RTO SURAT (@rtosurat) header
RTO SURAT (@rtosurat) profile picture

Committed to providing efficient driving licence and vehicle registration related services | promoting road safety for a safer Surat.

Surat, India
Joined September 2019
Photo by RTO SURAT (@rtosurat)Photo by RTO SURAT (@rtosurat)Photo by RTO SURAT (@rtosurat)Photo by RTO SURAT (@rtosurat)Photo by RTO SURAT (@rtosurat)Photo by RTO SURAT (@rtosurat)Photo by RTO SURAT (@rtosurat)Photo by RTO SURAT (@rtosurat)Photo by RTO SURAT (@rtosurat)Photo by RTO SURAT (@rtosurat)
RTO SURAT retweeted
RTO SURAT દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત તા. 24-09-2026 ના રોજ ITI, સુરત ખાતે રોડ સેફ્ટી અવેરનેસ ડ્રોઇંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રોડ સેફ્ટી અંગે જાગૃતિસભર સંદેશો રજૂ કર્યા. વિજેતા વિદ્યાર્થીઓને હેલ્મેટ ઇનામ તરીકે આપવામાં આવ્યા.
6
7
284
RTO SURAT retweeted
🚦 સેવા સંકલ્પ અભિયાન | તા. 24/09/2026 RTO SURAT દ્વારા ITI મજુરા ખાતે રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમ યોજાયો. રાહવીર, PM-RAHAT, ટ્રાફિક નિયમો તથા 108/112 અંગે માર્ગદર્શન સાથે ઉપસ્થિતોએ રોડ સેફ્ટી સુરક્ષા શપથ પણ લીધા.
6
4
266
RTO SURAT retweeted
તા. 29-09-2026ના રોજ “સેવા સંકલ્પ અભિયાન 2026” અંતર્ગત જાહેર માર્ગો પર બિનઅધિકૃત LED લાઇટ લગાવેલ વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરી, અકસ્માતના જોખમ અંગે ડ્રાઇવરોને માહિતગાર કરી આવી લાઇટ ન લગાવવાની સમજ આપવામાં આવી.
5
9
432
RTO SURAT retweeted
આજ રોજ સેવા સંકલ્પ અભિયાન અન્વયે એન્ફોર્સમેન્ટ કામગીરી અંતર્ગત સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગની કામગીરી કરીને અંદાજિત 19 જેટલાં વાહનો પરથી ડાર્ક ફિલ્મ ઉતારવામાં આવી....
4
6
410
માર્ગ સલામતી એટલે માત્ર ટ્રાફિક નિયમોનું પાલન નહીં, પરંતુ પોતાના અને અન્યના જીવન પ્રત્યેની જવાબદારી. RTO Surat દ્વારા ચોર્યાસી તાલુકાના દામકા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ માર્ગ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ પ્રશંસનીય અને સમાજલક્ષી પહેલ છે.
1
5
8
406
સુરક્ષિત સફર, સુરક્ષિત ભવિષ્ય! 🚦🚸 તારીખ ૨૪-૦૯-૨૦૨૬ના રોજ @rtosurat દ્વારા દામકા પ્રાથમિક શાળા (તા. ચોર્યાસી) ખાતે માર્ગ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન સહાયક મોટર વાહન નિરીક્ષકશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગ સલામતીના નિયમો, રોડ માર્કિંગ, ટ્રાફિક સાઇન્સ, અકસ્માત નિવારણ તેમજ સરકારશ્રીની 'રાહવીર યોજના' અને 'પીએમ રાહત ફંડ' વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમો આધારિત ક્વિઝ અને ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સાથે જ બાળકોએ પોતાના પરિવારજનો અને સ્વજનો પાસે માર્ગ પર નિયમોનું ચુસ્ત પાલન કરાવવાના સંકલ્પ સાથે સામૂહિક શપથ ગ્રહણ કર્યા. #RTOSurat #RoadSafety #TrafficAwareness #SewaSankalpAbhiyan #SuratPolice #SafeRoadsSafeLives #StudentAwareness
3
8
273
આજરોજ તા. 15-08-2026 ના રોજ 80મા સ્વતંત્રતા દિવસના પાવન અવસરે સુરત RTO કચેરી દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી હતી. શારદા વિદ્યાલય, ઇચ્છાપોર, સુરત ખાતે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ માટે ખાસ માર્ગ સલામતી અને જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત RTO ઓફિસના ઇન્સ્પેક્ટર શ્રી K.B. Patel સાહેબ દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગ સલામતી તથા સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ વિશે ખૂબ જ ઉપયોગી અને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. #SuratRTO #RoadSafety #IndependenceDay2026 #ShardaVidyalaya #Ichhapore #RAGHVIRYojana #PMRahat #TrafficAwareness #SuratNews #GujaratRTO #RoadSafetyIndia #SafeDriving
1
1
144
(1/2)🎒 બાળકોને શાળાએ મૂકવા ઉતાવળથી નહીં, સલામતીથી જઈએ. #SchoolZoneSafety #GoSchoolSafely #StudentSafety #GRSAupdates
1
12
13
496
વિધાર્થીઓને સુરક્ષિત પહોંચાડવા એ જ સાચી ફરજ. 🚌 Drive Safe, Drive Responsibly [school bus safety, school transport safety, student safety, child safety, bus driver responsibility, school bus driver] #DriveSafeForStudents #RoadSafetyAwareness #SchoolSafety #StudentSafety #GRSAupdates
5
7
339
🎒 લાયસન્સ વગર વાહન ચલાવવું માત્ર નિયમનો ભંગ જ નહીં, પરંતુ તમારા અને અન્ય લોકોના જીવન માટે જોખમ પણ છે. પહેલાં લાઇસન્સ પછી ડ્રાઇવિંગ. #GoSchoolSafely #RoadSafetyAwareness #SchoolSafety #StudentSafety #GRSAupdates
2
11
18
691
Around 20 identified black spots were reviewed to assess risks, improve safety measures, and strengthen coordinated action for safer roads.
