Mamlatdar Dwarka retweeted
Replying to @CEOGujarat
@CEOGujarat @ECISVEEP @SpokespersonECI @COLLECTORDWK @sdmkhambhalia @sdmdwarka @mamkhambhalia @mamdwarka @mamkalyanpur @mambhanvad
Mamlatdar Dwarka retweeted
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સંદર્ભે આજે તા.૧૧ ઓક્ટોબરે વહેલી સવારથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનનો આરંભ કરાયો હતો. @InfoGujarat @COLLECTORDWK @DdoDwarka @SP_Dwarka @sdmdwarka
Mamlatdar Dwarka retweeted
Replying to @InfoDwarkaGOG @kunvarjibavalia @CMOGuj @InfoGujarat @jitendrabhaimp @Mulubhai_Bera @COLLECTORDWK @DdoDwarka @SP_Dwarka @sdmdwarka @mamdwarka @tdodwarka
Mamlatdar Dwarka retweeted
Replying to @CEOGujarat
@CEOGujarat @COLLECTORDWK @ECISVEEP @SpokespersonECI @InfoDwarkaGOG @sdmkhambhalia @sdmdwarka @mamdwarka @mamkalyanpur @mambhanvad @mamkhambhalia
📢 દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતદારો માટે ખાસ અપીલ
🗳️મતદાર યાદી ખાસ ઝુંબેશ
📅 11 ઑક્ટોબર 📅18 ઑક્ટોબર📅 25 ઑક્ટોબર
📅 1 નવેમ્બર
📷 સમય: સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી.
@InfoDwarkaGOG @COLLECTORDWK @sdmkhambhalia @sdmdwarka @CEOGujarat
Mamlatdar Dwarka retweeted
માન. કલેક્ટર સાહેબ અને માન. ડીડીઓ સાહેબ દ્વારા પાણી-ઘાસચારાની અછત તેમજ ૦૭ તારીખે દ્વારકા ખાતે યોજનાર સેવા સંકલ્પ જ્યોત યાત્રાની સમીક્ષા કરવામાં આવી. @CMOGuj @mopr_goi @GujPRHDept @GujDCoffice @COLLECTORDWK @DdoDwarka @sdmdwarka @mamdwarka @InfoDwarkaGOG
Mamlatdar Dwarka retweeted
Replying to @CEOGujarat
@CEOGujarat @ECISVEEP @SpokespersonECI @GujaratCeo @sdmkhambhalia @sdmdwarka @mamkhambhalia @mamdwarka @mamkalyanpur @mambhanvad
📢 દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતદારો માટે ખાસ અપીલ
🗳️મતદાર યાદી ખાસ ઝુંબેશ
📅 11 ઑક્ટોબર 📅18 ઑક્ટોબર📅 25 ઑક્ટોબર
📅 1 નવેમ્બર
📷 સમય: સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી.
@InfoDwarkaGOG @COLLECTORDWK @sdmkhambhalia @sdmdwarka @CEOGujarat
Mamlatdar Dwarka retweeted
દ્વારકાની પાવન ધરતી પર જન્માષ્ટમી નિમિત્તે ભક્તિ અને સંસ્કૃતિના સંગમ સમો "દ્વારકા ઉત્સવ ૨૦૨૬" કાર્યક્રમ યોજાયો. @CMOGuj @mopr_goi @GujPRHDept @GujDCoffice @COLLECTORDWK @DdoDwarka @sdmdwarka @mamdwarka @InfoDwarkaGOG
Mamlatdar Dwarka retweeted
🌳ગુજરાત પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે દ્રારકા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
🌳વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો અને હરિયાળું ગુજરાત બનાવો સંકલ્પ લઈ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન. @InfoGujarat @COLLECTORDWK @DdoDwarka @SP_Dwarka @mamdwarka
Mamlatdar Dwarka retweeted
દ્વારકા તાલુકાના કોરાળા ગામની ગ્રામપંચાયતની મુલાકાત કરી.તલાટી તેમજ સરપંચશ્રી તેમજ ગ્રામજનો સાથે વાર્તાલાપ કર્યો અને જરૂરી સૂચનો કર્યા તેમજ સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી તેમજ સરકારશ્રીની વિવિધ યોજના સંદર્ભે જરૂરી માહિતી આપવામાં આવી.
