Rahul (@Rahuljamod77) profile picture

Accountant

Joined May 2021
Photo by Rahul (@Rahuljamod77)Photo by Rahul (@Rahuljamod77)Photo by Rahul (@Rahuljamod77)Photo by Rahul (@Rahuljamod77)Photo by Rahul (@Rahuljamod77)Photo by Rahul (@Rahuljamod77)Photo by Rahul (@Rahuljamod77)Photo by Rahul (@Rahuljamod77)Photo by Rahul (@Rahuljamod77)Photo by Rahul (@Rahuljamod77)
Replying to @deepakrajani123
@deepakrajani123 તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષાની તારીખ માં ફેરફાર થવાની શકયતા છે ??? #તલાટીનીતારીખ #Talatiexamdate #exam #talati #changethedate #juniorclerk #gujaratgovenment #ગુજરાતપંચાયતબોર્ડ #GPSSB
1
3
કામ કાયમી, જવાબદારી કાયમી તો પગાર પણ કાયમી હોવો જોઈએ. #GenZ_Against_Fixpay_Gujarat
10
7
25
કર્મચારી કોઈ બોજ નથી, પરંતુ રાજ્યના વિકાસનો પાયો છે. #GenZ_Against_Fixpay_Gujarat
8
5
31
પાંચ વર્ષની રાહ નહીં, કર્મચારીઓને પ્રથમ દિવસથી જ ન્યાય આપો. #GenZ_Against_Fixpay_Gujarat
11
6
35
કામ કાયમી, જવાબદારી કાયમી તો પગાર પણ કાયમી હોવો જોઈએ. #GenZ_Against_Fixpay_Gujarat
9
5
36
#GenZ_Against_Fixpay_Gujarat @Bhupendrapbjp સમાન કામ – સમાન વેતન કાયમી સેવા – કાયમી પગાર
9
3
24
#GenZ_Against_Fixpay_Gujarat કાળી ચૌદશના પાવન દિવસે એક સંકલ્પ કરીએ કે હવે ફિક્સ પ્રથાને તિલાંજલિ આપીએ. 🙏 @CMOGuj @bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 @AmitChavdaINC @Jamawat3 @YAJadeja @Gopal_Italia @jigneshmevani80 @KhavaHemat
10
840
11
567
4,380
Rahul retweeted
मोदी जी... देश मुश्किल में है टॉफी मत बांटिए, एक्शन लीजिए
592
1,160
42
4,077
46,428
जब मोदी जी इटली में टॉफी खिलाते हुए reels बना रहे थे - पेपर लीक से त्रस्त भारत के युवा सड़कों पर न्याय मांग रहे थे। क्योंकि NEET Paper Leak ने लाखों छात्रों का भविष्य बर्बाद कर दिया। कई बच्चों ने तो अपनी जान तक गंवा दी। और मोदी जी ने न ज़िम्मेदारी ली, न धर्मेंद्र प्रधान को हटाया, न एक शब्द कहा। अब जब छात्र, NSUI और INC के कार्यकर्ता न्याय की आवाज़ उठा रहे हैं - BJP की प्रदेश सरकारें उन पर लाठियाँ बरसा रही हैं। जो सरकार छात्रों के सवालों का जवाब लाठी से देती है, वो जवाबदेही से नहीं - डर से चलती है। पर हम डरने वाले नहीं हैं। हम तब तक नहीं रुकेंगे जब तक धर्मेंद्र प्रधान इस्तीफ़ा नहीं देते और देश में पेपर लीक रोकने के लिए एक मज़बूत और सुरक्षित सिस्टम नहीं बनता। यह लड़ाई हर उस छात्र के लिए है जिसका भविष्य इस नाकाम सरकार ने चुराया।
मोदी सरकार में पेपर बिकता है.. हर बार युवाओं का भविष्य लुटता है कांग्रेस प्रदेश अध्यक्ष @GovindDotasra जी के नेतृत्व में राजस्थान कांग्रेस का केंद्रीय शिक्षा मंत्री धर्मेंद्र प्रधान के इस्तीफे की मांग को लेकर जोरदार विरोध-प्रदर्शन। 📍भाजपा मुख्यालय का घेराव, जयपुर #NEETPaperLeak #SackDharmendraPradhan
1,216
12,639
202
39,041
919,436
#NO_CBRT_IN_GUJRAT ઓફલાઈન જ પરીક્ષા લેવામાં એજ યોગ્ય છે .
