DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI (@cscamreli) header
DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI (@cscamreli) profile picture

Shri Girdharbhai Children’s Museum & Bal Bhavan, AMRELI (Sponsored By Gujcost.DST.Govt.Of Gujarat)

Joined September 2021
Photo by DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI (@cscamreli)Photo by DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI (@cscamreli)Photo by DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI (@cscamreli)Photo by DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI (@cscamreli)Photo by DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI (@cscamreli)Photo by DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI (@cscamreli)Photo by DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI (@cscamreli)Photo by DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI (@cscamreli)Photo by DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI (@cscamreli)Photo by DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI (@cscamreli)
DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI retweeted
Empowering young minds through practical exposure! We were thrilled to host rural students at the IP & Innovation Lab, Amreli, where they explored modern innovation and creative problem-solving.
3
3
49
DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI retweeted
A Proud moment for #Gujarat!! At #Zonal Round of National Science Drama Festival (NSDF) held today at Nehru Science Centre, Mumbai, Gujarat Team has secured #Runner Up position and secured its participation at the National Level competition of #NSDF to be held at the Science City, Kolkata on 6th January 2027. The continued efforts of @InfoGujcost have made this possible. Many Congratulations to the Science Drama #Team from Mahisagar District and we wish them best luck for their participation at the National Science Drama Festival.
1
42
2
55
1,228
DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI retweeted
🚀 GUJARAT STEM QUIZ 5.0 જ્ઞાન, પ્રતિભા અને નવીનતાને રાજ્ય કક્ષાએ ઉજાગર કરવાની સુવર્ણ તક! 🎯 ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે 📢 બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 📅 રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ: 3 ડિસેમ્બર, 2026 📲 સંપર્ક: 9033292008 | 9327013544 જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, બનાસકાંઠા #GujaratSTEMQuiz5 #GUJCOST #DCSCBanaskantha @IndiaDST @dstGujarat @DdJadeja749 @Punam_Bhargava @pavitshah
16
1
22
616
DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI retweeted
બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓને ખાસ અપીલ છે કે, GUJARAT STEM QUIZ 5.0 માં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની વૈજ્ઞાનિક વિચારશક્તિ, જ્ઞાન અને નવીનતાની ક્ષમતાને નવી દિશા આપો. આજના જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ જ આવતીકાલના સંશોધકો, વૈજ્ઞાનિકો અને ટેક્નોલોજીના ઘડવૈયા છે. જ્ઞાનને પડકારો, પ્રતિભાને ઉજાગર કરો અને વિકસિત ગુજરાતના ટેક્નોલોજી આધારિત ભવિષ્યના નિર્માણમાં સહભાગી બનો! #GujaratSTEMQuiz5 #STEMEducation #FutureInnovators
🚀 GUJARAT STEM QUIZ 5.0 જ્ઞાન, પ્રતિભા અને નવીનતાને રાજ્ય કક્ષાએ ઉજાગર કરવાની સુવર્ણ તક! 🎯 ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે 📢 બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 📅 રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ: 3 ડિસેમ્બર, 2026 📲 સંપર્ક: 9033292008 | 9327013544 જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, બનાસકાંઠા #GujaratSTEMQuiz5 #GUJCOST #DCSCBanaskantha @IndiaDST @dstGujarat @DdJadeja749 @Punam_Bhargava @pavitshah
1
21
1
29
592
DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI retweeted
#ગુજકોસ્ટ તરફથી આપસૌને #બંધારણદિવસની હાર્દિક શુભેચ્છાઓ! ભારતના લોકશાહી મૂલ્યો, નાગરિક અધિકારો અને કર્તવ્યોના આધારસ્તંભ સમાન ભારતીય બંધારણના ઘડવૈયાઓને સાદર નમન. બંધારણની કલમ 51A(h) દરેક નાગરિકની મૂળભૂત ફરજ તરીકે #વૈજ્ઞાનિક અભિગમ, માનવતાવાદ, જિજ્ઞાસા અને સુધારણાની ભાવના વિકસાવવા પર ભાર મૂકે છે. આ બંધારણીય ભાવનાને સાકાર કરવા GUJCOST દ્વારા ગુજરાતભરમાં કાર્યરત રીજીયોનલ સાયન્સ સેન્ટર્સ (RSCs) અને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રો (DSCs) થકી વિજ્ઞાન પ્રદર્શન, #વૈજ્ઞાનિક રીસર્ચ, ઇન્ટરેક્ટિવ સેશન્સ અને જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ તથા સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ, તર્કશક્તિ અને #નવીનતાને પ્રોત્સાહન આપવામાં આવે છે. આપણું બંધારણ માત્ર એક દસ્તાવેજ નથી, પરંતુ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આપણા સામૂહિક સંકલ્પો અને આકાંક્ષાઓનું જીવંત પ્રતિબિંબ છે. આવો, આપણે સૌ આ અમૂલ્ય વારસાનું જતન કરીએ અને દરેક નાગરિક સુધી #બંધારણના પાયાના આદર્શોને સાકાર કરવા માટે સાથે મળીને સંકલ્પબદ્ધ બનીએ. @PMOIndia @CMOGuj @InfoGujcost @dstGujarat
13
18
579
DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI retweeted
On 26 November, we celebrating #ConstitutionDay, commemorating the adoption of the Indian Constitution in 1949 and paying tribute to its #visionary framers. Article 51A(h) enshrines our fundamental duty “to develop the scientific temper, humanism and the spirit of inquiry and reform.” Upholding this spirit, @InfoGujcost, through its network of Regional Science Centres (RSCs) and Community Science Centres (CSCs) across Gujarat, promotes #scientific temper, curiosity, critical thinking and innovation among young minds. Let us uphold the constitutional values of justice, liberty, equality and fraternity and contribute towards building a #progressive, inclusive and #ViksitBharat.
