Kajalba Tunvar GAS retweeted
સ્વચ્છતા હી સેવા અન્વયે આજરોજ "Ek Din,Ek Ghanta,Ek Saath" સૂત્ર સાથે જોટાણા તાલુકાના સાંથલ ગામે મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો,સ્વચ્છતાના આ મહાપર્વમાં નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી શ્રીમતી કાજલબા તુંવર દ્વારા શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો.
Kajalba Tunvar GAS retweeted
આજરોજ વિજાપુર તાલુકાના કમાલપુર ગામે ગ્રામ વિકાસ કચેરીથી શ્રી ગોવિંદ ભાઈ ચૌધરી,સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ જિલ્લા કો ઓર્ડીનેટર,નાયબ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા સ્ટાફ અને સરપંચશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત મિશન (SBM) અંતર્ગત સ્વચ્છતા હી સેવા સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી પડાવી.
Kajalba Tunvar GAS retweeted
આજરોજ ઉંઝા તાલુકાના મહેરવાડા ગામે ગ્રામ વિકાસ કચેરીના શ્રી યુ એન મછાવડા,મદદનીશ પ્રાયોજના અધિકારી, સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ જિલ્લા કો ઓર્ડીનેટર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા સ્ટાફ અને સરપંચશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત મિશન (SBM) અંતર્ગત સ્વચ્છતા હી સેવા રેલી નીકાળી.
Kajalba Tunvar GAS retweeted
આજરોજ ઉંઝા તાલુકાના મહેરવાડા ગામે ગ્રામ વિકાસ કચેરીના શ્રી યુ એન મછાવડા,મદદનીશ પ્રાયોજના અધિકારી, સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ જિલ્લા કો ઓર્ડીનેટર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા સ્ટાફ અને સરપંચશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત મિશન (SBM) અંતર્ગત સેલ્ફી પડાવી.
Kajalba Tunvar GAS retweeted
PMAY-G સમીક્ષા મુલાકાત
તા. 22/09/2026ના રોજ મદદનીશ પ્રયોજના અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મેહસાણા અને TDOશ્રી શ્રીમતી બેલાબેન પટેલ દ્વારા ખેરાલુ તાલુકાની મુલાકાત લઈ PMAY-Gની કામગીરીની સમીક્ષા કરવામાં આવી તેમજ ચાંસોલ ગામે વર્ષ 2024-25ના આવાસોની રૂબરૂ ચકાસણી કરી.
Kajalba Tunvar GAS retweeted
PMAY-G સમીક્ષા મુલાકાત
તા. 22/09/2026ના રોજ મદદનીશ પ્રયોજના અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મેહસાણા અને TDOશ્રી શ્રીમતી બેલાબેન પટેલ દ્વારા ખેરાલુ તાલુકાની મુલાકાત લઈ PMAY-Gની કામગીરીની સમીક્ષા કરવામાં આવી તેમજ ચાંસોલ ગામે વર્ષ 2024-25ના આવાસોની રૂબરૂ ચકાસણી કરી.
Kajalba Tunvar GAS retweeted
Replying to @DirDRDAMehsana
સ્વચ્છતા હી સેવા - ૨૦૨૬
.
.
“સ્વચ્છતા માટેનો એક સંકલ્પ, આવતી પેઢી માટે સ્વચ્છ અને સુરક્ષિત ભવિષ્ય.”
જિલ્લો: મહેસાણા
#SHS2026 #SWACHHTAHISEVA2026 #SWACHHTA_MEIN_SAHBHAG_SWACHH_BHARAT_VIKSIT_BHARAT #swmrules2026 #SWACHHTAHISEVA #4WAYSOURCESEGREGATION
#swachhbharatabhiyan #swachhbharat #crd_gujarat
#sbmr_gujarat #swachhgaon_swasthgaon #hargharswachhta
#ministryofpanchayatiraj #developmentcommissioneroffice #panchayatdepartmentgujarat
#nirmalgujarat2 #sevasanklapabhiyan #swachtapakhwada #swachtaseva
@ministry_of_jal_shakti @swachhbharat @MoJSDDWS @cmogujarat @crdgujarat1 @dcofficeguj @indiaruraldev @MoRD_Gol
Kajalba Tunvar GAS retweeted
સ્વચ્છતા હી સેવા જોટાણા તાલુકાના કસલપુર ગામે શ્રમદાન કાર્યક્રમ યોજી સ્વચ્છતા નો સંદેશ અપાયો.
@KTunvar
@DirDRDAMehsana
@ddo_mehsana
@CollectorMeh
@SBMR_Gujarat
Kajalba Tunvar GAS retweeted
સ્વચ્છતા હી સેવા - ૨૦૨૬
આજરોજ ઉંઝા તાલુકાના ઐઠોર ગામે માન.ધારાસભ્ય્શ્રીની ઉપસ્થિતિમાં વપરાયેલાં કપડાં, પુસ્તકો, રમકડાં અને ઘરવપરાશની વસ્તુઓ માટેનું સંગ્રહ અભિયાન કરવામાં આવ્યું.
