Pinned Tweet
There are many customers with pending repairing or replacement with @OnePlus_IN from more than month.
Please help
@AdvisorLaborLaw @0mandeep7 @jagograhakjago @OnePlus_Support @oneplus @PIB_India @PMOIndia
#oneplus #oneplusscam
Bad service by @IndiaPostOffice I have a magazine subscription but haven’t been receiving my copies at my address for a long time, despite multiple complaints.
From: Rajkot RMS (360001)
To: Khodiyar Colony (361006)
Please look into this and resolve the issue at the earliest.
1
1
18
Thank you @IndiaPostOffice for your support. Today I spoke with the area Postmaster and my issue has been resolved. He was very polite, professional, and helpful, and handled the matter efficiently. Much appreciated.
1
12
Divyesh Borisagar retweeted
#GPSC : ‘ગોલ્ડન મોડલ’ થી ‘ગોકળગાય મોડલ’ સુધીની અધોગતિ!
એક સમય હતો જ્યારે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ના ઉદાહરણો આખા દેશમાં અપાતા હતા. અન્ય રાજ્યોના આયોગો ગુજરાત આવીને શીખતા કે પરીક્ષા સમયસર કેવી રીતે લેવાય. પણ આજે ? આજે GPSC એટલે "તારીખ પે તારીખ" અને અનંત પ્રતીક્ષાનું બીજું નામ બની ગયું છે.
🛑GPSC બોર્ડ કાગળ પર 8, વાસ્તવમાં 2 !
GPSC નું બંધારણ કહે છે - 1 Chairman + 7 Members હોવા જોઈએ જ્યારે વાસ્તવિકતામાં ➡️ 1 Chairman + માત્ર 1 Member, બાકી 6 ખુરશીઓ ખાલી અને ઉમેદવારોનું ભવિષ્ય અનિશ્ચિતતાથી ભરેલું!
🚫જો રોજ બે બોર્ડ બેસે અને ૩૦ લોકોના ઇન્ટરવ્યુ લેવાય તો ૧૫,૦૦૦ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પૂરા કરતા ૨૧ મહિના (લગભગ ૬૦૦ દિવસ) લાગે! અને એ પણ ત્યારે જ, જો આ બે સભ્યો રવિવાર કે રજા વગર સતત કામ કરે. શું આ '#ગુડ_ગવર્નન્સ' છે ?
૧. આંકડાકીય માયાજાળ અને વરવી વાસ્તવિકતા👇🏻
GARC (Gujarat Administrative Reform Commission) ના રિપોર્ટ મુજબ,બે તબક્કાની પરીક્ષા 6 મહિના સુધીમાં અને ત્રણ તબક્કાની પરીક્ષા 10 થી 12 મહિનામાં પૂરી થવી જોઈએ. પણ અહીં તો જાહેરાત ક્રમાંક 47/2023-24 ના ૭૫૧ દિવસ વીતી ગયા છે! હવે માત્ર ૪૯ દિવસ બાકી છે ૧૦૦૦ દિવસ પૂરા થવામાં. આયોગ કદાચ ‘#સૌથી_ધીમી_ભરતી’ નો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની ફિરાકમાં હોય તેવું લાગે છે.
અને GPSC માટે આ GARC રિપોર્ટ પણ ફક્ત ➡️ ફાઈલમાં ધૂળ ખાતું કાગળ બની રહ્યો છે.
૨. 🐢 “સસલા ગતિ” ના વચન અને કાચબા ગતિની હકીકત👇🏻
નવા ચેરમેન સાહેબ આવ્યા ત્યારે 'સસલાની ગતિએ' કામ કરવાની આશા જગાડી હતી, પણ વાસ્તવમાં આયોગ '#કોમા' માં હોય તેવું જણાય છે અને ચાલી રહ્યું છે કાચબા કરતા પણ ધીમી ગતિએ.