🤖 Made with AI
9
13
488
DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI retweeted
Happy Fibonacci Day 🌀 ! Celebrated on 23/11, #FibonacciDay honours the remarkable mathematical sequence introduced to Europe by Leonardo of Pisa (Fibonacci). The sequence 1, 1, 2, 3, 5, 8, 13… follows a simple #rule: each number is the sum of the two preceding numbers. Its fascinating patterns appear in sunflowers, pinecones, shells and spiral formations in #nature. A beautiful reminder that mathematics is not just about numbers-it is woven into the patterns, symmetry and wonders of our #world! Let's celebrate the beauty of #mathematics and the science hidden in nature !
🤖 Made with AI
15
23
792
DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI retweeted
જામનગર મહાનગરપાલિકાની બેઠકમાં ઉપસ્થિત રહી શહેરમાં પ્રગતિ હેઠળનાં વિકાસકાર્યો તેમજ આગામી સમયમાં હાથ ધરાનારા મહત્વાકાંક્ષી પ્રકલ્પોના આયોજન અને અમલીકરણની વિસ્તૃત સમીક્ષા કરી. આ બેઠકમાં કેન્દ્ર સરકાર પ્રેરિત ‘અર્બન ચેલેન્જ ફંડ ગ્રાન્ટ’, રાજ્ય સરકારના ‘સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ-2026 બાય-લોઝ’ તથા ઈન્ટીગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ, C&D વેસ્ટ, SLF, CBG અને RTS જેવા કચરા વ્યવસ્થાપનના આધુનિક અને અસરકારક આયામો અંગે વિગતવાર ચર્ચા કરી. સાથે જ રંગમતી રિવર રિજુવનેશન, CETP પ્લાન્ટ અને સ્લમ ફ્રી સિટી એક્શન પ્લાન સહિતના મહત્ત્વપૂર્ણ પ્રકલ્પોની પ્રગતિની સમીક્ષા કરી. અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે તમામ વિકાસકાર્યો ગુણવત્તા સાથે નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તેમજ દરેક પ્રકલ્પનો સીધો અને મહત્તમ લાભ નાગરિકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે. #Jamnagar #UrbanDevelopment #SmartCity #GujaratGovernment
6
15
389
DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI retweeted
🏆 A MOMENT OF IMMENSE PRIDE FOR GUJARAT! 🏆 @InfoGujcost working under the aegis of @dstgujarat, is delighted to announce that Gujarat's State Winner of the Rural IT Quiz has emerged as the NATIONAL CHAMPION! 🇮🇳 At the National Level Rural IT Quiz, held today as part of the Bengaluru Tech Summit at Bengaluru, Master Kartik Avhad, a Class XII student of Gir Somnath District, has brought laurels to Gujarat by securing the coveted National Champion title along with a cash prize of ₹1,00,000/- by Tata Consultancy Services (TCS). This remarkable achievement is a testament to Kartik's knowledge, hard work, dedication and passion for Information Technology. It is also a proud recognition of the talent and potential of students from rural Gujarat. Congratulations to Master Kartik Avhad! GUJCOST takes immense pride in this outstanding accomplishment and wishes Kartik continued success in all his future endeavours.
22
28
791
DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI retweeted
ગુજરાતની સ્પેસ ટેકનોલોજી, સંશોધન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને નવી ઊંચાઈએ લઈ જવા આજે ‘સ્પેસટેક હેકાથોન 2026’ની સત્તાવાર જાહેરાત કરી. ₹56 લાખના કુલ ઈનામી ભંડોળ સાથેની આ સ્પર્ધામાં પ્રથમ વિજેતાને ₹5 લાખ અને દ્વિતીય વિજેતાને ₹3 લાખનો રોકડ પુરસ્કાર એનાયત કરાશે. માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના દૂરંદેશી નેતૃત્વમાં સ્પેસ ક્ષેત્ર ખાનગી સાહસો અને યુવા સંશોધકો માટે ખુલ્લું મુકાતા વિકાસની નવી તકો સર્જાઈ છે. આ વિઝનને આગળ ધપાવતા, આ હેકાથોન કૃષિ, દરિયાઈ સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન અને વન સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોના પડકારોને સેટેલાઇટ ડેટા અને સ્પેસ ટેકનોલોજીની મદદથી ઉકેલવા યુવા પ્રતિભાઓને ઉત્તમ મંચ પૂરો પાડશે. નીચેની લીંક ઉપર ક્લિક કરીને આપ અરજી કરી શકો છો..👇 gsem.gujarat.gov.in/gujarats… રાજ્યના તમામ યુવા વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ, સંશોધકો અને સ્ટાર્ટઅપ્સને આહ્વાન છે કે પોતાની નવીન વિચારશક્તિ અને ટેકનિકલ કૌશલ્ય સાથે આ હેકાથોનમાં જોડાઈ, ગુજરાતને સ્પેસટેક ક્ષેત્રે અગ્રેસર બનાવવામાં સહભાગી બનો.
