Divyesh Borisagar (@Digital_Divyesh) header
Divyesh Borisagar (@Digital_Divyesh) profile picture

Bio Data Under Construction!!

Rajkot,Gujarat
Joined July 2017
Photo by Divyesh Borisagar (@Digital_Divyesh)Photo by Divyesh Borisagar (@Digital_Divyesh)Photo by Divyesh Borisagar (@Digital_Divyesh)Photo by Divyesh Borisagar (@Digital_Divyesh)Photo by Divyesh Borisagar (@Digital_Divyesh)Photo by Divyesh Borisagar (@Digital_Divyesh)Photo by Divyesh Borisagar (@Digital_Divyesh)Photo by Divyesh Borisagar (@Digital_Divyesh)Photo by Divyesh Borisagar (@Digital_Divyesh)Photo by Divyesh Borisagar (@Digital_Divyesh)
Divyesh Borisagar retweeted
#GPSC : ‘ગોલ્ડન મોડલ’ થી ‘ગોકળગાય મોડલ’ સુધીની અધોગતિ! એક સમય હતો જ્યારે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ના ઉદાહરણો આખા દેશમાં અપાતા હતા. અન્ય રાજ્યોના આયોગો ગુજરાત આવીને શીખતા કે પરીક્ષા સમયસર કેવી રીતે લેવાય. પણ આજે ? આજે GPSC એટલે "તારીખ પે તારીખ" અને અનંત પ્રતીક્ષાનું બીજું નામ બની ગયું છે. 🛑GPSC બોર્ડ કાગળ પર 8, વાસ્તવમાં 2 ! GPSC નું બંધારણ કહે છે - 1 Chairman + 7 Members હોવા જોઈએ જ્યારે વાસ્તવિકતામાં ➡️ 1 Chairman + માત્ર 1 Member, બાકી 6 ખુરશીઓ ખાલી અને ઉમેદવારોનું ભવિષ્ય અનિશ્ચિતતાથી ભરેલું! 🚫જો રોજ બે બોર્ડ બેસે અને ૩૦ લોકોના ઇન્ટરવ્યુ લેવાય તો ૧૫,૦૦૦ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પૂરા કરતા ૨૧ મહિના (લગભગ ૬૦૦ દિવસ) લાગે! અને એ પણ ત્યારે જ, જો આ બે સભ્યો રવિવાર કે રજા વગર સતત કામ કરે. શું આ '#ગુડ_ગવર્નન્સ' છે ? ૧. આંકડાકીય માયાજાળ અને વરવી વાસ્તવિકતા👇🏻 GARC (Gujarat Administrative Reform Commission) ના રિપોર્ટ મુજબ,બે તબક્કાની પરીક્ષા 6 મહિના સુધીમાં અને ત્રણ તબક્કાની પરીક્ષા 10 થી 12 મહિનામાં પૂરી થવી જોઈએ. પણ અહીં તો જાહેરાત ક્રમાંક 47/2023-24 ના ૭૫૧ દિવસ વીતી ગયા છે! હવે માત્ર ૪૯ દિવસ બાકી છે ૧૦૦૦ દિવસ પૂરા થવામાં. આયોગ કદાચ ‘#સૌથી_ધીમી_ભરતી’ નો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની ફિરાકમાં હોય તેવું લાગે છે. અને GPSC માટે આ GARC રિપોર્ટ પણ ફક્ત ➡️ ફાઈલમાં ધૂળ ખાતું કાગળ બની રહ્યો છે. ૨. 🐢 “સસલા ગતિ” ના વચન અને કાચબા ગતિની હકીકત👇🏻 નવા ચેરમેન સાહેબ આવ્યા ત્યારે 'સસલાની ગતિએ' કામ કરવાની આશા જગાડી હતી, પણ વાસ્તવમાં આયોગ '#કોમા' માં હોય તેવું જણાય છે અને ચાલી રહ્યું છે કાચબા કરતા પણ ધીમી ગતિએ. ૩. સ્વાસ્થ્ય અને વિકાસ સાથે ચેડાં👇🏻 સૌથી વધુ ૭,૬૦૦ થી વધુ ઇન્ટરવ્યુ મેડિકલ ઓફિસરોના બાકી છે. રાજ્યમાં ડોક્ટરોની અછત છે, હોસ્પિટલોમાં સ્ટાફ નથી, ગાંધીનગર જેવા પાટનગરના શહેરમાં ગંભીર બેદરકારી જોવા મળે છે અને બીજી બાજુ લાયક ઉમેદવારો ઇન્ટરવ્યુની રાહમાં ઘરડા થઈ રહ્યા છે. શું સરકારને માત્ર બજેટમાં જ '#સ્વાસ્થ્ય' દેખાય છે ? ગ્રાઉન્ડ લેવલ પર નિમણૂક કરવામાં આટલી ઉદાસીનતા કેમ?