Mamlatdar Dwarka retweeted
દ્વારકા તાલુકાના હમુસર ગામની ગ્રામપંચાયતની મુલાકાત કરી.ગ્રામજનો સાથે વાર્તાલાપ કર્યો અને જરૂરી સૂચનો કર્યા તેમજ સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી તેમજ સરકારશ્રીની વિવિધ યોજના સંદર્ભે જરૂરી માહિતી આપવામાં આવી.
Mamlatdar Dwarka retweeted
➡️ઓખામંડળ(દ્વારકા) તાલુકાની ગોરીંજા વાડી પ્રા.શાળામાં કાર્યરત મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલકની ભરતી કરાશે
➡️ઇચ્છુક ઉમેદવારે તા.૨૧ જુલાઇ સુધીમાં અરજી કરવાની રહેશે. @COLLECTORDWK @DdoDwarka @SP_Dwarka @mamdwarka
Mamlatdar Dwarka retweeted
ગુજરાત સરકાર દ્વારા આયોજિત દ્વારકા તાલુકાના નવા ચૂંટાયેલા પતાધિકારીઓની SIRDની ટીમ દ્વારા તાલીમ યોજાય.@CMOGuj @mopr_goi @GujPRHDept @GujDCoffice @COLLECTORDWK @DdoDwarka @sdmdwarka @mamdwarka @InfoDwarkaGOG
Mamlatdar Dwarka retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદની 148મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટપૂર્વક સમીક્ષા કરી…
#Rathyatra2025
#JagannathRathYatra
#JagannathRathYatra2025
#AhmedabadRathyatra
Mamlatdar Dwarka retweeted
આજ રોજ મતદાન મથકોની પ્રાથમિક સુધારા દરખાસ્ત સંદર્ભમાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તથા સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી જરૂરી સલાહ સુચનો અને તેમના મંતવ્યો મેળવવામાં આવ્યા.
Mamlatdar Dwarka retweeted
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગિફ્ટ સિટીની મુલાકાત લઈ વિવિધ નિર્માણાધીન વિકાસ કાર્યોની સમીક્ષા કરી; વૈશ્વિક રોકાણનું અગ્રણી કેન્દ્ર બની રહેલ ગિફ્ટ સિટી ‘વિકસિત ભારત @ 2047’ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો…
Mamlatdar Dwarka retweeted
જ્યાં જન્મે છે.ટેક્નોલોજી ત્યાંથી ઘડાય છે ઉજ્જવળ ભવિષ્ય સેમીકંડક્ટર ક્ષેત્રે ભારત હવે દુનિયાનું બજાર નહીં પરંતુ એક વૈશ્વિક પ્રોડક્શન પાવરહાઉસ બનશે અને આ ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરશે ગુજરાત.
#SemiconHubBharat
Mamlatdar Dwarka retweeted
₹7,500 કરોડથી વધુના કુલ રોકાણ સાથે વિકસાવવામાં આવેલ CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરશે ઉદ્ઘાટન.
#SemiconHubBharat
Mamlatdar Dwarka retweeted
તા.૩૦/૦૬/૨૦૨૬ના રોજ કોરાડા ગ્રામ પંચાયતની મુલાકાત લઇ સામાન્ય દફતર ચકાસણી કરવામાં આવી તેમજ જરૂરી સૂચનો આપવામાં આવેલ.સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ દરેક ગ્રામજનો સુધી પહોંચે તેના વિશે ચર્ચા કરી, જરૂરી સૂચન આપેલ...
Mamlatdar Dwarka retweeted
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત મા. જિલ્લા પ્રભારી સચિવશ્રી ધવલ પટેલ સાહેબની હાજરીમાં દ્વારકા તાલુકાના ખતુંબા પ્રાથમિક શાળાના બાળકોને ઉત્સાહભેર વધાવી શૈક્ષણીક સામગ્રી આપીને નામાંકન કરવામાં આવ્યું.
#ShalaPraveshotsav2026










































