આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર વસાઇ ખાતે મમતા દિવસ અને ગૌરવી દિવસ અંતર્ગત બાળકો તથા સગર્ભા માતાઓનું વજન, ઉંચાઈ તેમજ રસીકરણ તેમજ તરુણીઓના વજન,ઉંચાઇ, nutrition કીટ અનેઆરોગ્યલક્ષી માહિતી આપવામાં આવેલ.
@CdhoSabarkantha
@THOIDAR
@NHMGujarat
Sbcc health team phc navarevas retweeted
“અંતરિયાળ વિસ્તારોમાં રહેતા દરેક નાગરિક સુધી આરોગ્ય સેવા પહોંચાડવી એ માત્ર ફરજ નહીં, પણ આપણી પ્રતિબદ્ધતા છે.”
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ જિલ્લાના નિયત 176 ગામોમાં વનરેબલ લાભાર્થીઓ માટે X-Ray તપાસ કરવામાં આવી રહી છે.
સ્વસ્થ ભારત તરફ મક્કમ પગલું.
આજ રોજ vasai ગામ ની અતિ જોખમી સગર્ભા માતાઓ ની મુલાકાત લઈ પરિવારના સદસ્યને @GmersHimatnagar ખાતે પ્રસુતિની સેવાઓ લેવા સમજૂત કર્યા,HBNC visit,NPCB screening કામગરી કરવમાં આવી.
@CdhoSabarkantha @SBCCSk @THOIDAR @NHMGujarat @HealthDeptGuj
Sbcc health team phc navarevas retweeted
*COMPLETE 6 YEAR AS CONTRACTUAL EMPLOYEES NOW ITS TIME FOR COMMUNITY HEALTH OFFICER REGULARISATION *
@narendramodi
@MoHFW_INDIA
@narendramodi
@JPNadda
@AnupriyaSPatel
@mpprataprao
#CHOREGULARISATION
#CHO6YEARREGULARISATION
@aiacho_media1
R.K.S.K પ્રોગ્રામ અંતર્ગત vasai ખાતે પિયર એજ્યુકેટરને રોલ પ્લે દ્વારા સમતોલ આહાર વિશે સમજણ આપવામાં આવી અને ભીષણ ગરમીમાં રાખવાની તકેદારી વિશે પણ સમજણ આપવામાં આવી..AAM Vasai
@CdhoSabarkantha @GujHFWDept @NHMGujarat @SBCCSk @THOIDAR
આજરોજ NCD Screening ડ્રાઇવ અંતર્ગત 30 કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓના બીપી,ડાયાબિટીસ અને ત્રણેય કેન્સરનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યુ, બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત મીટીંગ કરી.@CdhoSabarkantha @GujHFWDept @NHMGujarat @THOIDAR @SBCCSk
આજ રોજ AAM vasai ના ગામમા આરોગ્ય શિબિર મા એનસીડી સ્ક્રીનીંગ કરવામા આવુ તેમજ પ્રાથમિક શાળા ગણેશપુરા ધોરણ 6 &7 માં ભણતી છોકરીઓ ને Menstrual Health Hygiene વિશે સમજણ આપી.Phc Nava
@CdhoSabarkantha @GujHFWDept @NHMGujarat @SBCCSk @THOIDAR
પોષણ વાનગી ઉત્સવ 2025અંતર્ગત ICDS અને AAM badoli દ્વારા પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજવામાં આવી.જેમાં સગર્ભા માતા, ધાત્રી માતા અને બાળકો જેમાં એનિમિયા,પોષણ,THR પેકેટ,કુપોષણ નું નિવારણ વિશે જનજાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં @CdhoSabarkantha @THOIDAR @SBCCSk @GujHFWDept @NHMGujarat
Sbcc health team phc navarevas retweeted
આજ રોજ સગર્ભા માતા ને pain start થતા cho અને આશાબેન દ્વારા 108 મા કોલ કરીને transfer કરવામા આવી.aam kukadiya @CdhoSabarkantha @THOIDAR @SBCCSk @GujHFWDept @NHMGujarat @OfficerIec
Sbcc health team phc navarevas retweeted
મમતા દિવસ મા લાભાર્થી ને tab. Iron,t.calcium, બેલેન્સ ડાયેટ અને લાભો વિષે માહિગાર કરવામા આવ્યા .aam kukadiya @CdhoSabarkantha @THOIDAR @SBCCSk @GujHFWDept @NHMGujarat @OfficerIec