21
#KrushiClerkScam #ReExamination 🚨 કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી છબરડાનો નવો વિડિઓ બહાર આવ્યો 🛑 📌📱વિડિયોમાં ખુલ્લેઆમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઉમેદવારો બપોરે 3:25 સુધી પેપર લખી રહ્યા છે, જ્યારે સત્તાવાર સમય તો માત્ર 2:00 થી 3:00 વાગ્યા સુધીનો જ હતો. 👉 એટલે હવે પ્રશ્ન એ નથી કે ગોટાળો થયો કે નહીં, 👉 પ્રશ્ન એ છે કોના આશીર્વાદથી બધું છાવરવામાં આવે છે ? 🤔 આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે પારદર્શકતા વાતો માત્ર કાગળ પર છે, હકીકતમાં તો આખી સિસ્ટમ જ પ્રશ્નાર્થચિહ્ન હેઠળ છે. #GujaratExamsScam #YouthJustice #StopExamCorruption #AccountabilityNow #PaperLeakScam #StudentVoice #ExamReform #SystemFailure @JAU_Junagadh @AAUAnand @AgriGoI @nstomar @RaghavjiPatel @GujaratAgricult @RaghavjiPatel @InfoGujarat @dpradhanbjp @Bhupendrapbjp @EduMinOfIndia @prafulpbjp @Bhupendrapbjp @kuberdindor @irushikeshpatel @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9
20
126
6
347
13,303
🚨 કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતીમાં નવો વિવાદ #અમદાવાદની લિટલ બર્ડ સ્કૂલ માંથી વધુ એક વિવાદિત વિડિયો સામે આવ્યો છે. 📌📱વિડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઉમેદવારો બપોરે 3:24 સુધી પેપર લખતા જોવા મળે છે, જ્યારે પરીક્ષાનો સત્તાવાર સમય માત્ર બપોરે 2:00 થી 3:00 વાગ્યા સુધીનો હતો. 👆🏻🛑આ ઘટના ભરતી પ્રક્રિયા પર વધુ એકવાર સવાલો ઉભા કરે છે અને પારદર્શકતા અંગે ગંભીર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. 🤐જેટલી ઉતાવળ આન્સર કી બહાર પાડવામાં કરો છો એટલી ઉતાવળ આ ગેરરીતિ તપાસવામાં કરો ને. #ClerkExamScam #GujaratExams #YouthJustice #StopExamCorruption #AccountabilityNow @JAU_Junagadh @AAUAnand @NAU_Navsari @DAU_Dantiwada @AgriGoI @nstomar @AgricultureGoG @RaghavjiPatel @GujaratAgricult @RaghavjiPatel @InfoGujarat @dpradhanbjp @Bhupendrapbjp @EduMinOfIndia @prafulpbjp @Bhupendrapbjp @kuberdindor @irushikeshpatel @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9
38
237
4
661
59,489
#કૃષિ_યુનિવર્સિટી #જુનિયર_ક્લાર્ક વર્ગ-૩ની ભરતી પરીક્ષામાં થયેલ ગંભીર #ગેરવ્યવસ્થા અને ખાનગી એજન્સીની નિષ્ફળતા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા બાબત.👇🏻 📌ગુજરાત રાજ્યની જુનાગઢ, આણંદ, નવસારી તથા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર ક્લાર્ક (ક્લાસ-3) ની ૨૨૭ જગ્યાઓ માટે યોજાયેલી ભરતી પરીક્ષા દરમિયાન થયેલી ગંભીર ગડબડી સામે અમે ગંભીર મુદ્દાઓ રજૂ કરીએ છીએ. અમે, ગુજરાતના લાખો બેરોજગાર યુવાનો અને આ પરીક્ષાના ઉમેદવારો, આપનું ધ્યાન તાજેતરમાં જુનિયર ક્લાર્ક (વર્ગ-૩) ની ભરતી પરીક્ષામાં થયેલી ગંભીર અનિયમિતતાઓ અને બેદરકારી તરફ દોરવા માંગીએ છીએ. આ પરીક્ષાની જવાબદારી એક ખાનગી એજન્સીને ₹૫ કરોડના ખર્ચે સોંપવામાં આવી હતી, પરંતુ આ વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે અને ઉમેદવારોની મહેનત તથા ભવિષ્ય જોખમમાં મુકાયા છે. 