Divyakant Chaudhari retweeted
Remembering #MarieCurie (7 November 1867), a visionary scientist whose brilliance transformed our understanding of the world.
The first woman to win a #NobelPrize and the only person to receive Nobel Prizes in two different scientific disciplines - #Physics (1903) and #Chemistry (1911) - her pioneering research on #radioactivity and discovery of #radium and #polonium redefined #science.
Her life reminds us that curiosity, courage and perseverance can illuminate humanity's path to progress.
Her legacy continues to inspire generations to explore, discover and innovate.
Divyakant Chaudhari retweeted
નવરાત્રીનાં આઠમા નોરતે @InfoGujcost પ્રેરિત એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા "ચમત્કારને નહિ નમસ્કાર " કાલાવડ ગામે કાર્યક્રમ યોજાઈ ગયો
@dstGujarat @arjunmodhwadia @DdJadeja749 @dharmesh0506 @Punam_Bhargava
@EduMinOfGujarat
Divyakant Chaudhari retweeted
ગુજકોસ્ટ સ્થાપીત આઈ. પી. એન્ડ ઈનોવેશન લેબ, લોક વિજ્ઞાન કેન્દ્ર, રાજકોટ અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાજકોટનાં સંયુક્ત ઉપક્રમે તા. ૧૯/૧૦/૨૬ના રોજ તાલીમદાતાઓ માટે બૌદ્ધિક સંપદા અધિકારો વિશેની જાગૃતિ કાર્યશાળા Empowering Educators with Intellectual Property Rights યોજાઈ @InfoGujcost
Divyakant Chaudhari retweeted
🏆 રાજ્ય કક્ષાનો વિજ્ઞાન નાટ્ય મહોત્સવ ૨૦૨૬–૨૭ | GUJCOST
🎭 નાટ્યકલા દ્વારા વિજ્ઞાનનો સંદેશ – સર્જનાત્મકતાની સાથે વૈજ્ઞાનિક અભિગમ!
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પરિષદ (GUJCOST) દ્વારા તા. ૧૪ અને ૧૫ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે “વિજ્ઞાન અને સમાજ (Science & Society)” વિષય પર રાજ્ય કક્ષાના વિજ્ઞાન નાટ્ય મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહોત્સવે વિદ્યાર્થીઓને નાટ્યકલા અને સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા વૈજ્ઞાનિક વિચારો, આધુનિક ટેકનોલોજી અને સામાજિક પડકારો વિશે જનજાગૃતિ ફેલાવવા માટે સશક્ત મંચ પૂરું પાડ્યું હતું.
🌟 🏆 રાજ્ય કક્ષાના વિજેતા જિલ્લાઓ અને શાળાઓ
🥇 પ્રથમ ક્રમ – મહીસાગર જિલ્લો
🎭 નાટક: આધુનિક યુગની અંધશ્રદ્ધા
🏫 શાળા: ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ
💰 પુરસ્કાર રકમ: ₹૫૧,૦૦૦
🥈 દ્વિતીય ક્રમ – ભરૂચ જિલ્લો
🎭 નાટક: DHRUVA Cylinder 42
🏫 શાળા: સાબરી વિદ્યા પીઠમ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ, ઝાડેશ્વર
💰 પુરસ્કાર રકમ: ₹૩૧,૦૦૦
🥉 તૃતીય ક્રમ – મહેસાણા જિલ્લો
🎭 નાટક: Neel Garjna
🏫 શાળા: રક્ષા શક્તિ સ્કૂલ
💰 પુરસ્કાર રકમ: ₹૨૧,૦૦૦
✨ વ્યક્તિગત પુરસ્કાર વિજેતાઓ
🎬 શ્રેષ્ઠ દિગ્દર્શન: ચિંતન પંચાલ
✍️ શ્રેષ્ઠ લેખન: દિવ્યા યાદવ
🎭 શ્રેષ્ઠ અભિનેતા: ઝીલ નયનકુમાર જોશી (પાત્ર: આરવ)
🎭 શ્રેષ્ઠ અભિનેત્રી: અન્વેષા ટિંબડિયા (પાત્ર: મંજરી તાઈ)
👏 પાંચ પ્રતિષ્ઠિત નિર્ણાયકોની પેનલ
સ્પર્ધાનાં સંકલિત પરિણામો પાંચ સભ્યોની પ્રતિષ્ઠિત નિર્ણાયક પેનલ દ્વારા અંતિમ કરવામાં આવ્યાં હતાં. પેનલમાં શ્રી નયન ભટ્ટ, શ્રી અરવિંદ રાવલ, શ્રી રાજુ યાજ્ઞિક, શ્રી કપિલ દેવ શુક્લ અને શ્રી અખ્તર સૈયદનો સમાવેશ થતો હતો. કાર્યક્રમ માટે આપવામાં આવેલી માહિતી અનુસાર, પાંચેય નિર્ણાયકો ગુજરાત સરકારના પ્રતિષ્ઠિત ગૌરવ પુરસ્કાર પ્રાપ્તકર્તાઓ છે અને નાટ્ય તથા પર્ફોર્મિંગ આર્ટ્સ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે.
