Chetan dhameliya retweeted
યુવાનોના સપનાઓને ફિક્સ પગારની મર્યાદામાં બાંધી શકાય નહીં!
સમાન કામ, સમાન વેતન એ યુવાનોનો અધિકાર છે, કોઈ ઉપકાર નહીં!
ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી ગુજરાતના યુવાનોને ન્યાય આપો!
યુવાનોના હકની આ લડતમાં અમે મક્કમપણે સાથે છીએ.
#GenZ_Against_Fixpay_Gujarat
#Remove_Fixpay_in_gujarat
Chetan dhameliya retweeted
हमारा संघर्ष किसी के खिलाफ नहीं, समान अधिकार के पक्ष में है! #GenZ_Against_Fixpay_Gujarat
Chetan dhameliya retweeted
🔥આજે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું પર્વ એટલે કાળીચૌદસ,તો ચાલો ફિક્સ પ્રથા જેવા અન્યાયી રિવાજોનો પણ અંત લાવીએ.વર્ષોથી ચાલતી ગેરબંધારણીય પ્રથાનું કાયમી નિરાકરણ આવે તેવી સરકારશ્રીને નમ્ર વિનંતી.🙏⛳️
@CMOGuj
@bhupendrapbjp
@sanghaviharsh
@KanuDesai180
#GenZ_Against_Fixpay_Gujarat
Chetan dhameliya retweeted
A new idea from the new generation: Fix-pay-free Gujarat this time!
#GenZ_Against_Fixpay_Gujarat
#Remove_fix_pay_in_gujarat
#cmo
#Pmo
#ફિક્સપેનીછેલ્લીકાળીચૌદસ
#bhupendrapatel
#harshsanghvi
#Remove_fix_pay
Chetan dhameliya retweeted
GenZ_Against_Fixpay_Gujarat
@CMOGuj
@narendramodi @AmitShah @Bhupendrapbjp @sanghaviharsh @CRPaatil @CMOGuj @ChaudhryShankar @jitu_vaghani @irushikeshpatel @PRupala @purneshmodi @BJP4Gujarat @shaktisinhgohil @AmitChavdaINC @JagdishThakor @bharatsinh_INC @jigneshmevani80
Chetan dhameliya retweeted
#GenZ_Against_Fixpay_Gujarat
ગુજરાતના હજારો યુવાનો વર્ષોથી ફિક્સ પગાર પર પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. એક જ કામ, એક જ જવાબદારી અને એકસરખી મહેનત હોવા છતાં પગારમાં આટલો મોટો ભેદભાવ શા માટે?
મોંઘવારીના આ સમયમાં ફિક્સ પગારમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.
હવે માત્ર આશ્વાસન નહીં, ન્યાય જોઈએ!
ફિક્સ પગાર પ્રથા તાત્કાલિક નાબૂદ કરો
#fixpay #Deepavali2026
@PMOIndia @CMOGuj @sanghaviharsh @ChaudhryShankar @pravinmalibjp @arjunmodhwadia
Chetan dhameliya retweeted
*😱ગુજરાતમાં જે #ફિક્સ_પે_નાબૂદી બાબતે X ઉપર ટ્રેડિંગ ચાલતું હતું, એ હેસ્ટેગ(#) જ ગાયબ થઈ ગયું.*
*🕹️આવી રીતે અવાજ દબાવી શકાય?*
Chetan dhameliya retweeted
⚖️ ગુજરાતની Fix Pay કોર્ટનો ચુકાદો!
નવા કર્મચારીનો ગુનો માત્ર એટલો કે તેણે સરકારી નોકરી મેળવી?
સજા: ૫ વર્ષ Fix Pay!
પૂર્ણ સમયની સેવા લો, જવાબદારી પૂરી લો…
પણ પગાર આપતી વખતે ૫ વર્ષ સુધી “ફિક્સ” કરી દો!
કર્મચારીને ન્યાય જોઈએ, Fix Pay નહીં.
#GenZ_Against_Fixpay_Gujarat
Chetan dhameliya retweeted
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું અભિયાન
#KaliChaudash #GovernmentEmployees #Campaign #Gujarat #SandeshNews
Chetan dhameliya retweeted
ગુજરાતનાં ફિક્સ પગારનાં કર્મચારીને ન્યાય આપવામાં વિલંબ કેમ?
સરકાર યુવાન કર્મચારી સાથે કેમ કરે છે અન્યાય?
#GenZ_Against_Fixpay_Gujarat
Chetan dhameliya retweeted
તમામ વખતે રાહત પેકેજ..
સહાય જાહેર...
મોંઘવારી ભથ્થું...