૩. સ્વાસ્થ્ય અને વિકાસ સાથે ચેડાં👇🏻
સૌથી વધુ ૭,૬૦૦ થી વધુ ઇન્ટરવ્યુ મેડિકલ ઓફિસરોના બાકી છે. રાજ્યમાં ડોક્ટરોની અછત છે, હોસ્પિટલોમાં સ્ટાફ નથી, ગાંધીનગર જેવા પાટનગરના શહેરમાં ગંભીર બેદરકારી જોવા મળે છે અને બીજી બાજુ લાયક ઉમેદવારો ઇન્ટરવ્યુની રાહમાં ઘરડા થઈ રહ્યા છે. શું સરકારને માત્ર બજેટમાં જ '#સ્વાસ્થ્ય' દેખાય છે ? ગ્રાઉન્ડ લેવલ પર નિમણૂક કરવામાં આટલી ઉદાસીનતા કેમ?🤔
🛑નિયંત્રણ વગરનું શાસન: જ્યારે આયોગમાં સભ્યો જ નથી, તો કામનું ભારણ કોણ ઉપાડશે ?🤔
🛑પોકળ દાવા: મોટા મોટા બેનરોમાં '#સુશાસન' ના ગીતો ગવાય છે, પણ જે આયોગ અધિકારીઓ આપે છે, તે જ આયોગ આજે ખાલીખમ છે.😱
🙏🏻જાગો સરકાર, જાગો!
GPSC અત્યારે એવા વળાંક પર છે જ્યાંથી યુવાનોનો વિશ્વાસ તૂટી રહ્યો છે. જો સત્વરે સભ્યોની નિમણૂક કરવામાં નહીં આવે, તો આ ૧૫,૦૦૦ ઉમેદવારોનો રોષ આવનારા સમયમાં '#ઐતિહાસિક' બની રહેશે. નવા ચેરમેન સાહેબ પાસેથી જે અપેક્ષાઓ હતી, તે અત્યારે નિરાશામાં ફેરવાઈ રહી છે.
😱શું આયોગ ૧૦૦૦ દિવસનો 'મહાન રેકોર્ડ' બનાવીને જ જંપશે ?🤔
🩺 Medical Recruitment
▪️ Advt 82 → 5347 અંદાજિત ઉમેદવાર
▪️ Advt 83 થી 101 → 2310 ઉમેદવાર
➡️ કુલ : 7680 (Interview pending)
👉 Medical હોવા છતાં Top Priority પર નથી!
🛠 Engineer Recruitment
▪️ Advt 36 → 245 અંદાજિત ઉમેદવારો
▪️ Advt 55 → 448
▪️ Advt 56 → 156
▪️ Advt 73 → 1103
▪️ Advt 81 → 3938
➡️ Document scrutiny બાદ
➡️ Probable Interview : 3500+ ઉમેદવાર
📂 Other Recruitment
▪️ Advt 13 → 400 (Principal ITI)
▪️ Advt 68 → 540 (Malaria Officer)
▪️ Advt 103 → 152 (Nursing Dy Sup)
▪️ Advt 102 → 163 (Research Officer)
▪️ Advt 106 → 999 (Horticulture Officer)
➡️ કુલ : 2254 ઉમેદવાર
♿ PH Special Drive
➡️ 70+ જાહેરાતો
➡️ Top Priority હોવી જોઈએ.. પરંતુ ફક્ત કાગળ પર!
⏳ નજીકના ભવિષ્યમાં આવનાર ઇન્ટરવ્યુ
▪️ GPSC 47 Class 1–2 → ~1000 ઉમેદવાર
▪️ GPCB → 1000
▪️ Veterinary → 1200
📊 અટકેલું ભવિષ્ય - ડરાવનારો સત્ય
▪️ Medical → 7680
▪️ Engineer → 3500
▪️ Other → 2254
▪️ Class 1–2 → 1000
➡️ કુલ અંદાજે : 15,294 ઉમેદવાર
#GPSC : એક સમયનું ગૌરવ, આજની ગતિએ રેકોર્ડ તોડતી નિષ્ક્રિયતા
@Hasmukhpatelips
@GPSC_OFFICIAL
✍🏻 યુવરાજસિંહ જાડેજા
@CMOGuj
@InfoGujarat
@mygovindia
@Bhupendrapbjp
@irushikeshpatel
@jitu_vaghani
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
Poor service and still charging platform fees.
Customer support has no information about the complainant status.
Disappointed with
@MyntraSupport
@myntra
1
1
28
Worst Experience with @myntra
Received different colour and size now not accepting return/replacement.