Sbcc health team phc navarevas retweeted
આજ રોજ એનસીડી કેમ્પ કુકડિયા આયુષમાન આરોગ્ય મંદિર મા આવેલ ગામ pruthvipura ગામ માં કરવામાં આવ્યો . જેમાં લાભાર્થી નું સ્ક્રીનીંગ કરવામા આવ્યું અને દવા આપવામા આવી.refer જેવા લાગતા લાભાર્થી ને higher centre refer કરવામા આવ્યા.aam kukadiya @CdhoSabarkantha @THOIDAR @SBCCSk @GujHFWDept
Sbcc health team phc navarevas retweeted
LCDC (Leprosy Case Detection Campaign) #રકતપિત દર્દી શોધ અભિયાન અંતર્ગત કામગીરી અને સ્કૂલ મા પણ બાળકો leprocy અંગે માહિતગાર કરવામા આવ્યા. I/c cho aam badoli @CdhoSabarkantha @THOIDAR @Sbccsk @GujHFWDept @NHMGujarat @OfficerIec #leprosyawarness
#healthawarness
Sbcc health team phc navarevas retweeted
As Per The Guidelines..
Government Need to Start The Regularisation Of Community Health Officer...
माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी से निवेदन हे कि आपकी आयुष्मान आरोग्य मंदिर के लीडर कम्युनिटी हेल्थ ऑफिसर को रेगुलराइज करके आप अपने बेहतर हेल्थ सेक्टर के सपने को साकार कीजिए।
#NarendraModi #Communityhealthofficer #Health #AyushmanBharat #Ayushmanarpgyamandir
@JPNadda @MoHFW_INDIA
Sbcc health team phc navarevas retweeted
NRHM PLANNING 2012-2013 FOR REGULARISATION
#AAM #communityhealthofficer #cho #ayushmanarogyamandir #health #nhm
@CMOGuj @GujHFWDept
@irushikeshpatel
@NHMGujarat
Sbcc health team phc navarevas retweeted
આજ રોજ દીકરીઓને તિલક કરી ને ગૌરવી દીવસ ની ઉજવણી કરવામાં આવી. aam kukadiya @CdhoSabarkantha @THOIDAR @Sbccsk @GujHFWDept @NHMGujarat @OfficerIec @CMOGuj
Sbcc health team phc navarevas retweeted
વિકાસ સપ્તાહ " સંદર્ભે આજ આયુષ્માન આરોગ્ય મંદિર કેન્દ્ર માં આયુષ્માન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું .
હેલ્થ સ્ક્રિનિંગ સહિતની અન્ય સેવાઓનો લાભ લઇ ,સ્વસ્થ રહિયે.@CdhoSabarkantha @THOIDAR @Sbccsk @NHMGujarat @GujHFWDept @CMOGuj
Sbcc health team phc navarevas retweeted
Today's celebrated International Day for older persons. physical checkup and also screening on BP, Diabetes and other disabilities .give psychogical support and need for care of the bedridden patient. Aam-kukadiya.@CdhoSabarkantha @THOIDAR @Sbccsk @GujHFWDept @CMOGuj
Sbcc health team phc navarevas retweeted
today's celebrate AHWD at highschool kukadiya. aam kukadiya.@CdhoSabarkantha @THOIDAR @Sbccsk @GujHFWDept @NHMGujarat @MoHFW_GUJARAT @OfficerIec
જગત જનની માં અંબા ના દર્શન જતા પદયાત્રી અને શ્રદ્ધાળુઓની બહુજ દિલ થી સેવા કરવા માટે નો મોકો અમને મળ્યો .cho kukadiya @CdhoSabarkantha @THOIDAR @GujHFWDept @NHMGujarat @Sbccsk @MoHFW_INDIA @OfficerIec
Today's teen club on Gender equality. aam kukadiya @CdhoSabarkantha @THOIDAR @GujHFWDept @NHMGujarat @Sbccsk












































