IGP, Surat Range (@igpsuratrange) header
IGP, Surat Range (@igpsuratrange) profile picture

Office of the IG of Police Surat Range Surat. Official twitter Account of IGP Surat Range.

Surat, India
Joined September 2016
Photo by IGP, Surat Range (@igpsuratrange)Photo by IGP, Surat Range (@igpsuratrange)Photo by IGP, Surat Range (@igpsuratrange)Photo by IGP, Surat Range (@igpsuratrange)Photo by IGP, Surat Range (@igpsuratrange)Photo by IGP, Surat Range (@igpsuratrange)Photo by IGP, Surat Range (@igpsuratrange)Photo by IGP, Surat Range (@igpsuratrange)Photo by IGP, Surat Range (@igpsuratrange)Photo by IGP, Surat Range (@igpsuratrange)
IGP, Surat Range retweeted
ફોન ખોવાઈ જાય ત્યારે ગભરાયા વગર તરત પોલીસ ફરિયાદ નોંધાવો અને 'સંચાર સાથી' દ્વારા તમારો મોબાઈલ બ્લોક કરો. #GujaratPolice
5
21
73
6,415
IGP, Surat Range retweeted
असिस्टेंट कमांडेंट प्रतिष्ठा राय के नेतृत्व में @crpfindia की टुकड़ी ने आंतरिक सुरक्षा में बल की भूमिका को प्रदर्शित किया। सीआरपीएफ ने 1,387 नक्सलियों को मार गिराया, 29,233 को गिरफ्तार किया, 15,766 ने आत्मसमर्पण किया। इस दौरान बल के 781 जवानों ने सर्वोच्च बलिदान दिया। #EktaDiwas
67
73
2,547
IGP, Surat Range retweeted
डीएसपी अमृता पंकरा के नेतृत्व में छत्तीसगढ़ पुलिस की डीआरजी महिला बस्तर फाइटर्स की टुकड़ी बस्तर में नक्सल विरोधी अभियानों और सामुदायिक संपर्क में अहम भूमिका निभा रही है। 'जय माता दी' के उद्घोष के साथ यह टुकड़ी एकता नगर के परेड ग्राउंड में आयोजित #EktaDiwas समारोह में शामिल हुई।
1
66
1
60
1,705
IGP, Surat Range retweeted
રાષ્ટ્રની સુરક્ષા, શાંતિ અને અખંડિતતાને સુદ્રઢ બનાવવાની કટિબદ્ધતા સાથે ગુજરાત પોલીસ તરફથી આપ સૌને રાષ્ટ્રીય એકતા દિવસની હાર્દિક શુભકામનાઓ. #GujaratPolice #UnityDay
7
18
57
3,386
IGP, Surat Range retweeted
Run For Unity વલસાડ જિલ્લાના તમામ નાગરિકોને —સહભાગી થવા આમંત્રણ @dgpgujarat @GujaratPolice @igpsuratrange
3
3
180
Our diversity is India’s soul and Sardar Patel wove it into unity. PM Modi carries this vision forward. Celebrate his 150th birth anniversary, join the Run for Unity and strengthen the spirit of Ek Bharat Shreshtha Bharat! 🇮🇳 #EktaDiwasBharat #EktaDiwas #SardarPatel150 #RunForUnity #RashtriyaEktaDiwas150
87
964
121
1,770
2,966,524
IGP, Surat Range retweeted
खाकी न केवल एक वर्दी है, बल्कि हर नागरिक की रक्षा का अटूट वचन है। गुजरात पुलिस परिवार की ओर से सभी को रक्षाबंधन के पवित्र पर्व की हार्दिक शुभकामनाएं। #HappyRakshaBandhan
4
18
70
15,246
IGP, Surat Range retweeted
1
1
184
IGP, Surat Range retweeted
આજરોજ સુરત જિલ્લા ખાતે જિલ્લા પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વારા ભવ્ય “તિરંગા યાત્રા” કાર્યક્રમનું આયોજન કરવામા આવેલ #સુરત_ગ્રામ્ય_જિલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ #SuratRuralPolice #GujaratPolice @CMOGuj @sanghaviharsh @igpsuratrange @collectorsurat @GujaratPolice
2
1
411
IGP, Surat Range retweeted
સુરતમાં ૩૧ જુલાઈ અને ૧ ઓગસ્ટે ભારે વરસાદ વચ્ચે જિલ્લા પોલીસ, SDRF, ભારતીય સેના અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ. ૯,૧૨૬ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી. @CMOGuj @sanghaviharsh @igpsuratrange @collectorsurat @GujaratPolice
1
1
238
IGP, Surat Range retweeted
સેવા, સુરક્ષા અને સંવેદના... 👮‍♂️ મોહતરમ IGP સર અને SP સરના હસ્તે સ્વ. ભરતભાઈ દેસાઈના પરિવારને ₹૧.૨૮ કરોડની વીમા સહાયના ચેક એનાયત કરાયા. સુરત ગ્રામ્ય પોલીસ સદા પોતાના પરિવારની સાથે છે.#SuratRuralPolice @CMOGuj @sanghaviharsh @igpsuratrange @collectorsurat @GujaratPolice
1
3
1
1,091
IGP, Surat Range retweeted
"વઘઈ પોલીસ તેમજ સ્થાનિક લોકો દ્વારા હાલ પડી રહેલા ભારે વરસાદના કારણે રસ્તા પર પડેલા વૃક્ષો તાત્કાલિક દૂર કરી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો, જેથી વાહનવ્યવહાર અને જનસુરક્ષા જળવાઈ રહે વઘઈપોલીસ હંમેશા આપની સેવા અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.@igpsuratrange @dgpgujarat @GujaratPolice
1
1
231
IGP, Surat Range retweeted
વલસાડ પોલીસની માનવતા: વલસાડ પોલીસ ટીમ દ્વારા વલસાડ પારડી પ્રાથમિક શાળા ખાતે સ્કૂલબેગ,નોટબુક,કપડાં તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યુ. #valsadpolice #gujaratpolice #seva #suraksha #santi @dgpgujarat @GujaratPolice @igpsuratrange @sanghaviharsh @Bhupendrapbjp
2
8
673
IGP, Surat Range retweeted
ખાખીનું શૌર્ય વરસાદમાં પણ અડગ, અવિરત અને અવિસ્મરણીય #gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti #rescue @dgpgujarat @GujaratPolice @igpsuratrange
2
1
202
IGP, Surat Range retweeted
🌧️ મુશળધાર વરસાદ વચ્ચે પણ જિલ્લા ટ્રાફિક પોલીસ, સુરત ગ્રામ્યના અધિકારીઓ અને કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી ટ્રાફિકનું સુચારૂ નિયમન કરી રહ્યા છે. #SuratRuralPolice #GujaratPolice @CMOGuj @sanghaviharsh @igpsuratrange @collectorsurat @GujaratPolice
3
8
890
IGP, Surat Range retweeted
મુશળધાર વરસાદ વચ્ચે પણ જાનહાનિ અને અકસ્માત અટકાવવા માટે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ચોવીસે કલાક (24×7) રસ્તાઓ પર ખડેપગે રહીને જે ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષાની ફરજ બજાવવામાં આવી રહી છે #GujaratPolice @CMOGuj @sanghaviharsh @igpsuratrange @collectorsurat @GujaratPolice
1
4
17
925