માન. કલેક્ટરશ્રી ડાંગ,પ્રમુખશ્રી જીલ્લા પંચાયત ડાંગ,નાયબ વન સંરક્ષકશ્રી ઉત્તર/દક્ષિણ વન વિભાગની ઉપસ્થિતિમાં "એક પેડ માં કે નામ" અભિયાન અંર્તગત ઉત્સાહભેર ડાંગ જીલ્લામાં ઉજવણી કરવામાં આવી
6
250
Sever Rectal Prolapse in Foal successfully operated and performed end to end anastomosis and reposited back to normal position. Hope for the good recovery.
Good act of kindness done by waghai range
DCF South Dang retweeted
આયુર્વેદ શાખા,નર્મદા હસ્તકના આયુષ્માન આરોગ્યમંદિર(આયુષ) આંબાવાડી ડેડિયાપાડા દ્વારા નાનીબેડવાણને આયુષ ગ્રામ તરીકે વિકસાવી લોકો આયુર્વેદ અપનાવે તે માટે પ્રસાર-પ્રચાર કરવામાં આવે છે. #BenefitsOfScheme
@CMOGuj @moayush
@irushikeshpatel
@InfoGujarat
DCF South Dang retweeted
૧૦ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકા દ્વારા દેવભૂમિ દ્વારકા, જામનગર તથા પોરબંદર જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકોને સિંહ વિશે માહિતગાર કરી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ હતા.
DCF South Dang retweeted
વૃક્ષ એ કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે. મહત્તમ વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવું આપણા સૌની સામુહિક જવાબદારી છે.
આવો, માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના #एक_पेड़_मॉं_के_नाम અભિયાનમાં ઉત્સાહભેર જોડાઈને માતાની મમતાને સાચું સરનામું આપીએ.
#Plant4Mother
#Ek_Ped_Maa_Ke_Naam
DCF South Dang retweeted
મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અવસરે ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પીપલગ ખાતે નિર્માણ કરવામાં આવેલ ‘કર્મયોગી વન’નું લોકાર્પણ તેમજ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
#IndependenceDayGuj
DCF South Dang retweeted
વિરાસતના વિકાસની પ્રતિબદ્ધતા...
ભગવાન શ્રી કૃષ્ણની 'બેટ દ્વારકા'ની 'વર્લ્ડ ક્લાસ' સ્તરે થશે કાયાપલટ…
બેટ દ્વારકાનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ કરાશે: પ્રથમ તબક્કા માટે ₹150 કરોડની ફાળવણી…
#BetDwarkaDevelopment
DCF South Dang retweeted
આજ રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની ગઢ ચૂંદડી ગામે આવેલી ડી.પી.એસ હાઈસ્કૂલ ખાતે 72 માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.@HoffPccf @CF_SF_Godhra
DCF South Dang retweeted
"એક પેડ માં કે નામ" અભિયાન અંતર્ગત વન મહોત્સવની ઉજવણી મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના શ્રી કે.એમ.દોષી હાઈસ્કુલ, પાંડરવાડા ખાતે યોજવામાં આવ્યો.
DCF South Dang retweeted
૭૫ માં પંચમહાલ જીલ્લાના જીલ્લા કક્ષાના વન મહોત્સવ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ નારુકોટ, જામ્બુઘોડા ખાતે તા.૧૪/૦૮/૨૦૨૪ યોજવામાં આવ્યો.
DCF South Dang retweeted
"એક પેડ માં કે નામ" અભિયાન અંતર્ગત સામાજીક વનીકરણ વિભાગ હસ્તકની ગોધરા રેંજમાં વન મહોત્સવની ઉજવણી
DCF South Dang retweeted
"એક પેડ માં કે નામ" અભિયાન અંતર્ગત સામાજીક વનીકરણ વિભાગ હસ્તકની કાલોલ રેંજમાં વન મહોત્સવની ઉજવણી.
કાળઝાળ ગરમીમાં ૪૨ થી ૪૫ તાપમાનમાં વુક્ષ નીચે વિશામો જોતા સમજાવે છે વૃક્ષોનું મહત્વ. જો એક વૃક્ષ મદદરૂપ થઈ શકે તો ઘણાં બધા વૃક્ષો હોત તો શુ ના થઈ શકે ? " Plant Tress Save Earth "
# green gujarat cool gujarat
દક્ષિણ ડાંગ વન વિભાગમાં "સ્વચ્છતા હી સેવા" અભિયાન અંર્તગત વાંસદા નેશનલ પાર્ક,નવતાડ રેંજ ખાતે સાફ સફાઈ કરવામાં આવી
8
452
DCF South Dang retweeted
પક્ષીઓ માટે પણ ગુજરાત બન્યું મનપસંદ સ્થળ
થોળ અભયારણ્યમાં દેશ વિદેશના સુંદર પક્ષીઓના આગમનથી નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.
DCF South Dang retweeted
"ઊર્જા બચાવો, ભવિષ્ય બચાવો"
રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ
ઉર્જા સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવી અને
ઉર્જા સ્ત્રોતોની જાળવણી કરી પૃથ્વીને બચાવીએ.
DCF South Dang retweeted
राष्ट्रीय ऊर्जा संरक्षण दिवस शुभकामनाएँ।
आइए, इस मौके पर हम ऊर्जा के अनावश्यक उपयोग को रोकें तथा अन्य लोगों को भी इसके संरक्षण के प्रति जागरूक कर ऊर्जा के संरक्षण में अपनी सहभागिता सुनिश्चित करें।
#nationalenergyconservationday
આજના 'રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ' નિમિત્તે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે માનવજીવનની જરૂરિયાત અને અભિન્ન હિસ્સો બની ગયેલ ઊર્જાના વિવેકપૂર્ણ વપરાશ અને વૈકલ્પિક સ્રોતોના ઉપયોગ પ્રત્યે જાગૃત થઈએ અને ઉજ્જવળ ભાવિનું નિર્માણ કરીએ.
#NationalEnergyConservationDay

























