વિજેતા ટીમો, વ્યક્તિગત પુરસ્કાર વિજેતાઓ, શિક્ષકો, માર્ગદર્શકો, સંયોજકો અને તમામ સહભાગી વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન!
🔬 GUJCOST – નાટ્યકલા દ્વારા વૈજ્ઞાનિક અભિગમ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને પ્રોત્સાહન!
@PMOIndia @CMOGuj @arjunmodhwadia @IndiaDST @dstGujarat @DdJadeja749 @InfoGujarat @inforajkotgog
Divyakant Chaudhari retweeted
#રાષ્ટ્રીય મંચ પર #ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે સ્વરા પી. પટેલ!
#નેશનલ સાયન્સ સેમિનાર–2026ની રાજ્ય કક્ષાની વિજેતા સ્વરા પી. પટેલ તથા તેમના ગાઈડ ટીચરને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે માર્ગદર્શન આપવા @InfoGujcost દ્વારા તા. 17 ઑક્ટોબર, 2026ના રોજ વિશેષ ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો.
નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ “Indian Energy Basket 2047: Prospects and Challenges” ની થીમ પર રાષ્ટ્રીય કક્ષામાં કેવી રીતે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકે તથા ભારતની ભાવિ ઊર્જા જરૂરિયાતો, ઊર્જાનાં વિવિધ સ્ત્રોતો અને આ ક્ષેત્રના પડકારો અંગે ઊંડાણપૂર્વક અભ્યાસ, સંશોધન અને વિચારવિમર્શ કરવામાં આવ્યું હતું.
તા. 30 ઑક્ટોબર, 2026ના રોજ નેશનલ સાયન્સ સેન્ટર, નવી દિલ્હી ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સ્વરા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
સ્વરાને ઉત્કૃષ્ટ પ્રદર્શન અને ઉજ્જવળ સફળતા માટે ગુજકોસ્ટ તરફથી હાર્દિક શુભેચ્છાઓ!!!
Divyakant Chaudhari retweeted
"પદ્મવિભૂષણ"-ઋષિ તુલ્ય વૈજ્ઞાનિક પ્રો.એમ.એમ. શર્મા સાહેબની @OVSRCSC ખાતેની શુભેચ્છા મુલાકાત. તેઓએ કેન્દ્રની પ્રવૃત્તિઓને બિરદાવી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા. જય વિજ્ઞાન.
@InfoGujcost @dstGujarat @DdJadeja749 @arjunmodhwadia @smartcityrajkot @nehalcshukla @CMOGuj @PMOIndia
Divyakant Chaudhari retweeted
🌿 One plan. but two different worlds inside!
🔬What is the actual difference between monocot and dicot?
When we look at the leaf, root, and stem under a microscope, this difference will come alive right before your eyes!
📅 27th September | ⏰ 10:00 AM – 12:00 PM
📍#RSCRajkot
Divyakant Chaudhari retweeted
જે વિદ્યાર્થીઓ નેશનલ સાયન્સ ડ્રામામાં સહભાગી થવાના છે. તેઓ માટે @InfoGujcost @dstGujarat દ્વારા પ્રસ્તુત કરેલ મૂલ્યવાન માર્ગદર્શન પુરુ પાડતો વિડીયો અચુક જોવા વિનંતી છે.
youtu.be/qBH-UTYbkIs?si=B8_j…
@PMOIndia @CMOGuj @arjunmodhwadia @DdJadeja749 @Punam_Bhargava @CollectorAmr
Divyakant Chaudhari retweeted
#SevaSankalpAbhiyan અંતર્ગત @InfoGujcost અને એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ દ્વારા 'નેશનલ સાયન્સ સેમિનાર-૨૦૨૬' ભવ્ય રીતે યોજાયો@MeghjichavdaBJP આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા
જિલ્લાના ૬૧ બાળવૈજ્ઞાનિકોએ પોતાની અદભુત પ્રસ્તુતિઓ રજૂ કરી
@PMOIndia @arjunmodhwadia @DdJadeja749
Divyakant Chaudhari retweeted
🔬 વિજ્ઞાન, વિચાર અને ભારતના ઊર્જા ભવિષ્ય તરફ એક સાર્થક સંવાદ...
