Taluka panchayat dwarka retweeted
માન.વડાપ્રધાનશ્રીના દ્વારા બનાસકાંઠાની ધરતી પરથી યોજાનાર વિવિધ પરિયોજનાઓનુંલોકાર્પણ-ખાતમુહૂર્ત તથા‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ના પ્રસંગે ખંભાળિયા ખાતે યોજાનાર કાર્યક્રમમાં માન.મંત્રીશ્રી તથા મહાનુભવોનું સ્વાગત કરવામાં આવ્યુ.
#KisanKalyanSeRashtraKalyan
ગ્રામ્ય લેવલે વિવિધ સ્થળો પર પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમો યોજાયા. @CMOGuj @mopr_goi @GujPRHDept @GujDCoffice @COLLECTORDWK @DdoDwarka @sdmdwarka @mamdwarka @InfoDwarkaGOG
દ્વારકા તાલુકા પંચાયત સામાન્ય સભા યોજાઇ. @CMOGuj @mopr_goi @GujPRHDept @GujDCoffice @COLLECTORDWK @DdoDwarka @sdmdwarka @mamdwarka @InfoDwarkaGOG
8
102
Taluka panchayat dwarka retweeted
માન.વડાપ્રધાનશ્રીના દ્વારા બનાસકાંઠાની ધરતી પરથી યોજાનાર વિવિધ પરિયોજનાઓનુંલોકાર્પણ-ખાતમુહૂર્ત તથા‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ના 24મા હપ્તાનું વિતરણ પ્રસંગે ખંભાળિયા ખાતે યોજાનાર કાર્યક્રમમાં માન.મંત્રીશ્રી તથા મહાનુભવોદ્વારા લાભાર્થીઓને ચેક વિતરણ
#KisanKalyanSeRashtraKalyan
Taluka panchayat dwarka retweeted
‘लौह पुरुष’ सरदार वल्लभभाई पटेल की 151वीं जयंती पर मैं उन्हें विनम्र श्रद्धांजलि अर्पित करती हूँ।
Taluka panchayat dwarka retweeted
આવતીકાલે તા. ૩૧/૧૦/૨૦૨૬ ના રાષ્ટ્રીય એકતા દિવસ ના કાર્યક્રમ તેમજ યોજાનાર એકતા પરેડ માં સર્વે દેવભૂમિ દ્વારકા ના નાગરિકો ને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
Taluka panchayat dwarka retweeted
PM-કિસાન યોજનાના ૨૪ માં હપ્તાના વિતરણ તેમજ વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાત મુહૂર્ત નિમિતે યોજાયેલ વડાપ્રધાનશ્રીના લાઇવ કાર્યક્રમનું પ્રસારણ મંત્રીશ્રી ની હાજરીમાં તેમજ મહાનુભાવોની હાજરીમાં ઉપસ્થિત જનમેદની દ્વારા નિહાળવામાં આવ્યું.
#KishanKalyanSeRashtraKalyan
Taluka panchayat dwarka retweeted
મહેર કન્યા છાત્રાલય જુનાગઢ ખાતે જગદંબાઓના દર્શન કર્યા, જઈ માં આધ્યશક્તિઓ 🙏
માન. કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબના માર્ગદર્શન હેઠળ દ્વારકા તાલુકાના સરપંચશ્રીઓ, પદાધિકારીઓ અને તલાટીશ્રીઓ સાથે પીવાના પાણીની સમીક્ષા કરી. @CMOGuj @mopr_goi @GujPRHDept @GujDCoffice @COLLECTORDWK @DdoDwarka @sdmdwarka @mamdwarka @InfoDwarkaGOG
ઉપસચિવશ્રી ઝાલા સાહેબશ્રી દ્વારા દ્વારિકાના વિવિધ સ્થળોએ સ્વચ્છતા અંગેની સમીક્ષા કરવામાં આવી. @CMOGuj @mopr_goi @GujPRHDept @GujDCoffice @COLLECTORDWK @DdoDwarka @sdmdwarka @mamdwarka @InfoDwarkaGOG
Taluka panchayat dwarka retweeted
આજ રોજ તા.૧૮-૧૦-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૨-દ્વારકા વિધાનસભા મતવિભાગના ઓખામંડળ તાલુકાના મતદાન મથકો પર સતત મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે ખાસ કેમ્પની કામગીરી ચાલુ છે.
@CEOGujarat @COLLECTORDWK @InfoDwarkaGOG
@Election_Dwarka @sdmdwarka
Taluka panchayat dwarka retweeted
દ્વારકા ખાતે માણેક નવરાત્રી મહોત્સવ 2026 માં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
દ્વારકા તાલુકામાં પંચાયત તલાટી કમ મંત્રી તેમજ રેવન્યુ તલાટી મંત્રીની સંયુક્ત મિટિંગ મામલતદાર સાહેબ સાથે રહી યોજવામાં આવી. @CMOGuj @mopr_goi @GujPRHDept @GujDCoffice @COLLECTORDWK @DdoDwarka @sdmdwarka @mamdwarka @InfoDwarkaGOG
સ્વચ્છતા હી સેવા 2026 અંતર્ગત ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત સચિવશ્રી પંચોલી સાહેબની વિશેષ ઉપસ્થિતિમા સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો. @CMOGuj @mopr_goi @GujPRHDept @GujDCoffice @COLLECTORDWK @DdoDwarka @sdmdwarka @mamdwarka @InfoDwarkaGOG
દ્વારકા તાલુકાના સરપંચશ્રીઓ સાથે વિવિધ યોજનાઓની સમીક્ષા તેમજ સ્થાનિક પ્રશ્નોની ચર્ચા માટે તાલુકાના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ. @CMOGuj @mopr_goi @GujPRHDept @GujDCoffice @COLLECTORDWK @DdoDwarka @sdmdwarka @mamdwarka @InfoDwarkaGOG






































