જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 કલમ-77
કોઈ બાળકને નશીલી દારૂ અથવા નારકોટિક ડ્રગ અથવા તંબાકું પદાર્થ અથવા સાઇકોટ્રોપિક પદાર્થ આપે અથવા અપાવે (સિવાય કે યોગ્ય લાયકાત ધરાવતા ડોક્ટરના હુકમ પ્રમાણે)આ ગુના બદલ 7વર્ષ સુધીની કેદ તથા 1 લાખ રૂપિયા સુધીના દંડની સજા@GujaratPolice@narcoticsbureau