RAVI MACHHI retweeted
मुझे उम्मीद नहीं थी कि मेरे सामने ऐसी भी कोई घटना आ जाएगी जो मुझे पूरी तरह झंझोर के रख देगी ...!!
क्या गरीब होना गुनाह है ,,गरीबों पर कुछ भी आरोप लगा दो क्या वे सत्य हो जाएंगे ..??
झाड़ू पोंछा लगाकर अपना घर चलाने वाली ये 2 आदिवासी लड़कियों को उनके मकान मालकिन ने चोरी का आरोप लगाकर दोनों को खूब पीटा
उसके बाद दोनों के मुंह पर गाड़ी के ऑयल से कालिख पोत मुंह काले किए ,, फिर जूते चप्पल की माला पहनाई गई उसके बाद पूरे मोहल्ले में चोर चोर चिल्लाकर जुलूस निकाला गया।
न किसी ने रोका न किसी ने टोका सभी वीडियो बनाते रहे , हंसते रहे ओर उन्हें जलील करते रहे
ये तालिबानी सजा लगभग 4 दिन तक चली रोज कालिख पोत चप्पल जूते की माला पहनाकर जुलूस निकाला जाता 💔💔
पुलिस ने 2 आरोपी के खिलाफ प्रकरण दर्ज किया है ।
जुलूस निकालने वाली वो घटिया महिला , किस कदर गिर जाएगी ये मेरे लिए अकल्पनीय है 🙏
RAVI MACHHI retweeted
કોણ છે આ 'બેરહમ' ભાજપનો પૂર્વ સાંસદ ?
એક માસૂમ બાળક, જેના પગ પર ટ્રક ફરી વળ્યો અને એ કુમળો પગ કપાઈ ગયો! એ બાળકના પિતા શ્રી અશ્વિનભાઈ છેલ્લા પાંચ મહિનાથી ન્યાય માટે દર-દર ભટકે છે, પણ અફસોસ! ભાજપના પૂર્વ સાંસદના ડરથી પોલીસની કલમ થથરે છે અને FIR નોંધાતી નથી.
ન્યાયનો ઈજારો શું માત્ર જિજ્ઞેશ મેવાણી પાસે જ છે? શું આખા ગુજરાતમાં ગરીબો, વંચિતો અને અન્યાયથી પીડાયેલા લોકોને ન્યાય અપાવવાની જવાબદારી ફક્ત ધારાસભ્ય @jigneshmevani80 ની જ છે ? બાકીના સત્તા પક્ષના પ્રતિનિધિઓ ક્યાં છુપાયા છે ?
સત્તા પક્ષના નેતાઓ ક્યાં છે ? મોટા પેટવાળા અને સત્તાના મોહમાં અંધ થયેલા નેતાઓ, શું તમને આ માસૂમની ચીસ સંભળાતી નથી? કે પછી સત્તાના નશામાં તમે માનવતા નેવે મૂકી દીધી છે ?
શું ગરીબ હોવું એ ગુનો છે ? આજે આ ગરીબ પિતાનો વારો છે, જો આજે અવાજ નહીં ઉઠાવો તો કાલે તમારો પણ વારો હોઈ શકે છે. ✍️
જ્યાં કાયદો નેતાની ગુલામી કરે, ત્યાં ન્યાયની અપેક્ષા રાખવી એ જ સૌથી મોટી ભૂલ છે.
@CMOGuj
@Bhupendrapbjp
@sanghaviharsh
@AmitChavdaINC
@dgpgujarat
@GujaratPolice
હું વારંવાર મારી ટ્વીટમાં ગુજરાતના મીડિયા હાઉસિસને એટલે ટેગ કરું છું કે કદાચ તમારામાં હજુ પણ માનવતા જીવતી હોય! તમારામાંથી કોઈ તો આ માસૂમ બાળકનો અવાજ બનો. તમારી ન્યૂઝ ચેનલોમાં આ હૃદયદ્રાવક સમાચાર બતાવો, જેથી કરીને ઘોર નિદ્રામાં પોઢેલું ન્યાયતંત્ર જાગે અને આ માસૂમ બાળકને ન્યાય મળે. જો મીડિયા જ સત્યનો સાથ નહીં આપે, તો એક ગરીબ પિતા કોની પાસે જશે?
