SBCC Sabarkantha retweeted
કાજાવાસ,તા. પોશીનાના હંસાબેને મમતા દિવસે ANC સેવાઓનો લાભ લઈ નિયમિત IFA ગોળી લેવાથી તેમના હિમોગ્લોબીન સ્તરમાં નોંધપાત્ર વધારો અને સમગ્ર સ્વાસ્થ્યમાં સુધારો નોંધાયો.
સ્વસ્થ માતા..સ્વસ્થ પરિવાર
આવો, એનિમિયા મુક્ત માતૃત્વ તરફ પગલું ભરીએ અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનીએ.
SBCC Sabarkantha retweeted
Know the symptoms.
Get tested.
Complete treatment. #TBMuktBharat
TB IS CURABLE.
IGNORANCE ISN'T.
#TBHaregaDeshJeetega #tbmuktgujarat #endTB #EndTBNow #EndTBStigma #EndTBTogether #PMTBMBA #100DaysTBEliminationCampaign #contecttracing #MYBharatVolunteer
@CMOGuj @MoHFW_INDIA
SBCC Sabarkantha retweeted
આજરોજ 21/09/2026 ના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર જાંબુડી ખાતે ઉદ્ઘાટન સમારોહ ઉજવવામાં આવ્યો. જેમાં માન. સાંસદ સભ્યશ્રી લોકસભા સાબરકાંઠા અરવલ્લી શોભનાબેન બારૈયા, માન. ધારાસભ્ય શ્રી વિ.ડી ઝાલા સાબરકાંઠા, આરોગ્ય સમિતિ ચેરમેન , તાલુકા પંચાયત પ્રમુખ તથા ગામના સરપંચ દ્વારા ઉજવવામાં આવ્યો.
SBCC Sabarkantha retweeted
બ્લડ પ્રેશર વિશે જાગૃત રહેવા માટે લક્ષણોની રાહ ન જુઓ.
નિયમિત BP ચેક કરાવવાની ટેવ રાખો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો.
#AarogyaGujarat #SwasthGujarat #BloodPressure #HeartHealth #HealthAwareness #HealthyLifestyle #GujaratHealth
SBCC Sabarkantha retweeted
A #TB diagnosis can be difficult, but the way we respond can make the journey easier.
When someone is affected by TB, encouragement from the people around them can help them feel supported and stay positive throughout treatment.Raise your voice move towards a
#TBMuktBharat
SBCC Sabarkantha retweeted
Make your flex count. 💪
Become a Nikshay Mitr and support TB patients with nutritional, social, and emotional care, helping them complete treatment and recover with dignity.
Together, let’s build a TB-Mukt Bharat. 🇮🇳
Nikshay Helpline: 1800-11-6666
#TBMuktBharat #NikshayMitr
SBCC Sabarkantha retweeted
🎗️#BreastCancer treatment is often ignored by women in India due to a lack of financial support. #PMJAY provides equal access to high-quality, free & cashless treatment to female beneficiaries.
👉Gujarat’s Daksha Ben is one such beneficiary who benefited from the Cancer Package.
SBCC Sabarkantha retweeted
Quitting tobacco is a step towards protecting your health and reducing the risks associated with tobacco use.
Ready to quit? Reach out to the National Tobacco Quitline at 1800-11-2356 for support on your journey towards a tobacco-free life.
#SayNoToTobacco
#TobaccoFreeIndia
SBCC Sabarkantha retweeted
A cough lasting more than 2 weeks? Don’t ignore it. Get tested for TB.
TB is curable, and free treatment is available at government health facilities. Early diagnosis + complete treatment can help protect you, your family and your community.
#EndTB
#TBMuktBharat
SBCC Sabarkantha retweeted
‘સેવા, સંકલ્પ અભિયાન’ અંતર્ગત સાબરકાંઠાની મહિલાઓ માટે આરોગ્ય ક્ષેત્રે આવકાર્ય પગલું.
@GmersHimatnagar ખાતે ભાવના સેવા ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક #મેમોગ્રાફી મશીનનું લોકાર્પણ.