7
18
791
DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI retweeted
🏆 Congratulations to Swara Paresh Patel from Gujarat, Runner-Up at the #NationalScienceSeminar2026! Representing Gujarat, she earned recognition for her presentation on #IndianEnergyBasket2047: #ProspectsAndChallenges.” ⚡🇮🇳 #NSS2026 #StudentAchievement
20
24
243
DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI retweeted
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા નેશનલ પાર્કની મુલાકાત લઈ વન વિભાગની વિવિધ કામગીરી, વન્યજીવ સંરક્ષણના પ્રયાસો અને પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓનું સ્થળ નિરીક્ષણ કર્યું. આ મુલાકાત દરમિયાન પ્રવાસીઓ માટે જંગલ સફારી અને કેન્ટીન જેવી સુવિધાઓ વિકસાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. સાથે જ વન અને વન્યજીવોની સુરક્ષા તથા પર્યાવરણીય સંતુલન જાળવીને પ્રવાસીઓને જંગલના પ્રાકૃતિક સૌંદર્યનો વધુ સુખદ અને યાદગાર અનુભવ મળે તે દિશામાં આયોજનબદ્ધ કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું. #VansdaNationalPark #Navsari #EcoTourism #ForestConservation
7
24
859
DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI retweeted
Visited the GUJCOST District Community Science Centre at the D.D. Law College campus in Navsari to review its scientific infrastructure, ongoing operations, and diverse educational programs. Commendable work is underway here to 👇🏻 🔹Nurture scientific temper and curiosity among young minds 🔹Promote hands-on, experiential learning 🔹Encourage research-oriented thinking Facilities like these are instrumental in inspiring the next generation to explore the limitless possibilities of science and technology. #GUJCOST #ScienceAndTechnology #ScienceForSociety #TechnologyDrivenGujarat #ViksitGujarat
26
32
766
DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI retweeted
Hon’ble Cabinet Minister Shri Arjun Modhwadia Sir visited District Community Science Centre, Navsari, today and reviewed its scientific infrastructure, ongoing activities, and educational initiatives aimed at fostering scientific temper and innovation among young minds.
8
13
342
DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI retweeted
75 Designs #Granted – A Landmark Achievement for @InfoGujcost #ROBOFESTGujarat 5.0 proudly marks a remarkable milestone of 75 #Grantedesigns ! A testament to innovation, creativity and the unwavering commitment of the GUJCOST & IPFC team towards strengthening #IPR. #Design
11
14
381
DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI retweeted
🪔✨ Happy New Year! ✨🪔 As we welcome a New Year filled with fresh beginnings and new opportunities, may your dreams shine brighter, your efforts bring success, and your journey be filled with knowledge, growth, and achievements. @PMOIndia @CMOGuj @arjunmodhwadia @DdJadeja749
2
4
148
DISTRICT COMMUNITY SCIENCE CENTRE-AMRELI retweeted
#WorldSciencDay for Peace and Development is celebrated on 10 November ! Theme 2026: “Common Ground Through Science Diplomacy” Science is a powerful #bridge for global cooperation, #innovation and a sustainable future. Through its network of Regional Science Centres (RSCs) and Community Science Centres (CSCs) across Gujarat, #GUJCOST promotes #STEM education among young minds. It organizes engaging #science learning programs, outreach activities and experiential learning initiatives.
11
14
646
🪔✨ Happy New Year! ✨🪔 As we welcome a New Year filled with fresh beginnings and new opportunities, may your dreams shine brighter, your efforts bring success, and your journey be filled with knowledge, growth, and achievements. @PMOIndia @CMOGuj @arjunmodhwadia @DdJadeja749
2
6
194
Wishing you and your family a very Happy New Year 2026! May this year spark new ideas, bring prosperity, and lead us towards a brighter tomorrow through science, innovation, and technology. @PMOIndia @CMOGuj @arjunmodhwadia @DdJadeja749 @Punam_Bhargava @InfoGujcost @dstGujarat
73
इस दिवाली,चलिए हम सब मिलकर अपने लोकल कारीगरों की मेहनत को सराहें और उनके घरों में भी रौशनी फैलाएँ 🙏🏻 आइए, साथ मिलकर ख़ुशियाँ बाँटें, अपने देश की अर्थव्यवस्था को मज़बूत करें और हर उस इंसान का साथ दें जो अपनी मेहनत से हमारे त्योहारों को विशेष बनाता है 🙏🏻 Shubh Dipavali-New Year🎉
55