સત્તાના દબાણ સામે ઝૂકવાને બદલે, આ માસૂમના કપાયેલા પગની વેદનાને વાચા આપો. ન્યાયતંત્ર અને પોલીસ તંત્રને જગાડવાની જવાબદારી હવે તમારા હાથમાં છે. 🙏
- @Jamawat3
- @devanshijoshi71
- @abpasmitatv
- @ronakpatelabp
- @Zee24Kalak
- @nidhirpatel6
- @nirbhaynews1
- @gopimaniar
- @Janak_Sutariyaa
- @gujratsamachar
- @TV9GujaratiNews
- @tv9gujarati
- @tgbasiya
- @FalakThakkarr
- @Divya_Bhaskar
- @chetan_pagi
- @kinjalmishra211
- @IMSahalQureshi
- @News18Guj
- @VtvGujarati
- @DDNewsGujarati
- @ColorsGujarati
- @gujaratsquare
- @dave_janak
- @SidDholakia
- @DhwaniRohini
- @hdraval93
- @Vivekdoza
- @NewsCapitalGJ
- @GujaratFirst
- @sandeshnews
- @NewsNationTV
- @NewsNation
- @timesofindia
- @GujaratTak
- @DixitGujarat
- @prashantdayal26
- @DevendraBhatn10
RAVI MACHHI retweeted
Replying to @ravinvarma
તમે પણ નાગરિક છો પેલા બે બકડીયા માટી ખાડામાં તમે નાખો પછી અમે ચાર નાખીશું
RAVI MACHHI retweeted
અમદાવાદના ગીતામંદિર બસસ્ટેન્ડ પર યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે. પહેલા 1, 2, 5 હવે સીધા 10rs. મે પુછ્યુ ક્યા લખ્યું છે ચાર્જ વિશે તો ઝઘડો કર્યો જવા ન દધી મેં ફોટા પાડ્યા તો જવા દીધી. 10rs લઈને પણ વોશરૂમની હાલત તો ગંદી જ હતી. અને આ સ્થિતિ બધે જ છે @OfficialGsrtc @sanghaviharsh
RAVI MACHHI retweeted
Replying to @ravinvarma @mgvcl_mgvcl @Md_mgvcl @CETECH_MGVCL @CMOGuj @PMOIndia @narendramodi @Bhupendrapbjp
મોટો સ્કેમ છે...!!
નીજી કંપનીઓ ને ફાયદો...!
સૌરાષ્ટ્ર માં પણ એક બે મહિનામાં ઘરે ઘરે લગાવવાના છે
RAVI MACHHI retweeted
આ વિડીયો દિયોદર નો છે અને પોલીસે માર મારેલ છે વાલ્મિક સમાજની બહેનોને આની એફ આર પણ કરતી નથી દિયોદર પોલીસ
@SP_Banaskantha @GujaratPolice
@dgpgujarat
@sanghaviharsh
@keshajichauhan1
@MKS2k6 @Mukesh_vala12 @_Sweet_Parul_ @ImSSanket @NAWAZSHEKH0007 @Meeeramehta3 @DakshaKuma20718
RAVI MACHHI retweeted
भारत में विश्व के सबसे अधिक युवा वर्ग है लेकिन वह ना UPSC की तैयारी में ना कोई रिसर्च में व्यस्त हैं
वह तो कांवड़ ढोने और धर्मांधता में व्यस्त नजर आते हैं, यदि यह युवा स्कूल कालेज रिसर्च सेंटर में होते तो भारत आज सुपर पावर बन गया होता लेकिन इससे 3% की दुकानें बंद हो गई होती
RAVI MACHHI retweeted
gtpl ઇન્ટરનેટ કનેક્શન ચિટિંગ કરે છે, પાલિતાણા ના બસ સ્ટેશન રોડ, પથિકાશ્રમ સામે બાજુની દુકાનમાં કનેક્શન હોવા છતાં મારું કનેક્શન ટ્રાન્સફર કરી આપતા નથી. મેં દોઢ વર્ષનો પ્લાન કરાવેલો હતો.. હજી 6 મહિના નું બાકી છે.. કોઈ ધ્યાન આપતું નથી.. મિત્રો #GTPL કનેક્શન લેતા પહેલા ધ્યાન રાખજો. @BrijeshFaldu1 @Koli_Nilu_ @_Sweet_Parul_ @DakshaKuma20718 @ravinvarma @daki28772 @Mukesh_vala12 @akkier57 @CroGujaratState @consumerforum_ @GTPL_Care @GTPLHathwayLtd @AdPranavThakkar @advkinjalpatel @Ritikrajput1111 @kirpalsinh_G @jagograhakjago @AshwiniVaishnaw @MIB_India @DoT_India
#GTPL #Broadband का कनेक्शन शिफ्ट करवाने के लिए पिछले 6 महीनों से अर्जी कर रहा हु, बाजू वाली शॉप पर ही उनका कनेक्शन लगा हुआ है, मेरा 1.5 साल का प्लान है पर निकम्मे लोग ट्रांसफर नहीं कर रहे। अब तो ग्राहक सुरक्षा के ही फरियाद करनी पड़ेगी। गुजरात के पालीताना में ऐसे चीटिंग कर रहे हैं ये #gtplbroadband #internet के नाम पर।
Please help.. Let's shout out loudly.
@GTPL_Care @GTPLHathwayLtd @jagograhakjago @TRAI @DoT_India
RAVI MACHHI retweeted
Replying to @ravinvarma
Ato khali pyada 6....
Asli khali to MP/MLA ni office thi start thay



