#સ્તનકેન્સરની નિઃશુલ્ક તપાસ સુલભ બનશે.
સમયસર તપાસ – સુરક્ષિત જીવન.
#SevaSankalp #BreastCancerAwareness
SBCC Sabarkantha retweeted
‘સેવા-સંકલ્પ અભિયાન’ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ‘એક દીવો આશીર્વાદનો’ ખેડબ્રહ્મા સ્થિત અંબિકા માતાજી મંદિર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્નીની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય અને આરતી કરી માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ, સુખાકારી અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી.
SBCC Sabarkantha retweeted
Union Health Minister J.P. Nadda Addresses World Patient Safety Day 2026 Event at Dr. RML Hospital
Ayushman Bharat Has Enabled 11.5 Crore Beneficiaries to Access Treatment Worth Around ₹1.6 Lakh Crore: Union Health Minister
Jan Ayushadhi Has Enabled Citizens to Save Around ₹45,000 Crore on Medicines: Shri Nadda
A Clean Hospital is Also a Safer Hospital: Union Health Minister J.P. Nadda on World Patient Safety Day
Quality & Safety Handbook Released at RML Hospital to Strengthen Patient Safety Practices
#HealthForAll
pib.gov.in/PressReleasePage.…
SBCC Sabarkantha retweeted
ભાદરવી પૂનમના પાવન અવસર પર આરોગ્ય સેવા જનકલ્યાણ માટે સમર્પિત.
વક્તાપુર ખાતે @JamlaPhc દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન.
પદયાત્રીઓને નિઃશુલ્ક પ્રાથમિક સારવાર.
પદયાત્રી સેવા..“સ્વસ્થ સમાજ – સમૃદ્ધ સમાજ”ના ધ્યેય માટે કટિબદ્ધ ટીમ આરોગ્ય.
#ArogyaSeva #BhadarviPoonam #HealthySabarkantha
SBCC Sabarkantha retweeted
Influenza A (H1N1) is a seasonal respiratory infection that is mostly self-limiting in healthy adults. Common symptoms include fever, cough, sore throat, headache, body aches and fatigue.
If symptoms persist beyond 5–6 days, or occur in young children, elderly persons or those with underlying medical conditions, consult a doctor or visit your nearest government health facility.
#H1N1 #Influenza #HealthForAll
SBCC Sabarkantha retweeted
સોનગઢ તા. પ્રાંતિજ આંગણવાડી ખાતે #અતિકુપોષિત બાળકની મુલાકાત.
માતા તથા આંગણવાડી કાર્યકર સાથે કાઉન્સેલિંગ કરી આહાર વ્યવસ્થા, ઘરેલું પોષણ, નિયમિત હેન્ડવોશ, કૃમિનાશક સારવાર અને #CMTC ફોલોઅપ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
સ્વસ્થ બાળક — સશક્ત સમાજ તરફ મહત્વપૂર્ણ પગલું. #PoshanAbhiyaan
SBCC Sabarkantha retweeted
"આદરણીય વડાપ્રધાન શ્રી @NarendraModiજીના જન્મદિવસે ગુજરાતમાં ૭૧ હજારથી વધુ દીકરીઓનું ઐતિહાસિક #HPV રસીકરણ"
કેન્સરમુક્ત ભવિષ્યની ભેટ: HPV રસીકરણ અભિયાનમાં ૧૬ સપ્ટેમ્બર સુધીમાં ૬.૨૫ લાખથી વધુ દીકરીઓને સુરક્ષાકવચ અપાયું.
રાજ્યના સૌ વાલીઓને મેગા ડ્રાઇવનો લાભ લેવા અનુરોધ કરું છું.
SBCC Sabarkantha retweeted
Dr. Veena Dhawan, Addl. Commissioner, CTD, delivered a session on an overview of the #TBMuktBharat Abhiyaan & role of chest X-ray in early TB case detection during a radiographers’ training in Chandigarh.Radiographers from Punjab,Haryana & Chandigarh participated in the training.








