2
1
17
Divyesh Borisagar retweeted
Replying to @GPSC_OFFICIAL
લેટ ફી માં ડબલ ફી ભરવાની હોય તો લેટ રિઝલ્ટ આપવાની ફી કેટલી હોવી જોઈએ??🤔
200 માંથી 35 પ્રશ્નો માં ભૂલ નિકળે એની જવાબદારી કોની???? એ લોકો ને શું દંડ??🤔
વિધાર્થીઓ એ ભરેલી ફી પછી આપશો??
@Hasmukhpatelips
Even @mamaearthindia team have no Answer.
Please Never Purchase Mamaearth gift card. I Said Never....
Replying to @Digital_Divyesh
Hi, we're really sorry to hear this. If you're facing any issue redeeming your gift card, please DM us the details so we can check and assist you right away. We're here to help!
1
10
Divyesh Borisagar retweeted
Replying to @Hasmukhpatelips
GAS class 1-2 prelims અને Assistant Inspector of Motor Vehicle(52/2024-25) prelims બંને GPSC દ્વારા 20 એપ્રિલના રોજ આયોજિત છે. તારીખમાં ફેરફાર થવાનો છે કે કેમ એ વહેલી તકે officially જાહેર કરવા વિનંતી. જેથી ઉમેદવારની મૂંઝવણ દૂર થાય અને બીજી તક પર ધ્યાન આપી શકે.
Bad service by @amazonIN @amazonpay Cylinder Booking done on 7th February but still cylinder not delivered by Agency.
3
1
30
તાજેતરમાં બહાર પાડેલ Ad 13/2024-25 Principal Class 2 ની PAK માં ઘણી ભૂલો છે.
ઉપરાંત વાંધા અરજી offilne Physical કરવા માટે આપેલ 3 દિવસ નો સમય પણ પૂરતો નથી.
વાંધા અરજી ભવિષ્યમાં ઓનલાઈન કરવા તેમજ યોગ્ય સમય આપવા વિનંતી.
@Hasmukhpatelips
@GPSC_OFFICIAL
11
Divyesh Borisagar retweeted
Question ની વાંધા અરજી માટે 3 દિવસ જ સમય બહુ ઓછો કેવાય, દૂર રહેતા લોકો કેમ નું courier પણ પહોંચાડી શકે વાંધા અરજી નું sir @Hasmukhpatelips @GPSC_OFFICIAL
Replying to @Hasmukhpatelips
તાજેતરમાં બહાર પાડેલ Ad 13/2024-25 Principal Class 2 ની PAK માં ઘણાં Basic Questions મા પણ ભૂલો છે.
ભવિષ્યમાં PAK મા ઓછી ભૂલો આવે અને પ્રક્રિયા ઝડપી બને તે માટે ઘટતુ કરવા વિનંતી.
ઉપરાંત વાંધા અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન કરવા માટે પણ વિનંતી.
@Hasmukhpatelips
@GPSC_OFFICIAL
તાજેતરમાં બહાર પાડેલ Ad 13/2024-25 Principal Class 2 ની PAK માં ઘણાં Basic Questions મા પણ ભૂલો છે.
ભવિષ્યમાં PAK મા ઓછી ભૂલો આવે અને પ્રક્રિયા ઝડપી બને તે માટે ઘટતુ કરવા વિનંતી.
ઉપરાંત વાંધા અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન કરવા માટે પણ વિનંતી.
@Hasmukhpatelips
@GPSC_OFFICIAL
1
19
Do you know?
@Flipkart ke paas time hai
Shipping Date 30 October
Delivery Promise Date 12 October
@flipkartsupport
@jagograhakjago
#FlipkartBigBillionDays2024
#flipkartscam
#Flipkart
1
1
74
Divyesh Borisagar retweeted
#CCE_result_according_GPSC
GSSSB દ્વારા લેવાયેલ #CCE ની પરીક્ષાના પરિણામથી અન્યાયની લાગણી અનુભવતા અનેક વિધાર્થીને ન્યાય આપવા વિનંતી.
#Justice_for_cce_candidates
@CMOGuj @RonakABPAsmita @abpasmitatv @PMOIndia @NaeemRehmanEngr @dineshbambhania @Bhupendrapbjp @HHPATELGSSSB








