Dharmendra Prajapati (@dharmraj342) header
Dharmendra Prajapati (@dharmraj342) profile picture

Dharmendra Prajapati News capital

Ahmedabad
Joined April 2013
Photo by Dharmendra Prajapati (@dharmraj342)Photo by Dharmendra Prajapati (@dharmraj342)Photo by Dharmendra Prajapati (@dharmraj342)Photo by Dharmendra Prajapati (@dharmraj342)Photo by Dharmendra Prajapati (@dharmraj342)Photo by Dharmendra Prajapati (@dharmraj342)Photo by Dharmendra Prajapati (@dharmraj342)
Dharmendra Prajapati retweeted
અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓ પર પોલીસની તવાઈ સાણંદના હીરાપુરમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો #Ahmedabad | #Sanand | #MDDrugs | #NDPSAct | #GujaratPolice | @AMD_RuralPolice Reporter : @dharmraj342 Anchor : @jeetgadhavi0110
1
1
3
156
Dharmendra Prajapati retweeted
ધોળકાના સરગવળામાં GSPL ગેસ પાઈપલાઈન મુદ્દે ખેડૂતોનું આંદોલન ઉગ્ર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ઘર્ષણ #Dholka | #Sargavala | #GSPL | #FarmersProtest | #GujaratPolice Reporter : @dharmraj342 Anchor : @jeetgadhavi0110
1
2
220
Dharmendra Prajapati retweeted
બાવળા-સરખેજ રોડ પર MIRANA કંપની સામે વિરોધ 100થી વધુ વર્કરો વિવિધ માંગણીઓ સાથે ધરણા પર #Bavla | #Sarkhej | #WorkersProtest | #LabourRights | #WorkersStrike Reporter : @dharmraj342 Anchor : @ZVachheta
2
2
161
Dharmendra Prajapati retweeted
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામે સાત નદીઓના સંગમસ્થાને ઐતિહાસિક વૌઠાના લોકમેળાનો ભવ્ય પ્રારંભ પ્રથમ દિવસે જ શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓની ભારે ભીડ ઉમટી #Vautha | #VauthaFair | #Ahmedabad | #SevenRivers | #NewsCapital Reporter : @dharmraj342 Anchor : @jeetgadhavi0110
1
2
137
Dharmendra Prajapati retweeted
વૌઠા ગામે સાત નદીઓના સંગમસ્થાને ઐતિહાસિક લોકમેળાનો ભવ્ય પ્રારંભ સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિતના આગેવાનોએ મેળો ખુલ્લો મૂક્યો આ વર્ષે પ્રથમ વખત આવેલી જલપરી મેળાનું ખાસ આકર્ષણ બની #VauthaFair | #Dholka | #Ahmedabad | #VauthaLokMelo | #SevenRivers | #BhupendrasinhChudasama Reporter : @dharmraj342 Anchor : @jeetgadhavi0110
1
1
3
216
Dharmendra Prajapati retweeted
ધોળકાના અરણેજમાં મતદાર યાદીમાં ગોટાળાનો આક્ષેપ એક જ પરિવારનાં સભ્યોનાં નામ અલગ-અલગ વોર્ડમાં નોંધાતાં ગ્રામજનોમાં રોષ, ચૂંટણી બહિષ્કારની ચીમકી #Dholka | #Aranej | #VoterList | #ElectionIssue | #WardDelimitation | #Protest Reporter : @dharmraj342 Anchor : @ZVachheta
2
6
219
Dharmendra Prajapati retweeted
#Dholka: સરગવાળામાં ગેસ પાઇપલાઇનની કામગીરી સામે ખેડૂતોમાં રોષ ઉભા પાક વચ્ચે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ જેસીબી ઉતારી પાકને નુકસાન પહોંચાડવાનો ખેડૂતોનો આક્ષેપ #Sargwala | #FarmersProtest | #FarmerIssues | #LandCompensation Reporter : @dharmraj342 Anchor : @VaghelaPra21467
2
3
270
Dharmendra Prajapati retweeted
બાવળાના સાઈ એવન્યુ ફ્લેટમાં પરિણીતાએ જીવન ટૂંકાવ્યું પતિના મોડા ઘરે આવવા મુદ્દે અવારનવાર ઝઘડા થતા હોવાની માહિતી #Bavla | #Ahmedabad | #PoliceInvestigation | #GujaratNews | #FamilyDispute Reporter : @dharmraj342 Anchor : @VaghelaPra21467
1
1
1
131
Dharmendra Prajapati retweeted
ધોળકાના સરગવાળામાં ગેસ પાઇપલાઇનનો વિરોધ ઉભા પાકમાં પાઇપલાઇનનું કામ શરૂ કરાતા ખેડૂતોમાં રોષ ખેડૂતોને જાણ કર્યા વિના કામગીરી શરૂ કર્યાનો આક્ષેપ #Dholka | #Sargwala | #GasPipeline | #Farmers | #Protest | #PipelineWork | @Bhupendrapbjp Reporter : @dharmraj342 Anchor : @ZVachheta
1
1
154
Dharmendra Prajapati retweeted
ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત પીપળી ગામ પાસે કાર પલટી ખાઈ ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અકસ્માતમાં 5 જેટલા લોકો ગંભીર ઈજાગ્રસ્ત #Dholera | #DholeraExpressway | #CarAccident | #FatalAccident | #Ahmedabad Reporter : @dharmraj342 Anchor : @Krina0145
1
1
205
Dharmendra Prajapati retweeted
#Ahmedabad: બાવળા-સરખેજ હાઈવે પર હિટ એન્ડ રન રજોડા ગામ પાસે બે પદયાત્રીઓને વાહને અડફેટે લીધા અંબાજી દર્શને જઈ રહેલા બંને પદયાત્રીઓનાં મોત #Bavla | #BavlaSarkhejHighway | #HitAndRun | #PedestrianAccident | #AmbajiYatra Reporter : @dharmraj342 Anchor : @juhipandya1
1
1
209
Dharmendra Prajapati retweeted
દેવાધિ દેવ મહાદેવના અલૌકિક અને ભવ્ય દર્શન #Mahadev | #HarHarMahadev | #ShivDarshan | #NewsCapital
2
16
350
Dharmendra Prajapati retweeted
વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની અનોખી પહેલ સ્થાનિક કારીગરો પાસેથી દીવડાઓની ખરીદી કરી કુંભાર પરિવારોની આજીવિકાને આપ્યો સહારો #VocalForLocal | #LocalArtisans | #MakeInIndia | #Diwali2026 | @prafulpbjp Reporter : @dharmraj342 Anchor : @ZVachheta
2
2
130
Dharmendra Prajapati retweeted
આપને અને આપના પરિવારને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, 🪔 #HappyDiwali
3
3
41
924
Dharmendra Prajapati retweeted
બાવળા-બગોદરા રોડ પર આવેલી તિવાના કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી આગની વિકરાળ જ્વાળાઓમાં કંપનીનો એક શેડ ધરાશાયી અને અનાજનો મોટો જથ્થો બળીને ખાખ #Bavla | #Bagodara #FactoryFire | #TivanaCompany | #FireIncident | @AMD_RuralPolice Reporter: @dharmraj342 Anchor: @ZVachheta
2
2
164
Dharmendra Prajapati retweeted
#Ahmedabad: ચાંગોદરની ચોકલેટ ફેક્ટરીમાં આગથી એકનું મોત આગની ઘટનામાં ઉત્તરપ્રદેશના સર્વેશ વિશ્વકર્માનું મોત આગ સમયે ફેક્ટરીમાં 40 કર્મચારીઓ હતા હાજર #Changodar | #FactoryFire | #ChocolateFactoryFire | #FireAccident | #ChangodarFire Reporter : @dharmraj342 Anchor : @ModhwadiyaRonak
2
2
179
Dharmendra Prajapati retweeted
#Ahmedabad: બાવળા અને ધોળકામાં ફટાકડાના વેચાણમાં નિયમોના ધજાગરા ધોળકામાં ઠેરઠેર ફટાકડાના સ્ટોલ ધમધમ્યા લાયસન્સ અને ફાયર NOC વગર ફટાકડાના વેચાણના આક્ષેપ #Bavla | #Dholka | #FirecrackerSafety | #FirecrackerStalls | #FirecrackerSale | #FireSafety Reporter : @dharmraj342 Anchor : @ModhwadiyaRonak
1
1
4
280
Dharmendra Prajapati retweeted
બાવળાની કેરાળા GIDCમાં સ્ટેલોન લેબોરેટરીઝ સામે શ્રમિકોનો વિરોધ લઘુતમ વેતન અને બોનસ નહીં ચૂકવાતા હોવાનો કામદારોનો આક્ષેપ #Bavla | #KeralaGIDC | #WorkersProtest | #DiwaliBonus | #WorkersAllegations Reporter : @dharmraj342 Anchor : @ZVachheta
3
1
4
242
Dharmendra Prajapati retweeted
અંધશ્રદ્ધાની આ કેવી હદ? અંધશ્રદ્ધાએ છીનવ્યું માસૂમનું જીવન ! સાણંદના વિછિયા ગામે પિતાએ જ 10 વર્ષના માસૂમ પુત્રની કરી હત્યા ! શું અંધશ્રદ્ધા એક પિતાને આટલો ક્રૂર બનાવી શકે? #sanand #BreakingNews #BlindFaith
#EXCLUSIVE સાણંદના વીંછિયા ગામે ભુવા પિતાએ પોતાના પુત્રને પતાવી દીધો..! 10 વર્ષના બાળકની હત્યા બાદ પિતાએ શું કર્યું? જયંત પંડ્યાએ #NewsCapital સમક્ષ જણાવી ચોંકાવનારી વિગતો #Sanand | #Vinchhiya #ChildMurder | #GujaratCrime | #ChildSafety | @AMD_RuralPolice Anchor: @Krina0145
1
2
78
Dharmendra Prajapati retweeted
#Ahmedabad : સાણંદના વીંછિયા ગામે ભુવા પિતાએ પોતાના પુત્રને પતાવી દીધો. 10 વર્ષના દીકરાને પિતાએ મોતને ઘાટ ઉતાર્યો. પહેલા જમીન પર પછાડ્યો, ત્યારબાદ લાકડીથી માર માર્યો. હત્યા બાદ બાળકનો લોહીલુહાણ હાલતમાં વીડિયો બનાવ્યો. ખાટલા પર બેસી આરોપીએ કહ્યું હું આખા વંશનો ભુવો છું. આરોપી પિતાએ અંધશ્રદ્ધામાં પુત્રની હત્યા કરી હોવાની આશંકા. #ChildMurder | #FatherKillsSon | #Vinchhiya | #Sanand |
1
1
162