@kajalbatunvar
@DirDRDAMehsana
@ddo_mehsana
@CollectorMeh
@SBMR_Gujarat
Kajalba Tunvar GAS retweeted
Replying to @KTunvar
"સેવા સંકલ્પ અભિયાન" અને ગામમાં ઉજાણી પ્રસંગ નિમિત્તે #ટુંડાવ તા:- ઊંઝા ગામે પ્રાથમિક શાળા તથા ગામની તમામ જાહેર ,સાર્વજનિક અને CTU પોઈન્ટ ની સઘન સફાઈ ઝુંબેશ કરવામાં આવી.@TdoUnjha384170 @Tdo_Bhargavi @SwachchhM @Bhavesh_Dy_TDO
Kajalba Tunvar GAS retweeted
Replying to @KTunvar
#ટુંડાવ તા ઊંઝા ગામે "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત શિડ્યુલ મુજબ ગામના મંદિર ની સફાઈ બાદ દવા છંટકાવ અને સાર્વજનિક પુસ્તકાલય આગળ સાફ સફાઈ કરી પેવરબ્લોક નાખવા ની કાર્યવાહી કરવામાં આવી તથા ગ્રામ પંચાયત કચેરી માં રંગરોગાન કરવામાં આવ્યું @TdoUnjha384170 @SwachchhM
Kajalba Tunvar GAS retweeted
સ્વચ્છતા હી સેવા 2026 અંતર્ગત વિજાપુર તાલુકામાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો જેમાં ધારાસભ્યશ્રી શ્રમદાન’ કરી સ્વચ્છતા હિ સેવાનો સંદેશ આપ્યો
@KTunvar
@DirDRDAMehsana
@ddo_mehsana
@HariPatel5536
@CollectorMeh
@SBMR_Gujarat
Kajalba Tunvar GAS retweeted
Replying to @KTunvar
Kajalba Tunvar GAS retweeted
Replying to @KTunvar
આજ રોજ ઊંઝા તાલુકાના લક્ષ્મીપુરા ગામે સ્વચ્છતા સપ્તાહ ૨૦૨૬અભિયાન અંતર્ગત કમ્પોસ્ટ પીટનો ઉપયોગ અને ઘનકચરા વ્યવસ્થાપન અંગેની સમજૂતી આપવામાં આવી, હાથ ધોવાની રીત તેમજ સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવી. @ddo_mehsana
@DirDRDAMehsana
@SBMR_Gujarat
@crdgujarat1
Kajalba Tunvar GAS retweeted
Replying to @DirDRDAMehsana
કડી તાલુકાના ચાંદરડા ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા.
સ્વચ્છતા માત્ર અભિયાન નહીં, પરંતુ આપણા સૌની સામૂહિક જવાબદારી છે.
#SwachhataHiSeva #SevaSankalpAbhiyan
Kajalba Tunvar GAS retweeted
આજ રોજ જોટાણા તાલુકા ની હાઈસ્કુલ માં સુશોભન પ્રવુતિ અને CTU ની સફાઈ ઝુંબેશ માં કેળવણી મંડળી ના ઉપપ્રમુખ , સહમંત્રી,સરપંચશ્રી એ.ટી.ડી ઓ (તા.પ.જોટાણા),આચાર્યશ્રી એસ.બી.એમ.સ્ટાફ મિત્રો કાર્યકમમાં હાજર રહ્યા હતા.
#SHS2026 #SWACHHTAHISEVA2026 #SWACHHTA_MEIN_SAHBHAG_SWACHH_BHARAT
Kajalba Tunvar GAS retweeted
સ્વત્છતા હી સેવા 2026 અંતર્ગત કડી તાલુકામાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો જેમાં
ધારાસભ્યશ્રી શ્રમદાન’ કરી સ્વચ્છતા હિ સેવાનો સંદેશ આપ્યો.
#SHS2026 #SWACHHTAHISEVA2026 #SWACHHTA_MEIN_SAHBHAG_SWACHH_BHARAT_VIKSIT_BHARAT #swmrules2026 #SWACHHTAHISEVA #4WAYSOURCESEGREGATION
Kajalba Tunvar GAS retweeted
આજ રોજ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના શેખપુર ગામે અને સૂંઢિયા રોડ ઉપર સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત સાફ સફાઈ ની કામગીરી કરવામાં આવી.
#SHS2026 #SWACHHTAHISEVA2026 #SWACHHTA_MEIN_SAHBHAG_SWACHH_BHARAT_VIKSIT_BHARAT #swmrules2026 #SWACHHTAHISEVA #4WAYSOURCESEGREGATION





