પણ fixpay કર્મચારી ને 0
#Genz_Against_Fixpay_Gujarat
@Jamawat3
@Gopal_Italia
@Bhupendrapbjp
@sanghaviharsh
Chetan dhameliya retweeted
नौकरी के पहले दिन से पूरा वेतन हमारा अधिकार है! #GenZ_Against_Fixpay_Gujarat
नौकरी के पहले दिन से पूरा वेतन हमारा अधिकार है! #GenZ_Against_Fixpay_Gujarat
Chetan dhameliya retweeted
#GenZ_Against_Fixpay_Gujarat – at Kanodar, India
Chetan dhameliya retweeted
नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार!
#GenZ_Against_Fixpay_Gujarat
#કાળીચૌદશ એટલે અનિષ્ટ શક્તિઓ, કાળ અને નકારાત્મકતા પર સદાચાર અને પ્રકાશના વિજયનું પર્વ. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ આ દિવસ અન્યાય અને પીડા આપનારી દૂષિત વ્યવસ્થાઓના નાશનો દિવસ ગણાય છે. જ્યારે આખો પ્રદેશ આ દિવસે અંતરના અને ઘરના અંધકારને દૂર કરવા દીવા પ્રગટાવી રહ્યો છે, ત્યારે ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય પર છવાયેલા સૌથી મોટા '#કાળ' સમાન ફિક્સ પે પ્રથા સામે અવાજ ઉઠાવવો એ સમયની માંગ છે.
📢શા માટે ફિક્સ પે 'કાળ' સમાન છે?👇🏻
સમાન કામ, સમાન વેતનના બંધારણીય અધિકારનું હનન: સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત-દિવસ મહેનત કરીને, લાખો ઉમેદવારો વચ્ચે મેરિટમાં સ્થાન મેળવ્યા પછી પણ યુવાનને પૂરા હકનું વેતન ન મળે તે લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું અપમાન છે. એક જ ટેબલ પર બેસીને સમાન કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે વેતનમાં આભ-જમીનનો તફાવત રાખવો એ નીતિ વિરુદ્ધ છે.
💢આજના યુગમાં જ્યારે મોંઘવારી આસમાને છે, ત્યારે પાંચ વર્ષ સુધી નજીવા માનદ વેતનથી ઘર ચલાવવું, કુટુંબની જવાબદારી નિભાવવી કે વૃદ્ધ માતા-પિતાની સારવાર કરાવવી અશક્ય બની જાય છે. પરિણામે, રાજ્યનું યુવાધન માનસિક તણાવ, આર્થિક ભીંસ અને હતાશામાં ધકેલાય છે.
💢'કહેવાતા મોડલ રાજ્યમાં સરકારી સેવામાં જોડાતા શિક્ષિત યુવાનોનું સત્તાવાર રીતે અલ્પવેતનમાં નિયોજન થાય તે શોભતું નથી. વિકાસનું ખરું મોડલ એ છે જ્યાં શ્રમ અને પ્રતિભાનું પૂરું સન્માન જળવાય, નહિ કે તેનું આર્થિક અવમૂલ્યન થાય.
#Gen_Z અને નવી પેઢીનો બદલાતો અભિગમ: નવી પેઢી મૂંગા મોઢે અન્યાય સહન કરવા ટેવાયેલી નથી. તેઓ પારદર્શિતા, યોગ્ય વળતર અને આત્મસન્માનની માંગ કરે છે. જ્યાં સુધી રાજ્યના વહીવટી તંત્રના પાયામાં બેઠેલો યુવાન અસંતુષ્ટ અને અસુરક્ષિત રહેશે, ત્યાં સુધી વહીવટની ગુણવત્તા પણ પ્રભાવિત થયા વગર રહેશે નહીં.
કાળીચૌદશની આ સાંજે અંધકારરૂપી આ દૂષણનો નાશ થાય અને આવતીકાલની દિવાળી દરેક શિક્ષિત યુવાનના ઘરમાં આર્થિક સુરક્ષા અને આત્મસન્માનનો સાચો પ્રકાશ લાવે તે જ સાચી પ્રાર્થના હોઈ શકે.
जब तक फिक्स-पे खत्म नहीं होगा, युवाओं का संघर्ष बंद नहीं होगा! #GenZ_Against_Fixpay_Gujarat
Chetan dhameliya retweeted
Chetan dhameliya retweeted
સમાન કામ, સમાન વેતન - Fix Pay નાબૂદ કરો!
અમે GenZ છીએ, ગુલામ નથી - Fix Pay બંધ કરો!
5 વર્ષ સુધી શોષણ નહીં ચાલે, નહીં ચાલે!
@CMOGuj @BJP4Gujarat
@Divya_Bhaskar
@gujratsamachar @sandeshnews
#GenZ_Against_Fixpay_Gujarat
Chetan dhameliya retweeted
#GenZ_Against_Fixpay_Gujarat remove..





































