SDM Dwarka and ERO-82 Dwarka (@sdmdwarka) header
SDM Dwarka and ERO-82 Dwarka (@sdmdwarka) profile picture

Official twitter handle of Dy. Collector and SDM Dwarka, Dist. Devbhumi Dwarka, Gujarat. Currently held by - Yashpaldan Gadhvi, GAS.

Joined January 2018
Photo by SDM Dwarka and ERO-82 Dwarka (@sdmdwarka)Photo by SDM Dwarka and ERO-82 Dwarka (@sdmdwarka)Photo by SDM Dwarka and ERO-82 Dwarka (@sdmdwarka)Photo by SDM Dwarka and ERO-82 Dwarka (@sdmdwarka)Photo by SDM Dwarka and ERO-82 Dwarka (@sdmdwarka)Photo by SDM Dwarka and ERO-82 Dwarka (@sdmdwarka)Photo by SDM Dwarka and ERO-82 Dwarka (@sdmdwarka)Photo by SDM Dwarka and ERO-82 Dwarka (@sdmdwarka)Photo by SDM Dwarka and ERO-82 Dwarka (@sdmdwarka)Photo by SDM Dwarka and ERO-82 Dwarka (@sdmdwarka)
SDM Dwarka and ERO-82 Dwarka retweeted
મતદારયાદી સતત સુધારણા ખાસ ઝુંબેશ (Special Drive) અંતર્ગત તા.૨૫/૧૦/૨૦૨૬ ના રોજ ૮૨-દ્વારકા વિધાનસભા મતવિભાગના મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી. BLO/સુપરવાઈઝરોને જરૂરી માર્ગદર્શન આપ્યું.
3
4
204
SDM Dwarka and ERO-82 Dwarka retweeted
આજ તા.૧૮/૧૦/૨૦૨૬ના રોજ ૮૨-દ્વારકા વિધાનસભા મતવિભાગના મતદાન મથકો પર સતત મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે ખાસ કેમ્પ યોજવામાં આવેલ.
1
2
332
આજ રોજ તા.૧૮-૧૦-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧-ખંભાળિયા અને ૮૨-દ્વારકા વિધાનસભા મતવિભાગના મતદાન મથકો પર સતત મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે ખાસ કેમ્પ યોજવામાં આવેલ. @CEOGujarat @ECISVEEP @SpokespersonECI @COLLECTORDWK @InfoDwarkaGOG @sdmkhambhalia @sdmdwarka
1
2
93
મતદાર નોંધણી માટે ખાસ ઝુંબેશ 2026 18 વર્ષ પૂર્ણ કરનારા નવા મતદારો તેમજ મતદાર યાદીમાં નામ ઉમેરવાનું બાકી હોય તેવા નાગરિકો માટે નોંધણી અંગેની માહિતી. @CEOGujarat @ECISVEEP @SpokespersonECI @COLLECTORDWK @InfoDwarkaGOG @sdmkhambhalia @sdmdwarka
2
1
2
155
SDM Dwarka and ERO-82 Dwarka retweeted
આજરોજ તારીખ 24-9-26 ના રોજ ઓખા મંડળ તાલુકાના ધીણકી મુકામે સેવા સેતુ 2.1કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં અરજદારો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા @COLLECTORDWK @InfoDwarkaGOG
1
1
3
297
SDM Dwarka and ERO-82 Dwarka retweeted
દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ નિમિત્તે પદયાત્રીઓની સેવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આરાધનાધામ ખાતે આયોજિત કેમ્પની મુલાકાત એસ.પી.શ્રી,જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સાથે લેવામાં આવી.પ્રાથમિક મેડિકલ સારવારની સેવાઓ,ભોજન અને અન્ય તમામ સુવિધાઓ સાથે સેવા કેમ્પ કાર્યરત છે.
3
10
336
SDM Dwarka and ERO-82 Dwarka retweeted
કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, રૂફટોપ સોલાર સ્કીમ તેમજ અન્ય યોજનાઓ હેઠળ હાલ વીજળી બચાવવા,ખર્ચ ઘટાડવા અને નવીનીકરણીય ઉર્જા અપનાવવાને પ્રોત્સાહન આપવામાં આવે છે જેનો લાભ લેવા સર્વે જિલ્લાવાસીઓને અપીલ કરવામાં આવી. @InfoDwarkaGOG
9
10
711
SDM Dwarka and ERO-82 Dwarka retweeted
આજરોજ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ગાર્ડ સ્ટેશન વાડીનાર ખાતે તેમની ૫૦ વર્ષની ઉજવણીના સંદર્ભે હાજરી આપી તેમજ બાઇક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું.
