DIRECTOR DRDA MEHSANA (@DirDRDAMehsana) header
DIRECTOR DRDA MEHSANA (@DirDRDAMehsana) profile picture
Mehsana
Joined August 2021
Photo by DIRECTOR DRDA MEHSANA (@DirDRDAMehsana)Photo by DIRECTOR DRDA MEHSANA (@DirDRDAMehsana)Photo by DIRECTOR DRDA MEHSANA (@DirDRDAMehsana)Photo by DIRECTOR DRDA MEHSANA (@DirDRDAMehsana)Photo by DIRECTOR DRDA MEHSANA (@DirDRDAMehsana)Photo by DIRECTOR DRDA MEHSANA (@DirDRDAMehsana)Photo by DIRECTOR DRDA MEHSANA (@DirDRDAMehsana)Photo by DIRECTOR DRDA MEHSANA (@DirDRDAMehsana)Photo by DIRECTOR DRDA MEHSANA (@DirDRDAMehsana)Photo by DIRECTOR DRDA MEHSANA (@DirDRDAMehsana)
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજરોજ કચેરી સફાઈ કરવામાં આવી, જેમાં કર્મચારીઓએ સહર્ષ ભાગ લઇ સફાઈ અભિયાનમાં જોડાયા.
1
2
65
DIRECTOR DRDA MEHSANA retweeted
#Unjha સ્વછતા હી સેવા અભિયાન અંતર્ગત “એક દિવસ, એક કલાક, એકસાથે શ્રમદાન – સામૂહિક દિવસ” નિમિત્તે દાસજ ગામના ગ્રામજનો દ્વારા સામૂહિક શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો. 🧹🌿 સ્વચ્છ દાસજ, સ્વસ્થ દાસજનો સંકલ્પ. 🇮🇳 @CMOGuj @CollectorMeh @ddo_mehsana
3
1
6
182
DIRECTOR DRDA MEHSANA retweeted
આજ રોજ વિજાપુર તાલુકાના કોટ ગામે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના ધ્વારા સફાઈ કાર્યક્રમ, સેલ્ફી પોઇન્ટ, વૃક્ષારોપણ અને સ્વચ્છતા શપથ કાર્યક્રમ કરવામાં આવ્યો. "સ્વચ્છતા હી સેવા" કાર્યક્રમ કરવામાં આવ્યો.
2
3
52
સ્વચ્છતા હી સેવા અન્વયે આજરોજ "Ek Din,Ek Ghanta,Ek Saath" સૂત્ર સાથે જોટાણા તાલુકાના સાંથલ ગામે મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો,સ્વચ્છતાના આ મહાપર્વમાં નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી શ્રીમતી કાજલબા તુંવર દ્વારા શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો.
2
4
82
DIRECTOR DRDA MEHSANA retweeted
આજરોજ જોટાણા તાલુકાના સાંથલ ગામે આવેલી પીએમ શ્રી સાંથલ અનુપમ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓના અભ્યાસ અને શાળાના વાતાવરણ વિશે જાણકારી મેળવી.(1/2)
1
2
4
91
DIRECTOR DRDA MEHSANA retweeted
સ્વચ્છતા હી સેવા ૨૦૨૬ કમાલપુર ગ્રામ પંચાયત
2
1
4
141
DIRECTOR DRDA MEHSANA retweeted
Ranchhodpura gram panchayat સ્વરછતા હી સેવા કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી
1
1
3
97
આજરોજ વિજાપુર તાલુકાના કમાલપુર ગામે ગ્રામ વિકાસ કચેરીથી શ્રી ગોવિંદ ભાઈ ચૌધરી,સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ જિલ્લા કો ઓર્ડીનેટર,નાયબ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા સ્ટાફ અને સરપંચશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રમદાન અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું @KTunvar @DirDRDAMehsana @ddo_mehsana
1
4
101
આજરોજ વિજાપુર તાલુકાના કમાલપુર ગામે ગ્રામ વિકાસ કચેરીથી શ્રી ગોવિંદ ભાઈ ચૌધરી,સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ જિલ્લા કો ઓર્ડીનેટર,નાયબ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા સ્ટાફ અને સરપંચશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત મિશન (SBM) અંતર્ગત સ્વચ્છતા હી સેવા સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી પડાવી.
2
2
63
DIRECTOR DRDA MEHSANA retweeted
તા. ૧૯/૦૯/૨૦૨૬ના રોજ ‘સ્વચ્છતા સેવા યોગદાન કાર્યક્રમ’ અંતર્ગત કર્મયોગી ભવન ખાતે સફાઈ, કચરાના યોગ્ય નિકાલ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો.
1
3
9
716
DIRECTOR DRDA MEHSANA retweeted
મહેરવાડા ગામે સ્વચ્છતા હી સેવા અભિયાન 2026 અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.જેમાં મા.ધારાસભ્યશ્રી કે કે પટેલ , તાલુકા પ્રમુખ , યુ એન મછાવાડા ( હિસાબી અધિકારીશ્રી , CRD ગાંધીનગર) @ddo_mehsana @SBMR_Gujarat @crdgujarat1 @SwachchhM @DirDRDAMehsana
3
1
5
163
આજરોજ મહેસાણા તાલુકાના આખજ ગામે ગ્રામ વિકાસ કચેરીના શ્રી યુ એન મછાવડા,સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ જિલ્લા કો ઓર્ડીનેટર,મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા સ્ટાફ અને સરપંચશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત મિશન (SBM) અંતર્ગત ગ્રામજનો માં ગામ સ્વચ્છ રાખવા વિષે માહિતી આપી.
1
2
54
કડી તાલુકાના વિસતપુરા ગામે સેવા સંકલ્પ અભિયાન અને સ્વચ્છતા હી સેવા અન્વયે ધારાસભ્યશ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. @KTunvar @DirDRDAMehsana @ddo_mehsana @CollectorMeh @SBMR_Gujarat
2
5
90