Official Twitter Account Child Marriage Prevention Officer Cum District Social Defence Officer Office - Narmada (Guj)

Joined April 2020
District Social Defence Officer Office-Narmada retweeted
નર્મદા જિલ્લાના તિલકવાડાથી દક્ષિણ ગુજરાતને આવરી લેતી ‘કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રીશ્રી.
8
34
એક સંકલ્પ "મારો જિલ્લો બાળ લગ્ન મુક્ત જિલ્લો" બાળ લગ્નની ફરિયાદ નોંધાવો ૨૪ કલાક કાર્યરત ☎️ હેલ્પડેસ્ક ઓન WhatsApp 02640 224575
3
#પાલક_માતાપિતા_યોજના વધુ માહિતી માટે 👇 esamajkalyan.gujarat.gov.in/… 👉 જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન રાજપીપળા, રૂમ નં ૧૧, ભોયતળીયે, જિ. નર્મદા. @IshwarParmarMLA @SocialDsd @CollectorNar @ddonarmada @PIBAhmedabad @InfoGujarat @Infonarmada
3
ગુજરાત મેન્ટલી ડિસેબલ પેન્શન સ્કીમ વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી , રૂમ નો. 11 ભોંયતળિયે, જિલ્લા સેવા સદન રાજપીપળા, નર્મદા. Helpdesk on WhatsApp ☎️ 02640 224575 @IshwarParmarMLA @socialpwds @SocialDsd @CollectorNar @ddonarmada @PIBAhmedabad @InfoGujarat
#webinar એક સંકલ્પ - મારો જિલ્લો બાળ લગ્ન મુક્ત જિલ્લો #AspirationalDistrict #Narmada, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬, બાળ લાગણી પરિસ્થિતિ, પ્રમાણ, તેમજ આડ અસરો અને નિવારાત્મક પગલાઓ, તા.૧૯/૧૨/૨૦, સમય ૧૧ થી ૧૨ fb.me/e/1NLZImo2t @IshwarParmarMLA @SocialDsd @CollectorNar
1
#Stop_Child_Marriage #AspirationalDistrict બાળકોના અધિકારોનું રક્ષણ એ આપણી સહિયારી જવાબદારી, આવો આપણે સાથે મળી આ દુષણ થી જિલ્લાને મુક્ત કરીયે. એક સંકલ્પ લઈએ "મારો જિલ્લો બાળલગ્ન મુક્ત જિલ્લો" @IshwarParmarMLA @MinistryWCD @NITIAayog @NCPCR_ @SocialDsd @CollectorNar @SPNarmada
1
Stop Child Marriage બાળકોના અધિકારોનું રક્ષણ કરવું, એ આપણા સૌની નૈતિક જવાબદારી, આવો આપણે સાથે મળી, એક સંકલ્પ લઈએ "મારો જિલ્લો બાળલગ્ન મુક્ત જિલ્લો" @IshwarParmarMLA @MinistryWCD @NITIAayog @NCPCR_ @SocialDsd @CollectorNar @SPNarmada @PIBAhmedabad @InfoGujarat @Infonarmada
1
#Campaign #મારો_જિલ્લો_બાળલગ્ન_મુક્ત_જિલ્લો #AspirationalDistrict Narmada બાળલગ્નની ફરિયાદ માટે ૨૪ કલાક કાર્યરત અલાયદી વ્યવસ્થા હેલ્પડેસ્ક ઓન WhatsApp ☎️ ૦૨૬૪૦ ૨૨૪૫૭૫, @NCPCR_ @MinistryWCD @NITIAayog @SocialDsd @CollectorNar @SPNarmada @PIBAhmedabad @InfoGujarat
1
District Social Defence Officer Office-Narmada retweeted
Parents are the roots of life's tree.
1
10
30
#Campaign #મારો_જિલ્લો_બાળલગ્ન_મુક્ત_જિલ્લો #AspirationalDistrict Narmada બાળલગ્નની ફરિયાદ માટે ૨૪ કલાક કાર્યરત અલાયદી વ્યવસ્થા હેલ્પડેસ્ક ઓન WhatsApp ☎️ ૦૨૬૪૦ ૨૨૪૫૭૫, @NCPCR_ @MinistryWCD @NITIAayog @SocialDsd @CollectorNar @SPNarmada @PIBAhmedabad @InfoGujarat
2