🤔 🛑નિયંત્રણ વગરનું શાસન: જ્યારે આયોગમાં સભ્યો જ નથી, તો કામનું ભારણ કોણ ઉપાડશે ?🤔 🛑પોકળ દાવા: મોટા મોટા બેનરોમાં '#સુશાસન' ના ગીતો ગવાય છે, પણ જે આયોગ અધિકારીઓ આપે છે, તે જ આયોગ આજે ખાલીખમ છે.😱 🙏🏻જાગો સરકાર, જાગો! GPSC અત્યારે એવા વળાંક પર છે જ્યાંથી યુવાનોનો વિશ્વાસ તૂટી રહ્યો છે. જો સત્વરે સભ્યોની નિમણૂક કરવામાં નહીં આવે, તો આ ૧૫,૦૦૦ ઉમેદવારોનો રોષ આવનારા સમયમાં '#ઐતિહાસિક' બની રહેશે. નવા ચેરમેન સાહેબ પાસેથી જે અપેક્ષાઓ હતી, તે અત્યારે નિરાશામાં ફેરવાઈ રહી છે. 😱શું આયોગ ૧૦૦૦ દિવસનો 'મહાન રેકોર્ડ' બનાવીને જ જંપશે ?🤔 🩺 Medical Recruitment ▪️ Advt 82 → 5347 અંદાજિત ઉમેદવાર ▪️ Advt 83 થી 101 → 2310 ઉમેદવાર ➡️ કુલ : 7680 (Interview pending) 👉 Medical હોવા છતાં Top Priority પર નથી! 🛠 Engineer Recruitment ▪️ Advt 36 → 245 અંદાજિત ઉમેદવારો ▪️ Advt 55 → 448 ▪️ Advt 56 → 156 ▪️ Advt 73 → 1103 ▪️ Advt 81 → 3938 ➡️ Document scrutiny બાદ ➡️ Probable Interview : 3500+ ઉમેદવાર 📂 Other Recruitment ▪️ Advt 13 → 400 (Principal ITI) ▪️ Advt 68 → 540 (Malaria Officer) ▪️ Advt 103 → 152 (Nursing Dy Sup) ▪️ Advt 102 → 163 (Research Officer) ▪️ Advt 106 → 999 (Horticulture Officer) ➡️ કુલ : 2254 ઉમેદવાર ♿ PH Special Drive ➡️ 70+ જાહેરાતો ➡️ Top Priority હોવી જોઈએ.. પરંતુ ફક્ત કાગળ પર! ⏳ નજીકના ભવિષ્યમાં આવનાર ઇન્ટરવ્યુ ▪️ GPSC 47 Class 1–2 → ~1000 ઉમેદવાર ▪️ GPCB → 1000 ▪️ Veterinary → 1200 📊 અટકેલું ભવિષ્ય - ડરાવનારો સત્ય ▪️ Medical → 7680 ▪️ Engineer → 3500 ▪️ Other → 2254 ▪️ Class 1–2 → 1000 ➡️ કુલ અંદાજે : 15,294 ઉમેદવાર #GPSC : એક સમયનું ગૌરવ, આજની ગતિએ રેકોર્ડ તોડતી નિષ્ક્રિયતા @Hasmukhpatelips @GPSC_OFFICIAL ✍🏻 યુવરાજસિંહ જાડેજા @CMOGuj @InfoGujarat @mygovindia @Bhupendrapbjp @irushikeshpatel @jitu_vaghani @tv9gujarati @GSTV_NEWS @sandeshnews @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u
18
100
4
390
51,322
Divyesh Borisagar retweeted
Replying to @GPSC_OFFICIAL
લેટ ફી માં ડબલ ફી ભરવાની હોય તો લેટ રિઝલ્ટ આપવાની ફી કેટલી હોવી જોઈએ??🤔 200 માંથી 35 પ્રશ્નો માં ભૂલ નિકળે એની જવાબદારી કોની???? એ લોકો ને શું દંડ??🤔 વિધાર્થીઓ એ ભરેલી ફી પછી આપશો?? @Hasmukhpatelips
1
8
26
989
Divyesh Borisagar retweeted
Replying to @Hasmukhpatelips
GAS class 1-2 prelims અને Assistant Inspector of Motor Vehicle(52/2024-25) prelims બંને GPSC દ્વારા 20 એપ્રિલના રોજ આયોજિત છે. તારીખમાં ફેરફાર થવાનો છે કે કેમ એ વહેલી તકે officially જાહેર કરવા વિનંતી. જેથી ઉમેદવારની મૂંઝવણ દૂર થાય અને બીજી તક પર ધ્યાન આપી શકે.