7
7
527
SDM Dwarka and ERO-82 Dwarka retweeted
સૂર્યનારાયણના ઉત્તરાભિમુખ પ્રયાણને કલાના માધ્યમથી વધાવતો સ્થાપત્ય અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે ગુજરાતના બેનમૂન પુરાતત્વીય મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ યોજાતો 'ઉત્તરાર્ધ મહોત્સવ'. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં તાજેતરમાં આયોજિત દ્વિ-દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’ દરમિયાન શિલ્પોમાં કોતરાયેલી સંસ્કૃતિનો વૈભવ શાસ્ત્રીય નૃત્યોના તાલે અભિવ્યક્ત થયો.
1
75
170
3,344
SDM Dwarka and ERO-82 Dwarka retweeted
ગત તા.૧૮/૦૧/૨૬ ના રોજ શ્રી દ્વારકાધીશ મંદિર,શિવરાજપુર બીચ,બેટ દ્વારકા,નાગેશ્વર મંદિર ખાતે વધતી જતી ભીડ તથા પ્રવાસીઓની સલામતી બાબતે એક મીટીંગ કરવામાં આવેલ.જેમાં તમામ લગત વિભાગના અધિકારીઓએ સંકલનમાં રહી સફાઈ, ટ્રાફિક તેમજ અન્ય કામગીરીઓ કરવા બાબતની જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
6
16
643
SDM Dwarka and ERO-82 Dwarka retweeted
ગુજરાતને પારંપરિક તેમજ ભવિષ્યલક્ષી તમામ પ્રકારના ક્ષેત્ર માટેનું હબ ગણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. #VibrantGujaratViksitBharat
1
35
44
1,300
SDM Dwarka and ERO-82 Dwarka retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વને ગુજરાતની અભૂતપૂર્વ વિકાસયાત્રાનો મૂળભૂત સ્ત્રોત ગણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. #VibrantGujaratViksitBharat
30
47
1,249
SDM Dwarka and ERO-82 Dwarka retweeted
ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં કચ્છ-સૌરાષ્ટ્રના ઉદ્યોગોની મહત્ત્વપૂર્ણ ભૂમિકાની સરાહના કરતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. #VibrantGujaratViksitBharat
1
29
1
39
1,155
SDM Dwarka and ERO-82 Dwarka retweeted
કચ્છ-સૌરાષ્ટ્રમાં રોકાણ કરવા માટે આ 'યહી સમય હૈ, સહી સમય હૈ' આહવાન કરતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. #VibrantGujaratViksitBharat
3
30
2
62
1,520
SDM Dwarka and ERO-82 Dwarka retweeted
આજરોજ દ્વારકાના બ્લૂ ફ્લેગ શિવરાજપુર બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી માં દેશ વિદેશથી પધારેલ પતંગબાજો સાથે મુલાકાત કરવામાં આવી તેમજ પતંગબાજો ને અલગ અલગ કરતબો નિહાળ્યા તેમજ પતંગોત્સવમાં ભાગ લીધો.
7
1
8
219
SDM Dwarka and ERO-82 Dwarka retweeted
કચ્છ-સૌરાષ્ટ્રની ધરતીને પર્યાવરણપ્રિય વિકાસ આધારિત ઉદ્યોગોનું હબ ગણાવતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. #VibrantGujaratViksitBharat
1
28
1
35
1,176
SDM Dwarka and ERO-82 Dwarka retweeted
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પતંગ પ્રદર્શન,વિવિધ આકારના વિશાળ અને કલાત્મક પતંગોની પ્રદર્શની, લોક સાંસ્કૃતિક કાર્યક્રમો, પર્યટનને પ્રોત્સાહન આપે છે. @Shivrajpurbeach
3
5
173
SDM Dwarka and ERO-82 Dwarka retweeted
કચ્છ-સૌરાષ્ટ્ર માટે આ માત્ર કોન્ફરન્સ નથી, પરંતુ નવા વિકાસ અને પરિવર્તનની શરૂઆત છે. #VibrantGujaratViksitBharat
3
2
140