1
2
6
227
A joint inspection of accident-prone black spots in Surat Rural was carried out by District Traffic Police Surat Rural along with NHAI, R&B Department, RTO Surat, and RTO Bardoli officials. #RoadSafety #BlackSpotInspection #SafeRoads #SuratRural #GujaratRoadSafetyAuthority
3
4
16
734
Safe roads are created through responsible behaviour, respect for traffic rules, and awareness. Let’s work together to ensure that every journey is safe for women everywhere. Happy International Women’s Day! #SafeRoadsForWomen #RoadSafety #drivesafe #gujaratroadsafetyauthority
7
10
295
માર્ગ સલામતી માત્ર નિયમ નહીં, પરંતુ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે. “રાહવીર યોજના” જેવી પહેલ દ્વારા જનજાગૃતિ વધારવી અને ગોલ્ડન અવરમાં મદદ માટે પ્રોત્સાહન આપવું, સુરક્ષિત અને સંવેદનશીલ સમાજના નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ સુંદર પહેલામાં સહભાગી બની જનજાગૃતિ લાવવાના પ્રયાસ બદલ સુરત RTO ટીમને ખૂબ ખૂબ અભિનંદન.
SURAT RTO Office દ્વારા તા. 10-02-2026ે ઇચ્છાપોર-1 પ્રા.શાળા નં.393 ખાતે 180 વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી અને “રાહવીર યોજના” અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. “ગોલ્ડન અવર”માં 108 પર કોલ કરી ઘાયલને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000 ઇનામ અને સન્માનપત્ર. મદદ કરનારને કોઈ પોલીસ પૂછપરછ નહીં.
16
22
356
Strong enforcement by the RTO Surat team to keep roads safer 57 illegal LED cases in just one hour. Blinding headlights don’t just break rules—they put lives at risk. Excessive LED lights can distract oncoming drivers and lead to serious accidents. #RoadSafety #NoIllegalLED
2
6
1
8
493
Wrong-side driving is a open invitation to accidents. Saving a few seconds can cost a lifetime. Don’t drive on the wrong side. Follow the traffic rules. Save lives. #SpotTheMistake #RoadSafety #TrafficRules #SafeDriving #GujaratRoadSafetyAuthority
4
5
242
તીવ્ર સફેદ LED લાઈટ્સ અકસ્માતનું કારણ પણ બની રહી છે. આંખ પર સીધી તેજ સફેદ લાઈટ પડતાં આંખની કીકીને ફરી સામાન્ય થતા ૩ થી ૯ સેકન્ડસનો સમય લાગે છે. તેમાં ઝડપભેર જતી ગાડી થોભવામાં આશરે ૫૦ મીટર અંતર કાપી ચૂકી હોય છે જે અકસ્માત સર્જવા પૂરતું છે.
1
8
7
250
RTO SURAT retweeted
જામનગરના ખીજડિયા બાયપાસ પાસે ટેન્કર અને બસનો અકસ્માત થતાં ફરજ પર હાજર આર.ટી.ઓ. ઈન્સ્પેક્ટર શ્રી ડી.આર.પ્રજાપતિ દ્વારા અસરગ્રસ્તોને રેસ્ક્યુ કરવા માટે વ્યવસ્થા કરી ટ્રાફિકને પૂર્વવત ચાલુ કરાવવામાં આવેલ. @GRSAofficial @COTGuj_office @CollectorJamngr
8
1
17
414
વાહન ચલાવતી વખતે, માર્ગ સલામતીના નિયમોનું પ્રમાણિકપણે પાલન કરવું. યાદ રાખો, ઘરે તમારો પરિવાર તમારી રાહ જુએ છે. પરિવાર માટે, દેશના ભવિષ્ય માટે આજે જ સંકલ્પ કરો - પરવા કરીશું, સુરક્ષિત રહીશું.#sadaksurakshaabhiyaan #roadsafetymonth #nationthatmovesright #gujaratroadsafetyauthority
1
3
6
204