9
1
18
5,894
Divyesh Borisagar retweeted
Question ની વાંધા અરજી માટે 3 દિવસ જ સમય બહુ ઓછો કેવાય, દૂર રહેતા લોકો કેમ નું courier પણ પહોંચાડી શકે વાંધા અરજી નું sir @Hasmukhpatelips @GPSC_OFFICIAL
Replying to @Hasmukhpatelips
તાજેતરમાં બહાર પાડેલ Ad 13/2024-25 Principal Class 2 ની PAK માં ઘણાં Basic Questions મા પણ ભૂલો છે. ભવિષ્યમાં PAK મા ઓછી ભૂલો આવે અને પ્રક્રિયા ઝડપી બને તે માટે ઘટતુ કરવા વિનંતી. ઉપરાંત વાંધા અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન કરવા માટે પણ વિનંતી. @Hasmukhpatelips @GPSC_OFFICIAL
1
1
44
Divyesh Borisagar retweeted
#CCE_result_according_GPSC GSSSB દ્વારા લેવાયેલ #CCE ની પરીક્ષાના પરિણામથી અન્યાયની લાગણી અનુભવતા અનેક વિધાર્થીને ન્યાય આપવા વિનંતી. #Justice_for_cce_candidates @CMOGuj @RonakABPAsmita @abpasmitatv @PMOIndia @NaeemRehmanEngr @dineshbambhania @Bhupendrapbjp @HHPATELGSSSB
11
9
79
Divyesh Borisagar retweeted
#Dyso ગુજરાતમાં ભારે વરસાદના લીધે DySoની મુખ્ય પરીક્ષા જાહેરાત મુજબ યોજાશે કે કેમ એ સૂચના જારી કરવા વિનંતી,જેથી ગુજરાતના છેવાડાના વિસ્તારમાથી અમદાવાદ-ગાંધીનગર ખાતે પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીને 4/5 દિવસ રહેવાની,આવવા જવાની વ્યવસ્થા કરવામાં અનુકૂળતા રહે. @CMOGuj @GPSC_OFFICIAL
2
1
4
195
Divyesh Borisagar retweeted
ગુજરાતમાં સર્વત્ર વરસાદના લીધે 28-31st ઑગસ્ટ વચ્ચે GPSC દ્વારા યોજાનાર DySo ની મુખ્ય પરીક્ષા બાબતે ઘણા બધા વિધાર્થીઓને પરીક્ષા સમયસર યોજાશે કે કેમ એ અસમંજસ છે. યોગ્ય માહિતી સાથે માર્ગદર્શન કરવા આપ શ્રીને અનુરોધ છે.ધન્યવાદ🙏 @CMOGuj @Bhupendrapbjp @GPSC_OFFICIAL @ArvindVora20
2
23
1
35
1,242
Divyesh Borisagar retweeted
December Book giveaway 🎉🤩 We are giving away 6 copies of the Indian Economy book written by Sriram sir. It's the only book you will ever need for UPSC exam preparation. To participate: - Like and repost this tweet - Follow @sriramsrirangm - Comment what motivated to start UPSC exam preparation. People who follow all the above steps and have most likes on their comment wins. All the best 🙌
87
102
6
239
38,821
Divyesh Borisagar retweeted
Main kya karu? Job chod du? 😂
4,232
11,744
1,142
191,536
7,410,677
Replying to @GPSC_OFFICIAL
GPSC ના ચેરમેન બદલો હવે... આખી બોડી કઈ કામ કરતી નથી.. Dyso,Cl ૧-૨ પરિણામ, Cl ૧-૨ PAK , નવું કેલેન્ડર ? સાહેબ હવે થોડી Accountability, Transparency, Empathy રાખો. @Bhupendrapbjp @CMOGuj @pkumarias @dineshdasa1 @ArvindVora20 @sanghaviharsh @PMOIndia @narendramodi @kuberdindor