ગુજરાત રાજ્યના “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત GUJCOST પ્રેરિત National Science Seminar–2026ની બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાની જિલ્લા કક્ષાની સ્પર્ધાનો પ્રારંભ થયો છે.
⚡ વિષય: “ભારતીય ઊર્જા બાસ્કેટ 2047: શક્યતાઓ અને પડકારો”
ભારતના ટકાઉ, આત્મનિર્ભર અને ઊર્જા-સક્ષમ ભવિષ્ય અંગે યુવા પ્રતિભાઓના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, તર્કસંગત અભિગમ અને નવતર વિચારોને અભિવ્યક્તિ આપતું આ મહત્વપૂર્ણ મંચ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, પાલનપુર દ્વારા આયોજિત છે. 🇮🇳🌱⚡
#NationalScienceSeminar2026 #SevaSankalpAbhiyan #GUJCOST #Energy2047
#અગ્રેસર_ગુજરાત
@IndiaDST @dstGujarat @InfoGujcost
@DdJadeja749 @Punam_Bhargava @pavitshah
Divyakant Chaudhari retweeted
DST તથા ISR અમદાવાદ દ્વારા માનનીયશ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબની અધ્યક્ષતામાં તાલાળા ખાતે સુરક્ષા વર્કશોપ યોજાયો.
@DdJadeja749 @InfoGujcost @IndiaDST @dstGujarat
Divyakant Chaudhari retweeted
IPR Awareness Programme Conducted at Right way school, Tandalja. – at Vododara, India
Divyakant Chaudhari retweeted
#NationalSTEMQuiz4.0માં ભાગ લેનાર #જૂનાગઢજિલ્લાના 33 વિદ્યાર્થીઓને #GUJCOST દ્વારા ટેબ્લેટ પ્રોત્સાહનરૂપે આપવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન,ટેકનોલોજી,એન્જિનિયરિંગ અને ગણિત પ્રત્યે જિજ્ઞાસા,તર્કશક્તિ અને વૈજ્ઞાનિક અભિગમ વિકસે તેવા પ્રયાસોને વધુ વેગ મળ્યો છે.@InfoGujcost
Divyakant Chaudhari retweeted
Glimpses from an orientation workshop on #INSPIREAwardScheme & #BalVaigyanikPradarshani 2026–27 organised by @DSCDharampur a unit of @ncsmgoi, @MinOfCultureGoI in collaboration with DIET Valsad.
(1/2)
Divyakant Chaudhari retweeted
🎉 Milestone for Innovation & IPR! 🎉
Community Science Centre’s IP & Innovation Lab proudly received its first Copyright Certificate for the innovative “MathMate Game”, facilitated with the guidance and support of the Priya Gadkari IP Officer , Vadodara – at Vododara, India
Divyakant Chaudhari retweeted
@RscBhuj ખાતે રંગો બદલતા જાદૂ પાછળ છુપાયેલા વિજ્ઞાનને જાણવાનો રસપ્રદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકો અને પરિવારજનોએ રાસાયણિક સિદ્ધાંતોને મનોરંજક રીતે સમજ્યા અને જાતે પ્રયોગો કરીને વિજ્ઞાનનો આનંદ માણ્યો અને જ્ઞાન સાથે ગમ્મત, મનોરંજનથી ભરપૂર આ રંગીન સાંજ સૌ માટે યાદગાર બની.
Divyakant Chaudhari retweeted
Workshop on GREEN-CLEAN CAMPUS for all CRC members of Jamnagar district by @InfoGujcost recognised MD MEHTA DISTRICT SCIENCE CENTER DHROL @PMOIndia @CMOGuj @IndiaDST @dstGujarat @arjunmodhwadia @DdJadeja749 @Punam_Bhargava @pavitshah @dharmesh0506 @CollectorJamngr
Divyakant Chaudhari retweeted
Celebrating National Space Day 2026!
Our Space Quiz witnessed enthusiastic participation from 79 students!All were given certificates of participation
Congratulations to Top 3 winners, who earned gift vouchers for a family visit to #Sciencecity
@CMOGuj
@dstGujarat
@infoGujcost
Divyakant Chaudhari retweeted
IPR Awareness Programme for Design and Trademark was conducted by IP lab Vadodara. Children learned about how designs are protected under IPR and got knowledge about types of trademarks.They visited IP lab and got more information about 3D printing, tools, electronic projects – at Vododara, India



























































