણ કરવું હોય, તો આ પ્રથાનો કાયમી ઉકેલ લાવવો અનિવાર્ય છે. 📌અન્યાય સામે મૌન રહેવું એ અન્યાય સહન કરવા સમાન છે. વર્ગ-૩ અને ૪ ના તમામ કર્મચારીઓ, શિક્ષિત યુવાનો અને પરિવારો પોતાના હક અને સ્વાભિમાન માટે એક તાંતણે બંધાઈ અવાજ બુલંદ કરો! #Remove5yearfixpay #Remove_Fix_Pay_Gujarat #remove_fix_pay_in_gujrat #RemoveFixPayInGujarat #FixPayબંધકરો #સમાનકામસમાનવેતન #StopFixPayExploitation #GenZAgainstFixPay #GujaratEmployees @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u @VoraMalhar
4
136
146
1,261
Tech Solution Official retweeted
Explaining Constitutional Amendments
22,208
41,922
5,765
286,108
38,020,723
Tech Solution Official retweeted
BREAKING: The lead $SHIB developer has stated that #Shibarium will be here before May!
117
157
7
745
67,071
Tech Solution Official retweeted
JUST IN: $SHIB Lead Developer Says Shibarium is Coming Before May.
53
74
7
340
48,009
Tech Solution Official retweeted
RETWEET IF YOU WANT A MASSIVE $SHIB SUPPLY BURN!!🔥👀
83
662
9
1,488
Tech Solution Official retweeted
Do you want $SHIB to burn 80% of its Supply! 🔥 YES YES YES ⬇️ ⬇️ ⬇️
531
837
10
4,504