1
4
19
1,276
Divyesh Borisagar retweeted
ગુજરાતના યુવાનો એ જે ભોગવ્યું છે એની હૈયા વેદનાં... #GujaratElections
86
703
12
3,325
No technician visited or no product replaced flipkart thank you for your hope .Now I have only one way that is to file a consumer case against flipkart #flipkartscam #flipkartbigbilliondaysscam @flipkartsupport – at Orissa, India
2
2
1
Divyesh Borisagar retweeted
The other viewpoint on moonlighting….. can’t be ignored!
438
4,271
373
19,270
Divyesh Borisagar retweeted
ઉમેદવારોના મનમાં સતત દ્વિધા રહેતી હોય છે કે દૂરવર્તી શિક્ષણ ( Distance Education) મોડથી મેળવેલી ડિગ્રી પરંપરાગત પદ્ધતિ ( Conventional Mode ) દ્વારા મેળવેલી ડિગ્રી સમકક્ષ ગણાય કે નહીં ? UGC એ સ્પષ્ટ કર્યું છે બંને માધ્યમથી પ્રાપ્ત કરેલ લાયકાત સમકક્ષ ગણાશે. thehindubusinessline.com/new…
14
79
1,035
Divyesh Borisagar retweeted
GPSC Recruitment: The commission has published notification for GPSC Class l & ll, Gujarat Engineering Service, Class I & II, Assistant Engineer ( Civil ) for R & B Dept and many others. There are all possibilities to add cadres in Civil Service Exams including much awaited.
Newspaper Format Advertisement for Online Advertisements from Advt. No. 15/2022-23 to 20/2022-23 starting from 25.08.2022 13:00 to 09.09.2022 13:00 gpsc.gujarat.gov.in/Document…
61
66
3
815
Divyesh Borisagar retweeted
Replying to @Digital_Divyesh
Your concern has been noted and details have been shared with the team. Our team will get back to you with an update.
Divyesh Borisagar retweeted
You deserve a cool study corner! Here’s how you can get one: RT this in the next 48 hours and one lucky winner gets a free makeover of their study space! #UnacademyUnwrap T&C Apply
659
1,354
181
827
Divyesh Borisagar retweeted
Replying to @Flipkart
@Flipkart Do fpkt have any resolution for my issue??? Tried rquest a call and received call 10 times and noting is happened!!! I need refund pf the product!without resolving my issue it is showing issue is resolved?? What is happening here???
Divyesh Borisagar retweeted
Replying to @Digital_Divyesh
Sorry for that. We understand your concern about the recent order. We request you to kindly confirm via DM if you are referring to the product 'SAMSUNG 6.5 kg 5 Star Inverter with Diamond Drum Fully Automatic Top Load Grey' so that we can have this checked. (1/2)
3
1