📌અમારી પાસે ઉપલબ્ધ માહિતી અને અસંખ્ય ઉમેદવારોના અનુભવો દર્શાવે છે કે આ પરીક્ષા કોઈ વ્યવસ્થિત આયોજન નહોતું, પરંતુ ગોટાળાઓ અને બેદરકારીનો ભંડાર હતો. 🛑પરીક્ષામાં થયેલા મુખ્ય ગોટાળા અને ગંભીર ગેરવ્યવસ્થા👇🏻 📍 પેપરના સીલ તૂટેલા – અનેક કેન્દ્રો પર પરીક્ષા શરૂ થતાં પહેલાં જ પેપરના સીલ તૂટેલા જોવા મળ્યા. 📍 સમયનું અયોગ્ય સંચાલન – ઘણા કેન્દ્રો પર પેપર મોડું મળ્યું, સમય ઓછો મળ્યો કે પછી સમય પૂરો થયા બાદ પણ પેપર વહેંચાયા. 📍 અપ્રશિક્ષિત સ્ટાફ – ઘણા કેન્દ્રો પર સુપરવાઇઝરોને નિયમોનો જ્ઞાન નહોતું, જેના કારણે ઉમેદવારોમાં ગોટાળો થયો. 📍 સુરક્ષાનો અભાવ – અનેક કેન્દ્રો પર ઉમેદવારોનું યોગ્ય ચેકિંગ ન થતાં ગેરરીતિની સંભાવના વધી. 📍 શંકાસ્પદ ઘટનાઓ – ગેરહાજર ઉમેદવારની OMR શીટ અન્ય રૂમમાં ભરાવાની ઘટનાઓ સામે આવી, જે ભ્રષ્ટાચારની સ્પષ્ટ નિશાની છે. 🛑 ઉમેદવારોની સ્પષ્ટ માંગણીઓ👇🏻 👉🏻 ઉપરોક્ત તમામ ઘટનાઓને આધારે જવાબદાર વ્યક્તિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. 👉🏻 સંપૂર્ણ પ્રક્રિયાની ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને ખાનગી એજન્સી, પરીક્ષા કેન્દ્રના સંચાલકો તેમજ અન્ય જવાબદાર લોકો સામે કડક કાનૂની પગલાં લેવાં આવે. 👉🏻 ભવિષ્યમાં આવી પરીક્ષા માટે ખાનગી એજન્સીને સોંપણી ન થાય, પરંતુ સરકારી તંત્ર દ્વારા જ પારદર્શક રીતે આયોજન થાય. 👉🏻 આ તમામ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે. #ClerkExamScam #GujaratExams #YouthJustice #StopExamCorruption #AccountabilityNow @JAU_Junagadh @AAUAnand @NAU_Navsari @DAU_Dantiwada @AgriGoI @nstomar @AgricultureGoG @RaghavjiPatel @GujaratAgricult @RaghavjiPatel @InfoGujarat @dpradhanbjp @Bhupendrapbjp @EduMinOfIndia @prafulpbjp @Bhupendrapbjp @kuberdindor @irushikeshpatel @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9
36
216
2
556
25,388
ફસલ વીમા યોજના આખા દેશમાં લાગુ છે પરંતુ પીએમના હોમ ટાઉનમાં લાગુ નથી, પણ ખેડૂતો સરકાર સામે નથી પડતા! #PrimeMinister #Gujarat #Rain #Farmer #Blessings #Narmada #Jamawat #Jamawatupdate
30
98
5
492
16,541
ફિક્સ પે દૂર કરો #Remove_Fix_Pay_in_Gujarat
12
1
2
42
Replying to @deepakrajani123
આ કય ગૌણ સેવા દ્વારા લેવામાં આવેલ પરીક્ષા નું છે
1
1
530
ચાણસ્મા-મહેસાણા વચ્ચેનો રોડ તૂટ્યો રોડ વચ્ચે 10 ફૂટનો ખાડો પડી જતા વાહનવ્યવહાર બંધ #Mehsana #Chanasma #Weather #RainAlert
3
24
3
147
15,126
પોલીસ ભરતીની લેખિત પરીક્ષા બાબતે @khakhilover #policebharati @psi #constable #NewsUpdates #2024
20